gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બિલાસપુરમાં માલગાડી અને પેસેન્જર ટ્રેન વચ્ચે ભયાવહ અકસ્માત, છથી વધુના મોતની આશંકા | bilaspur train a…

G METRO NEWS by G METRO NEWS
November 4, 2025
in INDIA
0 0
0
બિલાસપુરમાં માલગાડી અને પેસેન્જર ટ્રેન વચ્ચે ભયાવહ અકસ્માત, છથી વધુના મોતની આશંકા | bilaspur train a…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bilaspur Train Accident: છત્તીસગઢમાં બિલાસપુરમાં માલગાડી અને પેસેન્જર ટ્રેન વચ્ચે અકસ્માત થયો છે. જેમાં 6થી વધુના મોત થયા હોવાની આશંકા છે. અનેક ઘાયલ પણ થયા છે. બિલાસપુર રેલવે ડિવિઝન અંતર્ગત લાલખદાન ક્ષેત્રમાં આજે મંગળવારે બપોરે આશરે ચાર વાગ્યે માલગાડી અને પેસેન્જર ટ્રેન વચ્ચે ભયાવહ અકસ્માત થયો હતો. હાવડા રૂટ પર ચાલી રહેલી પેસેન્જર મેમો ટ્રેનનો એક ડબ્બો અચાનક સામેથી આવતી માલગાડી સાથે અથડાયો હતો. 

Bilaspur, Chhattisgarh: A local goods train coming from Raigarh collided with another train from behind. Details about casualties or injuries are yet to be confirmed pic.twitter.com/0zNQizPXO0

— IANS (@ians_india) November 4, 2025

પ્રારંભિક રિપોર્ટ અનુસાર, આ દુર્ઘટનામાં પાંચથી વધુના મોતની આશંકા છે. ડઝનથી વધુ મુસાફરો ગંભીર રૂપે ઘાયલ થયા છે. ઈજાગ્રસ્તોને તુરંત નજીકના હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. રેલવે વહીવટી તંત્ર ઘટનાની જાણ થતાં તુરંત ઈમરજન્સી ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી છે. દક્ષિણ-પૂર્વ-મધ્ય રેલવેના અધિકારીઓ અનુસાર, બિલાસપુરના સરકારી અને ખાનગી હોસ્પિટલમાં વિશેષ વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. જ્યાં ડોક્ટર્સની ટીમ ઈજાગ્રસ્તોની સારવાર થઈ રહી છે. રેલવેએ હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યા છે, જેથી પરિવારજનો પોતાના પ્રિયજનો વિશે માહિતી મેળવી શકે. એનડીઆરએફ અને સ્થાનિક રેસ્ક્યુ ટીમ બચાવ કામગીરીમાં જોડાઈ છે.

ટ્રેનનો આગલો હિસ્સા સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત

હાલ આ રૂટ પર ટ્રેનોનું સંચાલન ઠપ કરવામાં આવ્યું છે. આ રૂટ પર સંચાલિત અનેક એક્સપ્રેસ અને પેસેન્જર ટ્રેનના રૂટ ડાયવર્ટ અથવા તો રદ કરવામાં આવ્યા છે. આ દુર્ઘટનામાં પેસેન્જર ટ્રેનના આગલા હિસ્સાનું કચ્ચરઘાણ થયુ છે. લેડીઝ કમ્પાર્ટમેન્ટમાંથી મહિલાઓને સુરક્ષિતપણે બહાર કાઢવામાં આવી રહી છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા પ્રમાણે, 10થી વધુ લોકોના મોત થવાની આશંકા છે. ઉલ્લેખનીય છે, હજી અકસ્માત પાછળનું કારણ જાણી શકાયુ નથી. રેલવેએ આ ઘટના મામલે તપાસના આદેશ આપ્યા છે.

