gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કેબિનેટ મંત્રી સાથે વાત કરવી છે, ઉકેલ નહીં આવે તો…17 હજાર વાજબી ભાવના દુકાનદારોની રાજીનામાની ચીમકી…

G METRO NEWS by G METRO NEWS
November 4, 2025
in GUJARAT
0 0
0
કેબિનેટ મંત્રી સાથે વાત કરવી છે, ઉકેલ નહીં આવે તો…17 હજાર વાજબી ભાવના દુકાનદારોની રાજીનામાની ચીમકી…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: એક તરફ, કમોસમી વરસાદની સ્થિતિમાં ખેતીને મોટુ નુકશાન પહોચ્યુ છે ત્યારે બીજી તરફ, ગરીબ કાર્ડધારકો અનાજથી વંચિત રહ્યાં છે કેમકે, છેલ્લાં ત્રણેક દિવસથી રાજ્યમાં 17 હજાર વ્યાજબી ભાવના દુકાનદારોએ અચોક્કસ મુદતની હડતાળ પાડી છે. હવે દુકાનદારોએ સ્પષ્ટ વલણ દાખવ્યું છેકે, હવે અન્ન પુરવઠા વિભાગના કેબિનેટ મંત્રી સાથે જ મંત્રણા કરીશુ. દુકાનદારોને સમજાવવામાં સરકાર સદંતર નિષ્ફળ રહી છે ત્યારે ગરીબ રેશનકાર્ડધારકોનો મરો થયો છે. 

કલેક્ટર, પુરવઠા અધિકારીઓએ રાતભર દોડધામ મચાવી પણ સમજાવટના પ્રયાસો નિષ્ફળ

રવિવારે મોડી રાત્રે અમદાવાદમાં અન્ન પુરવઠા સચિવ સાથે ફેરપ્રાઇઝ શોપ એસોસિશનના પ્રતિનિધિમંડળ સાથે વાટાઘાટો થઇ હતી જેમાં ઉગ્ર બોલાચાલી થઇ હતી. મંત્રણામાં કોઇ નિષ્કર્ષ નીકળી શક્યો ન હતો. સરકારે જાહેર કર્યું છેકે, વ્યાજબી ભાવની દુકાનદારોની 11 માંગ સ્વિકારી લેવાઇ છે જ્યારે દુકાનદારો કહી રહ્યાં છેકે, સરકાર દુકાનદારોને ગેરમાર્ગે દોરી રહી છે. પણ જ્યાં સુધી સરકાર તરફથી લેખિત ખાતરી નહી અપાય ત્યાં સુધી વ્યાજબી ભાવની દુકાનો બંધ રહેશે. 

આ તરફ, હડતાળને પગલે જીલ્લા કલેક્ટરથી માંડીને પુરવઠા અધિકારીઓએ રાતભર દોડધામ મચાવી દુકાનદારોને ચલણ જનરેટ કરી અનાજનો જથ્થો મેળવી લેવા વિનવણી કરી હતી. એટલુ જ નહીં, ગરીબ રેશનકાર્ડ ધારકોને અનાજ મળી રહે તે માટે વિતરણ વ્યવસ્થા શરૂ કરવા સૂચના આપી હતી તેમ છતાંય દુકાનદારો ટસથી મસ થયા ન હતાં. હવે દુકાનદારોએ નક્કી કર્યુ છેકે, હવે અન્ન પુરવઠા વિભાગના કેબિનેટ મંત્રી સાથે જ મંત્રણા કરીશું. હડતાળને લીધે સતત ત્રીજા દિવસે પણ વ્યાજબી ભાવની દુકાનો સજ્જડ બંધ કરી હતી. આ જોતાં કાર્ડધારકોને અનાજથી વંચિત રહેવુ પડ્યુ છે.  એવી ચિમકી ઉચ્ચારવામાં આવી છેકે, જો પ્રશ્નોનો ઉકેલ નહી આવે તો, ગુજરાતના 17 હજાર વ્યાજબી ભાવના દુકાનદારો રાજીનામા ધરી દેશે. દુકાનદારોના કડક વલણને જોતાં આ વિવાદ હજુ વકરે તેમ લાગી રહ્યુ છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરાના યુવકે કેનેડામાં ગૌરવ વધાર્યું : વિધાર્થી નેતા અને ઇન્ટર નેશનલ સ્ટુડન્ટનો એવોર્ડ મેળવ્યો | P…
GUJARAT

