gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મેગા સ્વચ્છતા ડ્રાઇવ :ગંદકી કરવા બદલ ૧૨૦ વ્યક્તિને દંડ કરાયો | Mega cleanliness drive: 120 people fi…

G METRO NEWS by G METRO NEWS
November 4, 2025
in GUJARAT
0 0
0
મેગા સ્વચ્છતા ડ્રાઇવ :ગંદકી કરવા બદલ ૧૨૦ વ્યક્તિને દંડ કરાયો | Mega cleanliness drive: 120 people fi…
2
VIEWS
Share on FacebookShare on Twitter

કોર્પોરેશન વિસ્તારના ત્રણેય ઝોનમાં

જાહેરમાં થૂંકવું, ગંદકી,  શૌચક્રિયા કરનાર તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિક ઉપયોગ બદલ રૃપિયા ૪૭,૭૫૦ દંડ વસૂલાયો

ગાંધીનગર :  ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારના ત્રણેય ઝોનમાં મેગા
સ્વચ્છતા ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં જાહેરમાં ગંદકી ફેલાવતા
વ્યક્તિઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં જાહેરમાં થૂંકવું
, ગંદકી કરવી, પેશાબ, શૌચક્રિયા તેમજ
પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ બદલ ૧૨૦ વ્યક્તિઓ પાસેથી ૪૭
,૭૫૦નો દંડ
વસૂલવામાં આવ્યો હતો.

રાજ્યના પાટનગર ગાંધીનગરની મહાનગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા
સમયથી સ્વચ્છતા બાબતે ખૂબ જ આકરા પગલાં લેવામાં આવી રહ્યા છે અને અધિકારીઓ દ્વારા
પણ ગમે ત્યારે ગમે તે વિસ્તારમાં જઈને ઓચિંતી થી તપાસ કરવામાં આવી રહી છે. સફાઈની
બાબતમાં પણ અવારનવાર સરપ્રાઈઝ ચેકિંગ કરીને ગેરહાજર કર્મચારીઓને દંડવવામાં આવી
રહ્યા છે ત્યારે મહાનગરપાલિકા દ્વારા મેગા સ્વચ્છતા ડ્રાઇવનું આયોજન કરવામાં
આવ્યું હતું. જે અંતર્ગત કોર્પોરેશનના ઉત્તર
,મધ્ય અને
દક્ષિણ ઝોનમાં એક સાથે જ અધિકારી કર્મચારીઓ દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું
હતું અને સ્વચ્છતાના નિયમોનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિઓને દંડવવામાં આવ્યા હતા.
જેમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ બદલ ૩૧ વ્યક્તિઓ પાસેથી ૨૦
,૨૫૦નો દંડ વસૂલ
કરવામાં આવ્યો હતો તો જાહેરમાં ગંદકી ફેલાવતા ૭૬ વ્યક્તિઓ પાસેથી ૨૩
,૨૫૦નો દંડ
લેવામાં આવ્યો હતો. જ્યારે જાહેરમાં થૂંકતા પકડાયેલા ૫ વ્યક્તિઓ
, જાહેરમાં પેશાબ
કરતાં પાંચ વ્યક્તિઓ અને ને શૌચક્રિયા કરનાર એક વ્યક્તિ સામે દંડાત્મક કાર્યવાહી
કરવામાં આવી હતી. એટલું જ નહીં સૂકો અને ભીનો કચરો અલગ નહીં રાખનાર બે વેપારીઓ
પાસેથી પણ ૧૦૦૦ રૃપિયાનો દંડ લેવામાં આવ્યો હતો. આમ કુલ ૧૨૦ વ્યક્તિઓ પાસે આ
ડ્રાઇવ દરમિયાન ૪૫
,૭૫૦નો
દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. ગાંધીનગર મહાનગરપાલિકા આ પ્રકારની સ્વચ્છતા ડ્રાઈવ
સમયાંતરે ચાલુ રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે અને અને સ્વચ્છતાના નિયમોનું
ઉલ્લંઘન કરનારા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
 
