gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

રાહુલ ગાંધી એક્ટિવ મોડમાં, કન્હૈયા કુમારની ‘પલાયન રોકો, નોકરી દો’ યાત્રામાં જોડાયા | rahul gandhi bi…

G METRO NEWS by G METRO NEWS
April 7, 2025
in INDIA
0 0
0
રાહુલ ગાંધી એક્ટિવ મોડમાં, કન્હૈયા કુમારની ‘પલાયન રોકો, નોકરી દો’ યાત્રામાં જોડાયા | rahul gandhi bi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rahul Gandhi In Bihar: બિહારમાં વર્ષના અંત સુધીમાં વિધાનસભા ચૂંટણી છે. કોંગ્રેસ પાર્ટી વર્ષની શરૂઆતથી જ એક્ટિવ મોડમાં આવી ગઈ છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ છેલ્લા ચાર મહિનામાં ત્રીજી વખત બિહારની મુલાકાત લીધી છે. રાહુલ ગાંધી આજે સાત એપ્રિલે બેગૂસરાયમાં ચાલી રહેલી કન્હૈયા કુમારની ‘પલાયન રોકો, નોકરી દો’ પદયાત્રામાં સામેલ થયાં છે. કન્હૈયા કુમારની પદયાત્રામાં રાહુલ ગાંધી સામેલ થતાં જ કોંગ્રેસ સમર્થકો ઉત્સાહમાં આવ્યા છે. પદયાત્રામાં મોટી સંખ્યામાં કોંગ્રેસ સમર્થકો સામેલ થઈ રહ્યા છે. રાહુલ ગાંધીનો બેગૂસરાયથી પટના જશે. જ્યાં તેઓ બંધારણ સુરક્ષા સંમેલનમાં સામેલ થઈ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સાથે વાતચીત કરશે.

જાણકારી અનુસાર, રાહુલ ગાંધી સૌથી પહેલાં બેગૂસરાય પહોંચશે. જ્યાં સુભાષ ચોક પર કન્હૈયા કુમારની ‘પલાયન રોકો, નોકરી દો’ પદયાત્રામાં સામેલ થશે. ત્રણ કિમી સુધી પદયાત્રા કરતી વખતે રાહુલ ગાંધી જનસંપર્ક કરશે. અને તેમની સમસ્યાઓ સાંભળશે. ત્યારબાદ તે બેગૂસરાયથી પટના જવા રવાના થશે, જ્યાં શ્રીકૃષ્ણ મેમોરિયલ હોલમાં આયોજિત બંધારણ સુરક્ષા સંમેલનમાં ભાગ લેશે.

આ પણ વાંચોઃ વક્ફ બિલ મુદ્દે સંસદ બાદ સુપ્રીમ કોર્ટમાં ઘમસાણની શક્યતા, 10 અરજી દાખલ, CJIનું રિએક્શન

સદાકત આશ્રમની મુલાકાત લેશે

બંધારણ સુરક્ષા સંમેલનમાં ભાગ લીધા બાદ રાહુલ ગાંધી બિહાર કોંગ્રેસ કાર્યાલય સદાકત આશ્રમ જશે. રાહુલ ગાંધી સદાકત આશ્રમમાં બિહાર કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અને નવનિયુક્ત જિલ્લા પ્રમુખો સાથે બેઠક કરશે. ઉલ્લેખનીય છે કે બિહાર કોંગ્રેસમાં પ્રદેશ પ્રભારીથી લઈને પ્રદેશ અધ્યક્ષ સુધીની નવી નિમણૂકો બાદ રાહુલ ગાંધીનો આ પ્રથમ બિહાર પ્રવાસ છે. બિહાર કોંગ્રેસની નવી ટીમ સાથે રાહુલ ગાંધીની આ પ્રથમ મુલાકાત હશે. રાહુલ ગાંધીની આ બેઠક અંગે વધુ માહિતી જાહેર કરવામાં આવી નથી.

ચાર મહિનામાં ત્રીજી મુલાકાત

છેલ્લા ચાર મહિનામાં રાહુલ ગાંધીની બિહારની આ ત્રીજી મુલાકાત છે. રાહુલ ગાંધી 18 જાન્યુઆરીએ પટના આવ્યા હતા અને બંધારણ સુરક્ષા સંમેલનમાં ભાગ લીધો હતો.  કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ પણ ફેબ્રુઆરીની શરૂઆતમાં પટના આવ્યા હતા. ત્યારબાદ તેમણે શ્રી કૃષ્ણ મેમોરિયલ હોલ, પટના ખાતે આયોજિત જગલલાલ ચૌધરી જયંતિની ઉજવણીમાં હાજરી આપી હતી.