વડોદરાના યુવકે કેનેડામાં ગૌરવ વધાર્યું : વિધાર્થી નેતા અને ઇન્ટર નેશનલ સ્ટુડન્ટનો એવોર્ડ મેળવ્યો | P…

June 24, 2026
વડોદરામાં ફાયર બ્રિગેડ વિભાગમાં કોન્ટ્રાક્ટ ડ્રાઇવરોનો ઇજારો વધુ 3 મહિના લંબાવવાની દરખાસ્તથી વિવાદ |…
GUJARAT

વડોદરામાં ફાયર બ્રિગેડ વિભાગમાં કોન્ટ્રાક્ટ ડ્રાઇવરોનો ઇજારો વધુ 3 મહિના લંબાવવાની દરખાસ્તથી વિવાદ |…

June 24, 2026
પાર્કસ-ગાર્ડન માટે રૂ.11.50 કરોડના મેનપાવર ટેન્ડર ડી.જી.નાકરાણીને પધરાવી દેવાની દરખાસ્ત ફરી રજૂ થતા …
GUJARAT

પાર્કસ-ગાર્ડન માટે રૂ.11.50 કરોડના મેનપાવર ટેન્ડર ડી.જી.નાકરાણીને પધરાવી દેવાની દરખાસ્ત ફરી રજૂ થતા …

June 24, 2026
Next Post
249 તાલુકાના 16 હજારથી વધુ ગામમાં પાક ધોવાયો, માવઠા વચ્ચે 70% સરવે પૂર્ણ, સરકારની કબૂલાત | Gujarat G…

249 તાલુકાના 16 હજારથી વધુ ગામમાં પાક ધોવાયો, માવઠા વચ્ચે 70% સરવે પૂર્ણ, સરકારની કબૂલાત | Gujarat G...

‘…તો બિહારમાં 200 મંદિર બનાવી બતાવો’, એક્ટરમાંથી નેતા બનેલા ખેસારી લાલનો NDAને પડકાર | /rjd leader…

'...તો બિહારમાં 200 મંદિર બનાવી બતાવો', એક્ટરમાંથી નેતા બનેલા ખેસારી લાલનો NDAને પડકાર | /rjd leader...

બોયફ્રેન્ડ સામે જ યુવતી પર 3 નરાધમોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું, પોલીસે એન્કાઉન્ટર બાદ ધરપકડ કરી | Tam…

બોયફ્રેન્ડ સામે જ યુવતી પર 3 નરાધમોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું, પોલીસે એન્કાઉન્ટર બાદ ધરપકડ કરી | Tam...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભરૂચ અને અંકલેશ્વર ખાતે પર્સ સ્નેચિંગની ઘટનાઓ : બંને કિસ્સામાં બાઇક સવાર બે અજાણ્યા શખ્સો લેડીઝ પર્સ…

ભરૂચ અને અંકલેશ્વર ખાતે પર્સ સ્નેચિંગની ઘટનાઓ : બંને કિસ્સામાં બાઇક સવાર બે અજાણ્યા શખ્સો લેડીઝ પર્સ…

11 months ago
કારેલીબાગ અને ગોરવામાં હિટ એન્ડ રનના બે બનાવ, બંને વાહન ચાલકને ઈજા | Two hit and run accident in Kar…

કારેલીબાગ અને ગોરવામાં હિટ એન્ડ રનના બે બનાવ, બંને વાહન ચાલકને ઈજા | Two hit and run accident in Kar…

5 months ago
શ્રી લાભુભાઈ કાત્રોડીયા ના માર્ગદર્શન હેઠળ ગાંધીધામમાં પત્રકારોની મહત્વપૂર્ણ મિટિંગ મળી..

શ્રી લાભુભાઈ કાત્રોડીયા ના માર્ગદર્શન હેઠળ ગાંધીધામમાં પત્રકારોની મહત્વપૂર્ણ મિટિંગ મળી..

4 months ago
મોરબીમાં ભાડું ન ચૂકવી શકતા સગીર દીકરી-પત્નીને નરાધમને હવાલે કરનાર આરોપીઓ જેલ હવાલે | morbi crime ne…

મોરબીમાં ભાડું ન ચૂકવી શકતા સગીર દીકરી-પત્નીને નરાધમને હવાલે કરનાર આરોપીઓ જેલ હવાલે | morbi crime ne…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News