gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

એસઆઇઆર ઃ આજથી મહિના સુધી હાઉસ ટુ હાઉસ ઝુંબેશ શરૃ | SIR: House to house campaign starts from today ti…

G METRO NEWS by G METRO NEWS
November 4, 2025
in GUJARAT
0 0
0
એસઆઇઆર ઃ આજથી મહિના સુધી હાઉસ ટુ હાઉસ ઝુંબેશ શરૃ | SIR: House to house campaign starts from today ti…
1
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગર જિલ્લાની પાંચેય વિધાનસભા બેઠકમાં ૧૩.૮૯ મતદારોની
ચકાસણી

૧,૩૩૩ બીએલઓ બારકોડેડ ફોર્મ લઇને ૨.૭૮ લાખથી વધુ ઘરોનો સર્વે કરશે ઃ ૨૦૦૨ની મતદાર યાદી આધારે મુલ્યાંકન

ગાંધીનગર :  કેન્દ્રીય ચૂંટણી પંચની જાહેરાત અનુસાર ગુજરાત સહિત ૧૨
રાજ્યોમાં મતદાર યાદીનું સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે
, એસઆઇઆર પ્રક્રિયા
હાથ ધરવામાં આવી છે. આ પ્રક્રિયા અંતર્ગત પ્રાથમિક તબક્કામાં બારકોડેડ ફોર્મનું
પ્રિંટીંગ તથા બીએલઓને તાલીમ આપવાની હતી. ત્યારે ગાંધીનગર જિલ્લાની પાંચેય
વિધાનસભા વિસ્તારમાં કુલ મળીને ૧
,૩૩૩
જેટલા બીએલઓને તાલીમ આપ્યા બાદ આવતીકાલ તા.૪ નવે.થી તા.૪ ઓક્ટોબર એટલે કે
, એક મહિના સુધી આ
બીએલઓ મારફતે ખાસ બારકોડેડ ફોર્મ સાથે વર્ષ ૨૦૦૨ની મતદારયાદીને આધારે જિલ્લાના
લગભગ ૨.૭૮ લાખ ઘરોએ જઇને મતદારોનો સર્વે કરાશે.

મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ સ્પેશ્યલ ઇન્ટેન્સીવ
રિવીઝન-એસઆઇઆર પ્રાથમિકતબક્કામાં સર્વે માટેના ખાસ બારકોડેડ ફોર્મનું છાપકામ અને
બીએલઓને તાલીમવર્ગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ગાંધીનગર જિલ્લાની પાંચેય
વિધાનસભા વિસ્તાર પ્રમાણે કુલ ૧
,૩૩૩
જેટલા બીએલઓને માસ્ટર ટ્રેનર મારફતે તાલીમ આપવામાં આવી હતી ત્યારે એસઆઇઆરના બીજા
અને મહત્વના તબક્કા આવતીકાલ તા. ૪ નવે.થી ૪ ડિસેમ્બર દરમિયાન બૂથ લેવલ ઓફિસર્સ ઘરે
ઘરે ફરીને મતદારો પાસે એન્યુમરેશન ફોર્મ ભરાવશે.આ માટે જિલ્લાના પાંચેય મતદાર
નોંધણી અધિકારીએ ફોર્મ સહિતના તમામ દસ્તાવેજ સહિતની કિટ સાથે દરેક બીએલઓને સજ્જ
કરી દીધા છે. વર્ષ ૨૦૦૨ની મતદારયાદીને આધારે આવતીકાલેથી ગાંધીનગર જિલ્લાના ૧૩.૮૯
લાખ મતદારોની ચકાસણી થશે.આ માટે બીએઓ દ્વારા ઘરે ઘરે જઇને ચૂંટણી પંચ દ્વારા જાહેર
કરવામાં આવેલું દરેકના અલગ બારકોડ સાથેનું એન્યુમરેશન ફોર્મ ભરાવશે. એક ઘરમાં
જેટલા મતદારો હશે તે તમામનું આ ફોર્મ ભરવામાં આવશે.

ગાંધીનગર જિલ્લામાં એક બીએલઓ મારફતે ૧૨૦૦ જેટલા મતદારોના
વિસ્તારમાં આ કામગીરી કરવાની રહેશે એટલે એક અંદાજ પ્રમાણે
, જિલ્લાના કુલ
૨.૭૮ લાખથી વધુ ઘરોમાં કુલ ૧૩૩૩ બીએલઓ મારફતે આ એસઆઇઆરની કામગીરી એક મહિના દરમ્યાન
કરશે અને ત્યાર બાદ આ તમામ ફોર્મ જે તે વિધાનસભા વિસ્તારના મતદાર નોંધણી અધિકારીને
જમા કરાશે.ત્યારબાદ તા.૯ ડિસેમ્બરના રોજ હંગામી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે.
જેમાં તા.૮ જાન્યુઆરી સુધી સુધારા માટેનો દાવો મતદારો કરી શકશે.આ સમગ્ર પ્રક્રિયાના
અંતે તા.૭ ફેબુ્રઆરીના રોજ આખરી મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવશે.

