gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કતલખાને લઈ જવાતા પશુ ભરેલા ટ્રક સાથે 2 ઇસમ ઝબ્બે | 2 people killed in truck loaded with animals bein…

G METRO NEWS by G METRO NEWS
November 4, 2025
in GUJARAT
0 0
0
કતલખાને લઈ જવાતા પશુ ભરેલા ટ્રક સાથે 2 ઇસમ ઝબ્બે | 2 people killed in truck loaded with animals bein…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– રાત્રિના સમયે ટ્રકમાં પશુ ભરી બન્ને શખ્સ હેરાફેરી કરતા હતા

– બરવાળા પોલીસે પશુઓ, ટ્રક મળી રૂ. 10.40 લાખનો મુદ્દામાલ કબજે લીધો 

ભાવનગર : બરવાળામાં કતલ કરવાના ઇરાદે લઈ જવાતા પશુ ભરેલો ટ્રક સાથે બરવાળા પોલીસે બે ઇસમને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બરવાળામાંથી ઇદરીશ હબીબભાઈ કુરેશી ( રહે.ગઢડા કોઠીવાડી આઈશા પાર્ક તા.ગઢડા જી.બોટાદ ) એઝાજ રજાકભાઈ લાખાણા ( રહે.ગઢડા જીનના નાકે ગઢીયા શેરી તા.ગઢડા જી.બોટાદ )એ પોતાના હવાલા વાળો ટ્રક નં- જીજે-૧૪-એટી – ૫૮૯૦ માં અબોલા પશુ (ભેસ) જીવ નંગ-૧૨ ગેરકાયદે ટ્રકમાં ક્રતાપુર્વક ઘાંસચારો કે પાણીની સગવડ રાખ્યા વગર બાંધી રાત્રિના સમયે વધ કરવાના ઇરાદે હેરાફેરી કરતા બન્ને ઈસમોને બરવાળા પોલીસે પશુ નંગ-૧૨ કિ.રૂ.૨.૪૦,૦૦૦, તથા ટ્રક રૂ.૮,૦ ૦,૦૦૦ મળી કુલ રૂ.૧૦,૪૦,૦૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ તેના વિરૂધ્ધમાં ગુજરાત પ્રાણી સંરક્ષણ અધિનિયમ- ૧૯૫૪ ની કલમ ૫,૬,૬(ક)(૧), ૬(ક)(૩), ૬(૪),૮,૯,૧૦ તથા ધી પ્રા ણી ક્રતા નિવારણ અધિનિયમ ૧૯૬૦ ની કલમ ૧૧(૧)(ડી), (ઈ), (એફ), (એચ) તથા એમ.વી.એકટ ક.૧૯૨ મુજબ બરવાળા પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

Next Post
આજથી દેશના 12 રાજ્યોમાં SIR પ્રક્રિયા શરૂ, 51 કરોડ મતદારોનું વેરિફિકેશન હાથ ધરાશે | SIR process star…

આજથી દેશના 12 રાજ્યોમાં SIR પ્રક્રિયા શરૂ, 51 કરોડ મતદારોનું વેરિફિકેશન હાથ ધરાશે | SIR process star...

ચાલુ એસટી બસમાં ડ્રાઈવર મોબાઈલમાં વ્યસ્ત હોવાનો વીડિયો વાયરલ | Video of driver busy with mobile phon…

ચાલુ એસટી બસમાં ડ્રાઈવર મોબાઈલમાં વ્યસ્ત હોવાનો વીડિયો વાયરલ | Video of driver busy with mobile phon...

કરમસદ આણંદ મહાપાલિકામાં 10 માસમાં ડેન્ગ્યૂના 32 કેસ નોંધાયા | 32 cases of dengue reported in Karamsa…

કરમસદ આણંદ મહાપાલિકામાં 10 માસમાં ડેન્ગ્યૂના 32 કેસ નોંધાયા | 32 cases of dengue reported in Karamsa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં વિધર્મી યુવકે નામ બદલીને પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી | Vadodara : a heretic youth changed …

11 months ago
દારૃનો નશો કરીને નોકરી પર ગયેલા કોન્સ્ટેબલ સામે ગુનો દાખલ | Case registered against constable who we…

1 year ago
આણંદમાં શખ્સ પાસેથી ચોરીના 9 મોબાઇલ ફોન પકડાયા | 9 stolen mobile phones seized from a man in Anand

7 months ago
મામાની કાર લઇને ગયેલ ભાણેજ સહિત 2 શખ્સ દારૂનો જથ્થો લાવતા પકડાયા | 2 men including nephew caught car…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News