gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

JEE મેઈન્સની પરીક્ષા માટે 3 વર્ષ બાદ ભાવનગરને સેન્ટર ફાળવાતા વિદ્યાર્થીઓને રાહત | Relief for student…

G METRO NEWS by G METRO NEWS
November 4, 2025
in GUJARAT
0 0
0
JEE મેઈન્સની પરીક્ષા માટે 3 વર્ષ બાદ ભાવનગરને સેન્ટર ફાળવાતા વિદ્યાર્થીઓને રાહત | Relief for student…
3
VIEWS
Share on FacebookShare on Twitter

– 3 હજારથી વધુ વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા બહારગામ જવું પડતું હતું

– આગામી 21 જાન્યુ.થી જેઈઈની પ્રથમ અને 2 એપ્રિલથી દ્વિતિય પરીક્ષાનું આયોજન જાહેર

ભાવનગર : એન.ટી.એ. દ્વારા જેઈઈ મેઈન્સની પરીક્ષા ૨૧ જાન્યુારીથી પ્રથમ અને ૨ એપ્રિલથી દ્વિતીય પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો છે. તો આ સાથે છેલ્લા ત્રણેક વર્ષથી સેન્ટર વિહોણા ભાવનગરને આ વર્ષથી સેન્ટર ફાળવાતા શાળા સંચાલકો અને વાલીઓમાં પણ રાહત જણાઈ હતી.

ધો.૧૨ સાયન્સ બાદ એન્જીનીયરીંગ ક્ષેત્રે કારકિર્દી બતાવવા માંગતા છાત્રો માટે જેઈઈની પરીક્ષા મહત્ત્વ પૂર્ણ હોય છે. જે પરીક્ષામાં ભાવનગરથી સરેરાશ ત્રણ હજાર જેટલા છાત્રો ફોર્મ ભરતા હોય છે. પરંતુ છેલ્લા ત્રણેક વર્ષથી કોઈપણ કારણોસર ભાવનગરને પરીક્ષા સેન્ટર ફાળવવામાં નહીં આવતા ભાવનગરના વિદ્યાર્થીઓને અન્ય જિલ્લામાં પરીક્ષા આપવા જવુ પડતું હતું. જે તે મુંગો વિરોધ પણ શાળા સંચાલકો અને વાલીઓમાં પ્રવર્ત્યો હતો. જોકે જાણવા મળ્યા મુજબ નવા સેન્ટરોની યાદીમાં આ વર્ષે ભાવનગરનો સમાવેશ કરાયો છે. જેથી ભાવનગરના વિદ્યાર્થીઓ સ્થાનિક કક્ષાએ આ પરીક્ષા આપી શકશે. તો આ સાથે જેઈઈની પરીક્ષાની તારીખ પણ જાહેર કરાઈ છે. જે મુજબ આગામી ૨૧ જાન્યુઆરીથી ૩૦ જાન્યુઆરી દરમ્યાન જેઈઈ મેઈનની પ્રથમ પરીક્ષા યોજવામાં આવશે તો દ્વિતિય પરીક્ષા એપ્રિલમાં તા. ૨, ૩, ૪, ૭, ૮, ૯ દરમ્યાન લેવામાં આવશે. જેમાં જાન્યુારીની પરીક્ષાથી સંતુષ્ટ ન હોય તે છાત્ર એપ્રિલમાં સ્વૈચ્છીક પરીક્ષા આપી શકશે. આમ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર થવાની સાથે ભાવનગર સેન્ટર ફાળવાતા ખાસ કરીને વાલીવર્ગમાં હાશકારો અનુભવાની હતો.

પરીક્ષા દરમ્યાન કેલ્ક્યુલેટર એલાઉન્સ નથી : એન.ટી.એ.

