gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દિર્ઘાયુ સાથે મળીને બે સિનિયર પત્રકાર તોડબાજીનું નેટવર્ક ચલાવતા હતા | ahmedabad crime branch get clu…

G METRO NEWS by G METRO NEWS
November 3, 2025
in GUJARAT
0 0
0
દિર્ઘાયુ સાથે મળીને બે સિનિયર પત્રકાર તોડબાજીનું નેટવર્ક ચલાવતા હતા | ahmedabad crime branch get clu…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,સોમવાર

દિર્ઘાયુ વ્યાસના તોડકાંડ મામલે તપાસ કરી રહેલી ક્રાઇમબ્રાંચની ટીમને  ચોકાવનારી માહિતી મળી છે કે દિર્ઘાયુ વ્યાસ અને અન્ય બે સિનિયર પત્રકારોની ત્રિપુટીએ તોડબાજીનું નેટવર્ક બનાવ્યુ હતું.  જેમાં એક પત્રકાર ટારગેટ શોધતો હતો અને અન્ય એક પત્રકાર બદનામ કરવાની ધમકી આપતો હતો. જ્યારે દિર્ઘાયુ વ્યાસ નાણાના વ્યવહાર લેતો હતો અને નક્કી કર્યા મુજબ વહેચણી કરતો હતો.  દિર્ઘાયુ વ્યાસે તેના મોબાઇલમાંથી ડેટા ડીલીટ કરીને પુરાવાનો નાશ કરતા હવે ક્રાઇમબ્રાંચ મેટામાંથી વોટ્સએપની વિગતો અને કોલ ડીટેઇલ તપાસી રહી છે. જેના રિપોર્ટના આધારે આ કેસમાં અન્ય બે પત્રકારો પર પણ  તવાઇ આવી શકે તેમ છે.

દિર્ઘાયુ સાથે મળીને બે સિનિયર પત્રકાર તોડબાજીનું નેટવર્ક ચલાવતા હતા 2 - imageજ્વેલર્સ સાથે રૂપિયા ૧૦ લાખના તોડકાંડની ફરિયાદ બાદ વેબ પોર્ટલના પત્રકાર દિર્ઘાયુ વ્યાસના અનેક કારસ્તાન સામે આવી રહ્યા છે. જો કે ક્રાઇમબ્રાંચને પહેલાથી આશંકા હતી કે  દિર્ઘાયુ વ્યાસ સાથે અન્ય કોઇની સંડોવણી છે અને તેને મળતા નાણાંથી કેટલાંક વ્યવહાર અન્ય લોકો સુધી પહોંચી રહ્યા છે. જે અંગે તપાસ કરવા માટે ક્રાઇમના એક સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટરને ખાસ કામગીરી સોંપવામાં આવી હતી. આ તપાસ દરમિયાન પોલીસને ચોંકાવનારી વિગતો મળી હતી કે દિર્ઘાયુ વ્યાસ અને અન્ય બે સિનિયર પત્રકારોએ ત્રિપુટી બનાવીને તોડકાંડ આચરતા હતા. 

આ ગેંગમાં એક પત્રકાર દિર્ઘાયુ વ્યાસ સાથેના વેબ પોર્ટલમાં કામ કરતો હતો અને સંદેશ અખબારના એક  પત્રકારની ત્રિપુટીમાં ભૂમિકા હોવાનું જાણવા મળ્યું છે. સુત્રોના જણાવ્યા મુજબ સંદેશના પત્રકાર  ટારગેટ શોધી આપતો હતો અને દિર્ઘાયુ ક્રાઇમબ્રાંચ સહિતની એજન્સીમાં  તે કામ કરાવી આપવાનું કામ કરતો હતો. મોટાભાગના કેસમાં પોલીસને પણ ચોક્કસ રકમ આપવામાં આવતી હોવાથી કામ આસાનીથી થતુ હતું. પરંતુ, પેમેન્ટ એડવાન્સમાં લેવામાં આવતું હતું. જેથી કોઇ કામ ન થાય તો પણ નાણાં આપનારને ખોટા કેસમાં ફસાવવાનું કહીને ધમકી આપવામાં આવતી હતી. જ્યારે  અન્ય એક પત્રકાર દબાણ ઉભુ કરતો હતો.

