gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

થાનના મોરથાળા ગામમાં કાર્બોસેલની ખાણમાં ડમ્પર ખાબકતા ચાલકનું મોત | Driver dies after dumper overturn…

G METRO NEWS by G METRO NEWS
November 4, 2025
in GUJARAT
0 0
0
થાનના મોરથાળા ગામમાં કાર્બોસેલની ખાણમાં ડમ્પર ખાબકતા ચાલકનું મોત | Driver dies after dumper overturn…
1
VIEWS
Share on FacebookShare on Twitter

મૃતક
ડમ્પર ચાલક રાજસ્થાનનો વતની હતો

સુરેન્દ્રનગર
મનપાની ફાયર ફાયટર ટીમે ત્રણ કલાકની જહેમત બાદ ડમ્પર ચાલકના મૃતદેહને બહાર  કાઢયા

સુરેન્દ્રનગર – 
થાન તાલુકાના મોરથળા ગામની સીમમાં કાલર્બોસેલની ખાણમાં
રવિવારે મોડી રાત્રે એક વ્યક્તિ ડમ્પર સાથે ખાબક્યો હતો. જેની જાણ સ્થાનિકો સહિતના
તંત્રને થતા ઘટના સ્થળે પહોંચી ખાણમાંથી ડમ્પરને બહાર કાઢી લીધું હતું. પરંતુ
ડમ્પર ચાલકની શોધખોળ હાથ ધરવા છતાં કોઈ જ પતો લાગ્યો નહોતો.

સુરેન્દ્રનગર
મનપા તંત્રની ફાયર ફાયટર ટીમને જાણ કરતા ટીમ થાન તાલુકાના મોરથળા ગામે આવી પહોંચી હતી
અને અંદાજે ત્રણ કલાકની જહેમત બાદ ખાણમાંથી ચાલકની લાશને બહાર કાઢી હતી. જેની પાસેથી
મળી આવેલ આધાર કાર્ડના આધારે મૃતકનું નામ રાકેશ ખરાડી (રહે. રાજસ્થાન) હોવાનું બહાર
આવ્યું હતું. જે અંગેની જાણ સ્થાનિક પોલીસ અને તંત્રને કરી હતી અને મૃતકની લાશને પીએમ
અર્થે સરકારી હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી છે. જ્યારે ડમ્પર ચાલક કોનુ ડમ્પર ચલાવતો
હતો
? કાર્બોેસેલની
ખાણ કોની હતી
?  અને ડમ્પર
ચાલક કેવી રીતે ડૂબ્યો સહિતની બાબતો અંગે તપાસ બાદ જ સાચી વિગતો બહાર આવશે. ઉલ્લેખનીય
છે કે જિલ્લાના થાન
, ચોટીલા, મુળી પંથકમાં
ગેરકાયદે કાર્બોસેલના ખનન સમયે અવારનવાર દુર્ઘટના સર્જાતી હોય છે જેમાં નિર્દોષ લોકોનો
ભોગ લેવાય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION
GUJARAT

September 29, 2026
विवेकानंद एजुकेशन सोसाइटी और वनशक्ति ने गणपति विसर्जन के बाद समुद्र तट स्वच्छता अभियान के लिए मिलाया…

સિહોર જાયન્ટ્સ વીક અંતર્ગત જનરલ મીટીંગ અને સંગીત સંધ્યાનું ભવ્ય આયોજન

Next Post
૭૫ વર્ષના ઈતિહાસમાં અમદાવાદ મ્યુનિ.માં સાત વખત વહીવદારની નિમણૂંક કરવી પડી | In 75 years of history

એલ.એલ.બી. સેમ-6 નો પ્રશ્ન ઉકેલાયો નથી ત્યાં બી.કોમ. સેમ-2 રીપીટરના પરિણામમાં 100 પૈકી 83 છાત્રો ફેઈલ…

એલ.એલ.બી. સેમ-6 નો પ્રશ્ન ઉકેલાયો નથી ત્યાં બી.કોમ. સેમ-2 રીપીટરના પરિણામમાં 100 પૈકી 83 છાત્રો ફેઈલ...

અન્યાય : ભાવનગરથી મુંબઈ, પુનેની ફ્લાઈટ 5 માસથી બંધ | Injustice: Flights from Bhavnagar to Mumbai Pun…

અન્યાય : ભાવનગરથી મુંબઈ, પુનેની ફ્લાઈટ 5 માસથી બંધ | Injustice: Flights from Bhavnagar to Mumbai Pun...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાળ: સામાન્ય લોકોને હાલાકી, જાણો શું છે માગણી | Ahmedabad Auto Rickshaw …

1 year ago
અટલ પેન્શન યોજનામાં દર મહિને 2 હજારની જગ્યાએ 5 હજાર રુ. પેન્શન મેળવવા માટે શું કરવું પડશે? જાણો | if…

82 વર્ષના વૃદ્ધાના ગળામાંથી સોનાનું બે તોલાનું ડોકિયું આંચકીને મહિલા ફરાર | Woman absconds after sna…

વડોદરા કોર્પોરેશનના ફૂડ ઇન્સ્પેક્ટરો દ્વારા ખાદ્ય પદાર્થોનું ચેકિંગ : દૂધ, ઘી, મરચું અને હળદર પાવડરન…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News