જેઈઈ મેીન ૨૦૨૬ની આગામી ૨૧ જાન્યુ.થી યોજાનારી પરીક્ષામાં ઓનલાઈન કેલ્કયુલેટરનો ઉપયોગ કરવાની છુટ આપવાની બાબતે વ્યાપક ચર્ચા જાગી છે. જોકે આ અંગે ભાવનગર સ્થાનિક કો-ઓર્ડીનેટર સાથે થયેલ પૃચ્છા દરમ્યાન આ બાબત ટાઈપ મીટેકથી થયેલ હોવાનું અને ગુગલ મેલેજ મારફત પણ એનટીએ દ્વારા ઓનલાઈન કેલ્કયુલેટર એલાઉડ ન હોવાનું જણાયું છે. જોકે આ એપ્લાય કરાયુ હોત તો વિદ્યાર્થીઓનો ખાસ્સા સમયની બચત થઈ શકી હોત.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મહત્ત પદનો અભિષેક અને સ્વીકાર તે તપ છે: મોરારિબાપુ લોકભારતી યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહનું આયોજન …
GUJARAT

મહત્ત પદનો અભિષેક અને સ્વીકાર તે તપ છે: મોરારિબાપુ લોકભારતી યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહનું આયોજન …

October 2, 2026
Bhoomi Trivedi to perform on India’s first-ever AI-powered Navratri music video at RAIGADH PRATISHTH…
GUJARAT

Bhoomi Trivedi to perform on India’s first-ever AI-powered Navratri music video at RAIGADH PRATISHTH…

October 2, 2026
Jackie Shroff, Rajinikanth to Suniel Shetty: Pan-Indian Actors from the 90s era who’re still ruling …
GUJARAT

Jackie Shroff, Rajinikanth to Suniel Shetty: Pan-Indian Actors from the 90s era who’re still ruling …

October 2, 2026
Next Post
આણંદના 8 તાલુકામાં પાક નુકસાનીનો 90 ટકા સર્વે પૂર્ણ થયાનો તંત્રનો દાવો | The administration claims t…

આણંદના 8 તાલુકામાં પાક નુકસાનીનો 90 ટકા સર્વે પૂર્ણ થયાનો તંત્રનો દાવો | The administration claims t...

ખેડાના વેરહાઉસમાંથી એપલ કંપનીની રૂપિયા 2.23 કરોડની પ્રોડક્ટ્સ ભરેલું કન્ટેનર લઈ ડ્રાઈવર રફૂચક્કર | D…

ખેડાના વેરહાઉસમાંથી એપલ કંપનીની રૂપિયા 2.23 કરોડની પ્રોડક્ટ્સ ભરેલું કન્ટેનર લઈ ડ્રાઈવર રફૂચક્કર | D...

આજથી 2 દિવસ ઓખા ટ્રેન દ્વારકા રેલવે સ્ટેશન સુધી જશે | Okha train will run to Dwarka railway station …

આજથી 2 દિવસ ઓખા ટ્રેન દ્વારકા રેલવે સ્ટેશન સુધી જશે | Okha train will run to Dwarka railway station ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધ્રોલના નિવૃત્ત શિક્ષકને બેંકમાંથી દોઢ લાખની રકમ લઈને બહાર નીકળતાં તસ્કરનો શિકાર બન્યા : પોલીસે સીસી…

ધ્રોલના નિવૃત્ત શિક્ષકને બેંકમાંથી દોઢ લાખની રકમ લઈને બહાર નીકળતાં તસ્કરનો શિકાર બન્યા : પોલીસે સીસી…

2 years ago
બાલાસિનોરમાં ખુદ પાલિકા દ્વારા જ એકઠો કરાતો કચરો | Garbage collected by the municipality itself in B…

બાલાસિનોરમાં ખુદ પાલિકા દ્વારા જ એકઠો કરાતો કચરો | Garbage collected by the municipality itself in B…

6 months ago
નિમેટાથી વડોદરા સુધી પાણીની લાઇનના રૂટમાં ફેરફાર કરવાની દરખાસ્તથી વિવાદ | Controversy Erupts Over Pr…

નિમેટાથી વડોદરા સુધી પાણીની લાઇનના રૂટમાં ફેરફાર કરવાની દરખાસ્તથી વિવાદ | Controversy Erupts Over Pr…

4 months ago
વડોદરાના અમિત નગર સર્કલ પાસે અકસ્માત બાદ કારચાલકના માણસોનો રીક્ષા ચાલક ઉપર હુમલો | Car driver’s men …

વડોદરાના અમિત નગર સર્કલ પાસે અકસ્માત બાદ કારચાલકના માણસોનો રીક્ષા ચાલક ઉપર હુમલો | Car driver’s men …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News