gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

વીજ માગમાં ઘટાડો જ્યારે પેટ્રોલનો વપરાશ વધ્યો | Electricity demand decreased while petrol consumptio…

G METRO NEWS by G METRO NEWS
November 4, 2025
in Business
0 0
0
વીજ માગમાં ઘટાડો જ્યારે પેટ્રોલનો વપરાશ વધ્યો | Electricity demand decreased while petrol consumptio…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– વીજ સંચાલિત વાહનોની માંગ વધતા ડીઝલના વેચાણ પર પ્રતિકૂળ અસર

નવી દિલ્હી : વર્તમાન વર્ષમાં ચોમાસુ લાંબુ ચાલતા દેશની વીજ માગ કોરોના બાદ પહેલી વખત ઝડપથી ઘટી છે. ઓકટોબરમાં વરસાદને કારણે કુલિંગ સાધનોનો વપરાશ ઓછો રહેતા વીજ માગ નબળી રહ્યાનું સરકારી ડેટા જણાવે છે. જ્યારે બીજી બાજુ દિવાળીની રજાઓને કારણે પેટ્રોલની માગમાં વૃદ્ધિ જોવા મળી હતી. વીજ વાહનોને કારણે ડીઝલના વેચાણ પર અસર પડવાના સંકેત મળી રહ્યા છે.  

ઓકટોબરમાં દેશમાં કુલ વીજ ઉત્પાદન વાર્ષિક ધોરણે ૬ ટકા ઘટી ૧૪૨.૪૫ બિલિયન કિલોવોટ-અવર્સ રહ્યું હતું. 

દેશના મોટાભાગના વિસ્તારોમાં ઓકટોબરમાં પણ સતત વરસાદ ચાલુ રહેતા વીજની માગ નીચી રહી હતી. આ ઉપરાંત ઓકટોબરમાં દશેરા-દિવાળીના તહેવારોની રજાઓને કારણે વ્યવસાયીક કામકાજ પણ ઓછા રહ્યા હતા. વરસાદને કારણે તાપમાન નીચુ રહેતા એસી જેવા કુલિંગ સાધનોનો વપરાશ ઘટયો હોવાનો સરકારી સુત્રોએ દાવો કર્યો હતો. 

દરમિયાન દિવાળીની રજાઓને કારણે વાહનોવા વપરાશમાં વધારો થતા ગયા મહિને પેટ્રોલના વપરાશમાં વધારો જોવા મળ્યો હતો. પેટ્રોલની માગ વાર્ષિક ધોરણે ૭.૦૩ ટકા વધુ રહી હોવાનું ઓઈલ મિનિસ્ટ્રીના પ્રાથમિક ડેટા જણાવે છે. 

ઓકટોબરમાં પેટ્રોલનો વપરાશ ૩૬.૫૦ લાખ ટન રહ્યો હતો જે ગયા વર્ષના ઓકટોબરમાં ૩૪.૧૦ લાખ ટન જોવા મળ્યો હતો. 

દિવાળીની રજાઓમાં પ્રવાસ માટે વાહનોનો ઉપયોગ વધી જતા ઈંધણની માગ ઊંચી રહેવા પામી હતી. ગયા મહિને વાહનોના વેચાણમાં પણ વધારો થયો હતો જેને કારણે પણ ઈંધણ માગ વધી હતી.

પેટ્રોલની સરખામણીએ ડીઝલની માગ ગયા મહિને વાર્ષિક ધોરણે ૦.૪૮ ટકા જેટલી ઘટી ૭૬ લાખ ટન રહી હતી એમ પણ પ્રાપ્ત ડેટા જણાવે છે. 

દેશમાં જાહેર પરિવહન સેવાઓમાં વીજસંચાલિત વાહનો તથા ગેસનો વપરાશ વધી રહ્યો હોવાને કારણે ડીઝલની માગમાં મોટો વધારો જોવા મળતો નહીં હોવાનું પણ સુત્રોએ જણાવ્યું હતું. ટ્રકસ, વ્યવસાયીક ધોરણે ચાલતા ઊતારૂ વાહનો અને ફાર્મ મસીનરી સામાન્ય રીતે ડીઝલ પર ચાલતા હોય છે.  

લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (એલપીજી) નો વપરાશ પણ ઓક્ટોબરમાં ૫.૪૨ ટકા વધીને ૨.૯૪ મિલિયન ટન પર પહોંચી ગયો હતો, જે ગયા વર્ષના ઓક્ટોબરમાં ૨.૮૨ મિલિયન ટન હતો.