દિર્ઘાયુ સાથે મળીને બે સિનિયર પત્રકાર તોડબાજીનું નેટવર્ક ચલાવતા હતા 3 - imageજેથી તોડબાજીનું નેટવર્ક સુવ્યસ્થિત રીતે ચાલતુ હતું.  આમ, તોડબાજીના નાણાં ચોક્કસ હિસ્સામાં વહેચવામાં આવતા હતા. જેથી સજ્જડ પુરાવા મળતા ક્રાઇમબ્રાંચ અન્ય બે સિનિયર પત્રકારો વિરૂદ્ધ પણ કાર્યવાહી થઇ શકે છે.

ક્રાઇમબ્રાંચે આ માહિતીને આધારે તમામની વોટ્સએપના ચેટ સહિતના ડેટા મેળવવા માટે મેટામાં ઇ-મેઇલ મોકલ્યો છે. સાથેસાથે ત્રિપુટીના કોલ ડીટેઇલ રેકોર્ડ પણ તપાસમાં આવી રહ્યા છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત
GUJARAT

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

October 1, 2026
જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા
GUJARAT

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

October 1, 2026
માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો
GUJARAT

માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો

October 1, 2026
Next Post
ધ્રાંગધ્રા હાઈવે પર ચુલી નજીક બેભાન હાલતમાં યુવાન મળ્યો | Young man found unconscious near stove on …

ધ્રાંગધ્રા હાઈવે પર ચુલી નજીક બેભાન હાલતમાં યુવાન મળ્યો | Young man found unconscious near stove on ...

પોર્નોગ્રાફી જોવા પર પ્રતિબંધની માગ સુપ્રીમે કહ્યું નેપાળમાં શું થયું તે જુઓ

પોર્નોગ્રાફી જોવા પર પ્રતિબંધની માગ સુપ્રીમે કહ્યું નેપાળમાં શું થયું તે જુઓ

તેલંગણામાં ડમ્પર અને બસ અથડાતાં 24 લોકોનાં મોત

તેલંગણામાં ડમ્પર અને બસ અથડાતાં 24 લોકોનાં મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાંચ વર્ષમાં ફળોની નિકાસમાં 47 ટકાનો નોંધપાત્ર વધારો | Significant increase of 47% in fruit exports …

પાંચ વર્ષમાં ફળોની નિકાસમાં 47 ટકાનો નોંધપાત્ર વધારો | Significant increase of 47% in fruit exports …

2 years ago
સરકારી સેવાઓ માટે અલગ-અલગ એફિડેવિટની માથાકૂટનો અંત, હવે સમગ્ર રાજ્યમાં એક જ ‘યુનિવર્સલ એફિડેવિટ’ ચાલ…

સરકારી સેવાઓ માટે અલગ-અલગ એફિડેવિટની માથાકૂટનો અંત, હવે સમગ્ર રાજ્યમાં એક જ ‘યુનિવર્સલ એફિડેવિટ’ ચાલ…

4 months ago
બંકિમ દા કહીને બંકિમ ચંદ્ર ચટ્ટોપાધ્યાયનું અપમાન કર્યું, વડાપ્રધાન માફી માંગે’, CM મમતા બેનર્જી ભડક્…

બંકિમ દા કહીને બંકિમ ચંદ્ર ચટ્ટોપાધ્યાયનું અપમાન કર્યું, વડાપ્રધાન માફી માંગે’, CM મમતા બેનર્જી ભડક્…

10 months ago
આજે રાત્રે 8 વાગ્યે PM મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન, ઓપરેશન સિંદૂર અંગે આપી શકે છે માહિતી | PM Modi to …

આજે રાત્રે 8 વાગ્યે PM મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન, ઓપરેશન સિંદૂર અંગે આપી શકે છે માહિતી | PM Modi to …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News