gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

’10 ટકા વસ્તીનો સેના પર કંટ્રોલ’, રાહુલ ગાંધીના નિવેદન, ભાજપે કર્યો વળતો પ્રહાર | Congress rahul gan…

G METRO NEWS by G METRO NEWS
November 4, 2025
in INDIA
0 0
0
’10 ટકા વસ્તીનો સેના પર કંટ્રોલ’, રાહુલ ગાંધીના નિવેદન, ભાજપે કર્યો વળતો પ્રહાર | Congress rahul gan…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Image Source: Rahul Gandhi / X

Bihar Election 2025: બિહારના કુટુમ્બામાં ચૂંટણી સભાને સંબોધિત કરતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સેનાને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ભારતીય સેનામાં દેશની 10 ટકા વસ્તીનો કંટ્રોલ છે. તેને લઈને ભાજપે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર વળતો જવાબ આપ્યો છે. કોંગ્રેસ નેતાએ પોતાના નિવેદનમાં ખેડૂતો, શ્રમિકો અને ગરીબોની અવગણનાનો આરોપ લગાવ્યો.

‘સેના પર 10 ટકા લોકોનો કંટ્રોલ’

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘ધ્યાનથી જોઈએ તો 90 ટકા વસ્તી દલિત, મહાદલિત, પછાત, અતિ પછાત અથવા અલ્પસંખ્યક સમુદાયોમાંથી છે. 500 સૌથી મોટી કંપનીઓની યાદી કાઢીએ તો તમને પછાત કે દલિત સમુદાયોમાં કોઈ પણ વ્યક્તિ નહીં મળે. તે તમામ ટોચ 10 ટકાથી આવે છે. તમામ નોકરીઓ તેમની પાસે જાય છે. સેના પર એ જ 10 ટકા લોકોનો કંટ્રોલ છે. તમને બાકીની 90 ટકા વસ્તીનું પ્રતિનિધિત્વ નહીં જોવા મળે.’

‘નીતિશ કુમારે બિહારના લોકોને શ્રમિક બનાવી દીધા’

મુખ્યમંત્રી નીતિશ કુમાર પર પ્રહાર કરતા કહ્યું કે, ‘તેમણે બિહારના લોકો સમગ્ર દેશમાં મજૂરી કરી રહ્યા છે. દેશના અલગ અલગ વિસ્તારોમાં બિહારના લોકો મોટી-મોટી બિલ્ડિંગ્સ, રોડ, ટનલ, ફેક્ટ્રીઓ બનાવે છે. એટલે સત્ય એ જ છે કે નીતિશ કુમારે અહીંથી રોજગારી મીટાવીને બિહારના લોકોને દેશના શ્રમિક બનાવી દીધા છે. જેમ રિમોટથી ટીવી ચેનલ ચાલે છે એવી જ રીતે મોદી-શાહ મુખ્યમંત્રી નીતિશ કુમારની ચેનલ બદલે છે.’

રાહુલ ગાંધી સેના વિરોધી: ભાજપ

ભાજપ પ્રવક્તા પ્રદીપ ભંડેરીએ રાહુલ ગાંધી પર પ્રહાર કરતા તેમણે ભારતીય સેનાના વિરોધી ગણાવ્યા છે. તેમણે X પર પોસ્ટ કરીને કહ્યું કે, ‘રાહુલ ગાંધી હવે આપણી સશસ્ત્ર સેનાઓને પણ જાતિના આધાર પર વહેંચવા માગે છે. ભારતીય સેના, નૌસેના અને વાયુ સેના, જાતિ, પંથ કે વર્ગના આધાર પર નથી, પરંતુ રાષ્ટ્ર પ્રથમ માટે ઉભી છે. રાહુલ ગાંધી આપણી બહાદુર સશસ્ત્ર સેનાઓથી નફરત કરે છે. તેઓ ભારતીય સેનાના વિરોધી છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોંગ્રેસ સંગઠનમાં થશે મોટા ફેરફાર! 4 મહાસચિવોને હટાવાશે, જુઓ કયા રાજ્યના પ્રભારી બદલાશે | major resh…
INDIA

