gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નવાયાર્ડના મેડિકલ સ્ટોરનું લાયસન્સ કાયમી ધોરણે રદ | License of medical store in Navayard permanently…

G METRO NEWS by G METRO NEWS
April 9, 2026
in GUJARAT
0 0
0
નવાયાર્ડના મેડિકલ સ્ટોરનું લાયસન્સ કાયમી ધોરણે રદ | License of medical store in Navayard permanently…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, નવાયાર્ડની મે.શીવાલી મેડિસીન્સ નામની દુકાનના સંચાલક દ્વારા છેલ્લા કેટલાક સમયથી નિયમોનો ભંગ કરવામાં આવતો હોઇ તેનું લાયસન્સ  કાયમ માટે રદ્દ કરાયું  છે.

નવેમ્બર-૨૦૧૯ અને ૨૦૨૧ માં  આ પેઢીમાં ગેરરીતિ બહાર આવતા પરવાના સ્થગિત કરવામાં આવ્યા હતા.  ત્યારબાદ તાજેતરમાં એસ.ઓ.જી.  દ્વારા પકડાયેલા અબ્દુલ રસીદ પઠાણની પૂછપરછમાં આ પેઢીની સંડોવણી ફરીથી સપાટી પર આવી હતી. જે અંગે  તપાસમાં પેઢીની ગંભીર ક્ષતિઓ જણાઈ હતી. લાયસન્સ ધારક ચંદાબેનના પતિ ઉમેશ કાબરા દ્વારા ફાર્માસિસ્ટની ગેરહાજરીમાં અને ડોક્ટરના માન્ય પ્રિસ્ક્રિપ્શન વિના કફ સિરપનું  ગેરકાયદે વેચાણ કરવામાં આવ્યું હતું. તેમજ  કુલ ૬ પ્રકારની કોડીન યુક્ત કફ સીરપનું વેચાણ બિલ બનાવ્યા વિના નશાના બંધાણીઓને કરવામાં આવતું હોવાનું જણાઇ આવ્યું હતું.

 સમાજના યુવાધન અને જાહેર આરોગ્યને જોખમમાં મુકવાનું કૃત્ય કર્યું હોવાની નોંધ કરી ફૂડ  એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ દ્વારા આ પેઢીના પરવાના તાત્કાલિક અસરથી કાયમી ધોરણે રદ કરવામાં આવેલ છે.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નવનાદમાં પ્રથમ ‘ૐ કાર’ પ્રણવનાદ, જે ૐકારેશ્વરનો નાદ – શ્રી મોરારિબાપુ
GUJARAT

October 15, 2026
“I’M ALWAYS DRAWN TO STORIES THAT HAVE DEPTH AND MEANING”: PRIYANKA CHOPRA JONAS ON BACKING HUNKKAAR…

Meethe Mein Kya Hai Poster Out: Radhika Bansal’s Feel-Good Diwali Drama Starring Ritwik Bhowmik, Roh…

Next Post
ગોલ્ડન બ્રિજ જંક્શનવાળો રસ્તો ૧૫ દિવસ માટે બંધ | Golden Bridge Junction road closed for 15 days

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સ્વતંત્ર ઉમેદવારો ૧૪૪ પ્રતીકો પસંદ કરી શકશે | Independent candidates will…

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સ્વતંત્ર ઉમેદવારો ૧૪૪ પ્રતીકો પસંદ કરી શકશે | Independent candidates will...

આસામમાં ૮૫ ટકા, કેરળમાં ૭૮ ટકા અને પુડુચેરીમાં ૮૬ ટકા મતદાન | assembly elections 2026

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં પ્રતિ કલાકે સરેરાશ 10 વ્યક્તિ હૃદયની બીમારીનો શિકાર, ગત વર્ષ કરતાં કેસમાં ચિંતાજનક વધારો |…

1 year ago
સાબર ડેરીના ડિરેક્ટરો વચ્ચે બબાલ: જશુ પટેલ પર બે ડિરેક્ટરોએ હુમલો કર્યાનો આક્ષેપ, ભેળસેળ મુદ્દે થયો …

8 months ago
જામનગરમાં કિસાન ચોકમાં રહેતા ટેક્સી ડ્રાઇવર યુવાન પર વ્યાજના નાણાંની ઉઘરાણીના પ્રશ્ને ધોકા વડે હુમલો…

‘આટલી ભીડ તો મારા ગુજરાતમાં પણ નથી જોઈ’, બંગાળમાં પીએમ મોદીનું નિવેદન, ઘૂસણખોરી પર આકરા પ્રહાર | Wes…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News