પાસપોર્ટ,
પેન્શન પેમેન્ટ ઓર્ડર,
બોર્ડ-યુનિ.ના ટ્રાયલ સર્ટી. કાયમી નિવાસી પ્રમાણપત્ર સહિતના ૧૨ પુરાવા માન્ય
ગણાશે

 સ્પેશિયલ
ઇન્ટેન્સિવ રિવિઝન  જે મતદાર યાદીના વિશેષ
સઘન સુધારણા કાર્યક્રમ માટે છે
,
તેમાં હાઉસ ઓફ સર્વે દરમિયાન વર્ષ ૨૦૦૨ની મતદાર યાદી પ્રમાણે નામ-સરનામા ન હોય
તો નવા નામ ઉમેરવા માટે મતદારો ચૂંટણી પંચે માન્ય રાખેલા ૧૨ જેટલા પુરાવા આપી
શકશે.જેમાં કોઈપણ કેન્દ્ર સરકાર/રાજ્ય સરકાર/પીએસયના નિયમિત કર્મચારી/પેન્શનરને
જારી કરાયેલા કોઈપણ ઓળખ કાર્ડ/પેન્શન પેમેન્ટ ઓર્ડર
, જુલાઇ-૧૯૮૭ પહેલાં સરકાર/સ્થાનિક સત્તાવાળાઓ/બેંકો/પોસ્ટ
ઓફિસ/એલઆઈસી/પીએસયુ દ્વારા ભારતમાં જારી કરાયેલ કોઈપણ ઓળખ
કાર્ડ/પ્રમાણપત્ર/દસ્તાવેજ
,સક્ષમ
સત્તાધિકારી દ્વારા જારી કરાયેલ જન્મ પ્રમાણપત્ર
,પાસપોર્ટ ,માન્ય
બોર્ડ/યુનિવસટીઓ દ્વારા જારી કરાયેલ મેટ્રિક્યુલેશન/શૈક્ષણિક પ્રમાણપત્ર
,સક્ષમ રાજ્ય
સત્તાધિકારી દ્વારા જારી કરાયેલ કાયમી નિવાસી પ્રમાણપત્ર
,ફોરેસ્ટ રાઈટ
સટફિકેટ
, સક્ષમ
સત્તાધિકારી દ્વારા જારી કરાયેલ અથવા અન્ય કોઈપણ જાતિ પ્રમાણપત્ર
,નેશનલ રજિસ્ટર ઓફ
સિટિઝન્સ
,રાજ્ય/સ્થાનિક
સત્તાવાળાઓ દ્વારા તૈયાર કરાયેલ ફેમિલી રજિસ્ટર
,સરકાર દ્વારા જારી કરાયેલ કોઈપણ જમીન/મકાન ફાળવણી
પ્રમાણપત્રનો સમાવેશ થાય છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતી સિનેમા “ડમરુ” ની આગામી રિલીઝ સાથે સિનેમેટિક મનોરંજન આપવા તૈયાર, 23 ઓક્ટોબરે ફિલ્મ થશે રિલીઝ
GUJARAT

ગુજરાતી સિનેમા “ડમરુ” ની આગામી રિલીઝ સાથે સિનેમેટિક મનોરંજન આપવા તૈયાર, 23 ઓક્ટોબરે ફિલ્મ થશે રિલીઝ

August 21, 2026
ચુંદડીવાળા માતાજીના આશ્રમ પર 97મો જન્મ દિવસ મહોત્સવ ઉજવાયો
GUJARAT

ચુંદડીવાળા માતાજીના આશ્રમ પર 97મો જન્મ દિવસ મહોત્સવ ઉજવાયો

August 21, 2026
ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…
GUJARAT

ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…

August 20, 2026
Next Post
નારોલમાં પીએસઆઇને લોકોએ ચાલુ નોકરીએ દારુ પીધેલા પકડયા | PSI a tori an sakau non an angang non Narol

નારોલમાં પીએસઆઇને લોકોએ ચાલુ નોકરીએ દારુ પીધેલા પકડયા | PSI a tori an sakau non an angang non Narol

બાઇકમાં ગુપ્ત ખાનુ બનાવી દારૃની હેરાફેરી કરતા બે ઝડપાયા | Two arrested for smuggling liquor by makin…

બાઇકમાં ગુપ્ત ખાનુ બનાવી દારૃની હેરાફેરી કરતા બે ઝડપાયા | Two arrested for smuggling liquor by makin...

ખેડૂતોનો રોષ પારખીને વડોદરા જિલ્લામાં ૧૦૭ ટીમો સર્વે માટે દોડાવાઇ | Sensing the anger of farmers 107…

ખેડૂતોનો રોષ પારખીને વડોદરા જિલ્લામાં ૧૦૭ ટીમો સર્વે માટે દોડાવાઇ | Sensing the anger of farmers 107...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ડીસાની ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ મામલે SITની રચના, જાણો કોનો કોનો ટીમમાં કરાયો સમાવેશ | SIT will inv…

ડીસાની ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ મામલે SITની રચના, જાણો કોનો કોનો ટીમમાં કરાયો સમાવેશ | SIT will inv…

1 year ago
આવતા શનિવારે અમદાવાદનું કાંકરિયા લેક રહેશે બંધ, 70મો ફિલ્મફેર એવોર્ડ યોજાશે | Ahmedabad’s Kankaria w…

આવતા શનિવારે અમદાવાદનું કાંકરિયા લેક રહેશે બંધ, 70મો ફિલ્મફેર એવોર્ડ યોજાશે | Ahmedabad’s Kankaria w…

11 months ago
ચાંદી ₹15939ના કડાકા સાથે ગબડીને અઢી લાખથી નીચે, સોનું 3% તૂટતાં રોકાણકારો ગભરાયા | Silver plunges t…

ચાંદી ₹15939ના કડાકા સાથે ગબડીને અઢી લાખથી નીચે, સોનું 3% તૂટતાં રોકાણકારો ગભરાયા | Silver plunges t…

7 months ago
SONU NIGAM UNVEILS “I BELIEVE YOUR MUSIC” ON WORLD MUSIC DAY 2026

SONU NIGAM UNVEILS “I BELIEVE YOUR MUSIC” ON WORLD MUSIC DAY 2026

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News