કોંગ્રેસ સંગઠનમાં થશે મોટા ફેરફાર! 4 મહાસચિવોને હટાવાશે, જુઓ કયા રાજ્યના પ્રભારી બદલાશે | major resh…

June 23, 2026
20,000 લોકોના હત્યારાના નામે રસ્તાનું નામ… CM શુભેન્દુએ બદલતા ઋતબ્રત ભડક્યા, ગૃહમાં બોલાચાલી | Kol…
INDIA

20,000 લોકોના હત્યારાના નામે રસ્તાનું નામ… CM શુભેન્દુએ બદલતા ઋતબ્રત ભડક્યા, ગૃહમાં બોલાચાલી | Kol…

June 23, 2026
‘તેનો પગ લપસી ગયો હતો…’ મંગેતરને 350 ફૂટ ઊંડી ખીણમાં ધકેલીને રચ્યું નાટક, લગ્ન માટે જયપુરમાં મહેલ …
INDIA

‘તેનો પગ લપસી ગયો હતો…’ મંગેતરને 350 ફૂટ ઊંડી ખીણમાં ધકેલીને રચ્યું નાટક, લગ્ન માટે જયપુરમાં મહેલ …

June 23, 2026
Next Post
અમદાવાદના ઇસ્કોન સર્કલ નજીક દબાણ હટાવવા ગયેલી AMCની ટીમ પર હુમલો, ત્રણ મજૂર ઇજાગ્રસ્ત, FIR નોંધાઈ | …

અમદાવાદના ઇસ્કોન સર્કલ નજીક દબાણ હટાવવા ગયેલી AMCની ટીમ પર હુમલો, ત્રણ મજૂર ઇજાગ્રસ્ત, FIR નોંધાઈ | ...

બિહારમાં પ્રથમ તબક્કાની ચૂંટણી માટે પ્રચાર થંભ્યો, જાણો 121 બેઠકો પર કયા પક્ષની શું છે વ્યૂહનીતિ | B…

બિહારમાં પ્રથમ તબક્કાની ચૂંટણી માટે પ્રચાર થંભ્યો, જાણો 121 બેઠકો પર કયા પક્ષની શું છે વ્યૂહનીતિ | B...

મહિસાગરમાં PI અને મહિલા કોન્સ્ટેબલના પ્રેમસંબંધનો ભાંડાફોડ, ફરજમાં ગંભીર બેદરકારી બદલ કડક કાર્યવાહી …

મહિસાગરમાં PI અને મહિલા કોન્સ્ટેબલના પ્રેમસંબંધનો ભાંડાફોડ, ફરજમાં ગંભીર બેદરકારી બદલ કડક કાર્યવાહી ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પડતર માંગનો ઉકેલ નહીં આવે તો સફાઈ કામદારોની આંદોલનની ચીમકી | Sanitation workers threaten to strike i…

પડતર માંગનો ઉકેલ નહીં આવે તો સફાઈ કામદારોની આંદોલનની ચીમકી | Sanitation workers threaten to strike i…

9 months ago
વાઘોડિયા રોડ પર કારમાં વિદેશી દારૃ લઇને બેઠેલો આરોપી ઝડપાયો | Accused caught carrying foreign liquor…

વાઘોડિયા રોડ પર કારમાં વિદેશી દારૃ લઇને બેઠેલો આરોપી ઝડપાયો | Accused caught carrying foreign liquor…

9 months ago
‘જો વધુ 30 બેઠકો મળી હોત તો દેશમાં કોંગ્રેસની સરકાર હોત…’, OBC સંમેલનમાં ખડગેના PM મોદી પર આકરા પ્…

‘જો વધુ 30 બેઠકો મળી હોત તો દેશમાં કોંગ્રેસની સરકાર હોત…’, OBC સંમેલનમાં ખડગેના PM મોદી પર આકરા પ્…

11 months ago
ભાવનગર જીલ્લાનાં પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ડબલ મર્ડર તથા લુંટનાં ગુન્હામાં રાજકોટ મધ્ય…

ભાવનગર જીલ્લાનાં પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ડબલ મર્ડર તથા લુંટનાં ગુન્હામાં રાજકોટ મધ્ય…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News