૨૦૨૫-૨૬ ના પ્રથમ સાત મહિનામાં, ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં પેટ્રોલનો વપરાશ ૬.૭૯ ટકા વધ્યો હતો, જ્યારે એલપીજીનું વેચાણ વાર્ષિક ધોરણે ૭.૧૮ ટકા વધ્યું હતું.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

PM મોદીની અપીલ બાદ સોનાના ભાવમાં કડાકો! MCX પર કિંમત ગગડી, જાણો લેટેસ્ટ રેટ | gold silver price toda…
Business

PM મોદીની અપીલ બાદ સોનાના ભાવમાં કડાકો! MCX પર કિંમત ગગડી, જાણો લેટેસ્ટ રેટ | gold silver price toda…

May 11, 2026
શેરબજાર ખુલતાં જ સેન્સેક્સ-નિફ્ટીમાં જોરદાર કડાકો, PM મોદીની અપીલ બાદ ડર ફેલાયો? | Share Market Cras…
Business

શેરબજાર ખુલતાં જ સેન્સેક્સ-નિફ્ટીમાં જોરદાર કડાકો, PM મોદીની અપીલ બાદ ડર ફેલાયો? | Share Market Cras…

May 11, 2026
યુદ્ધને કારણે શું ભારતમાં મોંઘવારીનો બોમ્બ ફૂટશે? GDP અંગે વિદેશથી આવ્યા માઠા સમાચાર | adb cuts indi…
Business

યુદ્ધને કારણે શું ભારતમાં મોંઘવારીનો બોમ્બ ફૂટશે? GDP અંગે વિદેશથી આવ્યા માઠા સમાચાર | adb cuts indi…

May 10, 2026
Next Post
VIDEO : હરિયાણામાં ધોળા દિવસે યુવતી પર ગોળીબાર, હુમલાખોર ઓળખીતો જ નીકળ્યો | faridabad girl shot near…

VIDEO : હરિયાણામાં ધોળા દિવસે યુવતી પર ગોળીબાર, હુમલાખોર ઓળખીતો જ નીકળ્યો | faridabad girl shot near...

સાયલાના સુદામડા ગામે કરુણાંતિકા: નદીમાં ડૂબી જતાં 4 વર્ષીય બાળકીનું મોત | sayla sudamda river traged…

સાયલાના સુદામડા ગામે કરુણાંતિકા: નદીમાં ડૂબી જતાં 4 વર્ષીય બાળકીનું મોત | sayla sudamda river traged...

નવજાત શિશુ માટે ગરમ કપડાં ખરીદતાં સમયે રાખજો આ 5 વાતોનું ખાસ ધ્યાન, થશે ફાયદો | newborn baby winter clothes top 5 things to check before buying Alternate shorter option

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામજોધપુરના શેઠ વડાળામાં રહેતા યુવાન પર જુની અદાવતના કારણે હુમલો : બે પિતરાઈ ભાઈઓ સામે પોલીસ ફરિયાદ …

જામજોધપુરના શેઠ વડાળામાં રહેતા યુવાન પર જુની અદાવતના કારણે હુમલો : બે પિતરાઈ ભાઈઓ સામે પોલીસ ફરિયાદ …

5 months ago
નવી પદ્ધતિઓ સાથે દેશમાં કેટલા આતંકી જૂથો સક્રિય? ATS અને એજન્સીઓએ હાથ ધરી તપાસ | ats agencies probe …

નવી પદ્ધતિઓ સાથે દેશમાં કેટલા આતંકી જૂથો સક્રિય? ATS અને એજન્સીઓએ હાથ ધરી તપાસ | ats agencies probe …

6 months ago
મંદિરમાં પૂજા કરતી વૃદ્ધાના ગળામાંથી ચેન તોડીને આરોપી ફરાર | Accused absconds after breaking chain f…

મંદિરમાં પૂજા કરતી વૃદ્ધાના ગળામાંથી ચેન તોડીને આરોપી ફરાર | Accused absconds after breaking chain f…

8 months ago
સસ્તા ભાવે ફરનિચર આપવાના નામે ઠગાઈ કરતી તામીલનાડુની ટોળકી પકડાઈ | Tamil Nadu gang caught cheating in…

સસ્તા ભાવે ફરનિચર આપવાના નામે ઠગાઈ કરતી તામીલનાડુની ટોળકી પકડાઈ | Tamil Nadu gang caught cheating in…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News