બિલાસપુરમાં માલગાડી અને પેસેન્જર ટ્રેન વચ્ચે ભયાવહ અકસ્માત, છથી વધુના મોતની આશંકા 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

5મી વખત પુડુચેરીના મુખ્યમંત્રી બન્યા એન.રંગાસ્વામી, કેરલમમાં કોંગ્રેસ આજે CM નક્કી કરી શકે | N Ranga…
INDIA

5મી વખત પુડુચેરીના મુખ્યમંત્રી બન્યા એન.રંગાસ્વામી, કેરલમમાં કોંગ્રેસ આજે CM નક્કી કરી શકે | N Ranga…

May 13, 2026
પ્રતીક યાદવ ડિપ્રેશનમાં હતા, લિવર અને લંગ્સની બિમારીથી પણ પીડાતા હતા… હવે PM રિપોર્ટ પર નજર | prat…
INDIA

પ્રતીક યાદવ ડિપ્રેશનમાં હતા, લિવર અને લંગ્સની બિમારીથી પણ પીડાતા હતા… હવે PM રિપોર્ટ પર નજર | prat…

May 13, 2026
સોનિયા ગાંધીની તબિયત લથડતા ગુરુગ્રામની હોસ્પિટલમાં દાખલ, રાહુલ-પ્રિયંકા પણ હાજર | congress sonia gan…
INDIA

સોનિયા ગાંધીની તબિયત લથડતા ગુરુગ્રામની હોસ્પિટલમાં દાખલ, રાહુલ-પ્રિયંકા પણ હાજર | congress sonia gan…

May 13, 2026
Next Post
ફતેગંજ અને હરિનગર બ્રિજ નીચે રમત સંકુલનું સંચાલનમાં VSPFએ ના પાડી દેતા વિવાદ | Controversy over VSPF…

ફતેગંજ અને હરિનગર બ્રિજ નીચે રમત સંકુલનું સંચાલનમાં VSPFએ ના પાડી દેતા વિવાદ | Controversy over VSPF...

પલાળેલી બદામ ખાવાના 5 ફાયદા: હૃદય, મગજ અને ત્વચામાં જોવા મળશે ચોંકાવનારા ફેરફાર | 5 benefits of eating soaked almonds Surprising changes will be seen in the heart brain and skin

GSTમાં ઘટાડા તથા તહેવારોની માંગને પગલે ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિમાં વધારો | Manufacturing sector a…

GSTમાં ઘટાડા તથા તહેવારોની માંગને પગલે ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિમાં વધારો | Manufacturing sector a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ફાસ્ટેગથી સૌથી વધુ 126 કરોડ ચૂકવવા મામલે આ રાજ્ય ટોચે, ગુજરાત ટોપ-5માં પણ નહીં | state fastag revenu…

ફાસ્ટેગથી સૌથી વધુ 126 કરોડ ચૂકવવા મામલે આ રાજ્ય ટોચે, ગુજરાત ટોપ-5માં પણ નહીં | state fastag revenu…

9 months ago
જીવનશૈલીની વસ્તુઓ, મુસાફરી, વાહનો પર ખર્ચ વધ્યો | Spending on lifestyle items travel vehicles increa…

જીવનશૈલીની વસ્તુઓ, મુસાફરી, વાહનો પર ખર્ચ વધ્યો | Spending on lifestyle items travel vehicles increa…

7 months ago
૧૨ ઓવરબ્રિજ પર રિકાર્પેટિંગની કામગીરી બંધ કરી દેવા માગણી | Demand to stop recarpeting work on 12 ove…

૧૨ ઓવરબ્રિજ પર રિકાર્પેટિંગની કામગીરી બંધ કરી દેવા માગણી | Demand to stop recarpeting work on 12 ove…

1 year ago
કંપનીઓ દ્વારા ECB ઋણ લેવાનો ઈરાદો ઘટીને માત્ર 2.9 અબજ ડોલર : RBI | Companies’ intention to borrow EC…

કંપનીઓ દ્વારા ECB ઋણ લેવાનો ઈરાદો ઘટીને માત્ર 2.9 અબજ ડોલર : RBI | Companies’ intention to borrow EC…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News