G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખેતીકામ માટે ખેડૂતોને પૂરતા અને સમયસર ડીઝલ પુરવઠો પૂરો પાડવા માંગ
GUJARAT

ખેતીકામ માટે ખેડૂતોને પૂરતા અને સમયસર ડીઝલ પુરવઠો પૂરો પાડવા માંગ

May 19, 2026
૧૦૮ સ્ટાફની સમયસૂચકતા અને સતર્કતા ના કારણે માતા અને નવજાત શિશુને મળ્યું જીવનદાન
GUJARAT

૧૦૮ સ્ટાફની સમયસૂચકતા અને સતર્કતા ના કારણે માતા અને નવજાત શિશુને મળ્યું જીવનદાન

May 19, 2026
અમદાવાદ: સાણંદ નજીક આવેલી કલર બનાવતી કંપનીમાં ભીષણ આગ, ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે | Massive Fire B…
GUJARAT

અમદાવાદ: સાણંદ નજીક આવેલી કલર બનાવતી કંપનીમાં ભીષણ આગ, ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે | Massive Fire B…

May 19, 2026
Next Post
જયપુરમાં ડમ્પરની 17 વાહનોને ટક્કર : 50ને કચડયા, 19નાં મોત | Dumper hits 17 vehicles in Jaipur: 50 cr…

જયપુરમાં ડમ્પરની 17 વાહનોને ટક્કર : 50ને કચડયા, 19નાં મોત | Dumper hits 17 vehicles in Jaipur: 50 cr...

દારૃ પીધેલા કાર ચાલકે ટેમ્પોને અડફેટે લીધો ઃ પરિવારના પાંચ સભ્યો ઘાયલ | Drunk car driver hits tempo …

દારૃ પીધેલા કાર ચાલકે ટેમ્પોને અડફેટે લીધો ઃ પરિવારના પાંચ સભ્યો ઘાયલ | Drunk car driver hits tempo ...

ચોટીલા ડુંગરે 6ઠ્ઠી આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાશે | The sixth climbing descent competition will be hel…

ચોટીલા ડુંગરે 6ઠ્ઠી આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાશે | The sixth climbing descent competition will be hel...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગ્રાહકની ફરિયાદ ભારે પડી: ઓલાના CEO ભાવિશ અગ્રવાલ સામે ધરપકડ વોરંટ, જાણો સમગ્ર મામલો | Bhavish Aggar…

ગ્રાહકની ફરિયાદ ભારે પડી: ઓલાના CEO ભાવિશ અગ્રવાલ સામે ધરપકડ વોરંટ, જાણો સમગ્ર મામલો | Bhavish Aggar…

3 months ago
કેનેડામાં ફરી લોરેન્સ બિશ્નોઈ ગેંગનો આતંક! પંજાબી સિંગરના ઘર પર અંધાધૂંધ ફાયરિંગ | lawrence bishnoi …

કેનેડામાં ફરી લોરેન્સ બિશ્નોઈ ગેંગનો આતંક! પંજાબી સિંગરના ઘર પર અંધાધૂંધ ફાયરિંગ | lawrence bishnoi …

7 months ago
હરિદ્વારના મનસા દેવી મંદિરમાં નાસભાગ, 8 શ્રદ્ધાળુ ભક્તોના મોત, વીજકરંટની અફવાને લીધે દુર્ઘટના સર્જાયાની આશંકા

હરિદ્વારના મનસા દેવી મંદિરમાં નાસભાગ, 8 શ્રદ્ધાળુ ભક્તોના મોત, વીજકરંટની અફવાને લીધે દુર્ઘટના સર્જાયાની આશંકા

10 months ago
વડોદરામાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરી પર્યાવરણને નુકસાન કરતા ફેક્ટરી સંચાલકની ધરપકડ | Factor…

વડોદરામાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરી પર્યાવરણને નુકસાન કરતા ફેક્ટરી સંચાલકની ધરપકડ | Factor…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News