રાહુલ ગાંધી એક્ટિવ મોડમાં, કન્હૈયા કુમારની 'પલાયન રોકો, નોકરી દો' યાત્રામાં જોડાયા 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બંગાળની સ્કૂલોમાં ‘વંદે માતરમ’ ગાવું પણ ફરજિયાત, બાળકોમાં દેશ પ્રેમની ભાવના મજબૂત કરવા શુભેન્દુ સરકા…
INDIA

બંગાળની સ્કૂલોમાં ‘વંદે માતરમ’ ગાવું પણ ફરજિયાત, બાળકોમાં દેશ પ્રેમની ભાવના મજબૂત કરવા શુભેન્દુ સરકા…

May 14, 2026
દેશમાં ઈંધણ સંકટ વચ્ચે HPCL પર ગંભીર આરોપ, ડીલરોને મોંઘું ‘પાવર પેટ્રોલ’ વેચવા મજબૂર કરાતા હોવાનો CI…
INDIA

દેશમાં ઈંધણ સંકટ વચ્ચે HPCL પર ગંભીર આરોપ, ડીલરોને મોંઘું ‘પાવર પેટ્રોલ’ વેચવા મજબૂર કરાતા હોવાનો CI…

May 14, 2026
દિલ્હી દારૂ નીતિ કૌભાંડ કેસથી જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્મા અલગ થયા, સાથે જ કેજરીવાલને આપ્યો ઝટકો | just…
INDIA

દિલ્હી દારૂ નીતિ કૌભાંડ કેસથી જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્મા અલગ થયા, સાથે જ કેજરીવાલને આપ્યો ઝટકો | just…

May 14, 2026
Next Post
વક્ફ બિલ મુદ્દે સંસદ બાદ સુપ્રીમ કોર્ટમાં ઘમસાણની શક્યતા, 10 અરજી દાખલ, CJIનું રિએક્શન | demand to r…

વક્ફ બિલ મુદ્દે સંસદ બાદ સુપ્રીમ કોર્ટમાં ઘમસાણની શક્યતા, 10 અરજી દાખલ, CJIનું રિએક્શન | demand to r...

1129 કરોડની લોન લઈને પૈસા ચાંઉ કરી જનારા પૂર્વ MLA ના ઘરે EDના દરોડા, સપા ટેન્શનમાં | ed raids sp le…

1129 કરોડની લોન લઈને પૈસા ચાંઉ કરી જનારા પૂર્વ MLA ના ઘરે EDના દરોડા, સપા ટેન્શનમાં | ed raids sp le...

એકતરફી પ્રેમમાં માથાફરેલાએ સરાજાહેર ગર્લફ્રેન્ડ પર ચપ્પા વડે હુમલા કર્યા, પછી પોતાના ગળે ચપ્પુ ફેરવ્…

એકતરફી પ્રેમમાં માથાફરેલાએ સરાજાહેર ગર્લફ્રેન્ડ પર ચપ્પા વડે હુમલા કર્યા, પછી પોતાના ગળે ચપ્પુ ફેરવ્...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહિલા કોન્સ્ટેબલના આપઘાતનું કારણ હજી અકબંધ | Reason behind female constable’s suicide still unknown

મહિલા કોન્સ્ટેબલના આપઘાતનું કારણ હજી અકબંધ | Reason behind female constable’s suicide still unknown

2 months ago
બોરસદના ગાંધીગંજ પાસેથી 70 શાકભાજીની લારીઓ દૂર કરવા નોટિસ | Notice to remove 70 vegetable lorries fr…

બોરસદના ગાંધીગંજ પાસેથી 70 શાકભાજીની લારીઓ દૂર કરવા નોટિસ | Notice to remove 70 vegetable lorries fr…

7 months ago
RTE એડમિશનની પ્રક્રિયા શરૂ, 4 એપ્રિલથી ભરાશે ફોર્મ, જાણો અરજીને લગતી તમામ મહત્ત્વની વિગતો | RTE Guja…

RTE એડમિશનની પ્રક્રિયા શરૂ, 4 એપ્રિલથી ભરાશે ફોર્મ, જાણો અરજીને લગતી તમામ મહત્ત્વની વિગતો | RTE Guja…

2 months ago
વડોદરા વકીલ મંડળના પૂર્વ પ્રમુખ નલિન પટેલનું અવસાન | Former president of Vadodara Bar Association Na…

વડોદરા વકીલ મંડળના પૂર્વ પ્રમુખ નલિન પટેલનું અવસાન | Former president of Vadodara Bar Association Na…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News