gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ચાલુ ટ્રેનમાં ચઢવા જતા યુવક પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચે ફસાઇ જતા મોત | A young man trying to board …

G METRO NEWS by G METRO NEWS
November 4, 2025
in GUJARAT
0 0
0
ચાલુ ટ્રેનમાં ચઢવા જતા યુવક પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચે ફસાઇ જતા મોત | A young man trying to board …
2
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા, છાયાપુરી રેલવે સ્ટેશન પર સોમનાથ જબલપુર એક્સપ્રેસ ટ્રેનમાં ચઢવા જતાં પટકાયેલા યુવકને  ગંભીર ઇજા થતા મોત થયું છે. મિત્રને બચાવવા ગયેલા યુવકને પણ ગંભીર ઇજા પહોંચી છે.  

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ઝારખંડના પત્તરાકલા ગામનો ૩૩ વર્ષનો સત્યનારાયણ રામરાજ રામ અને છત્તરપુરીનો ૩૯ વર્ષનો  રામાનંદ યાદવ દહેજ ખાતેની ખાનગી કંપનીમાં કાન્ટ્રાક્ટ પર કામ કરતા  હતા. વતન ઝારખંડ જવા માટે તેઓ દહેજથી વડોદરા આવ્યા હતા અને વડોદરાથી ટ્રેનમાં ઝારખંડ જવા માટે છાયાપુરી રેલવે સ્ટેશન ગયા  હતા. સોમનાથ જબલપુર એક્સપ્રેસ ટ્રેનની જનરલ કોચની ટિકિટ લઈને તેઓ ચાલુ ટ્રેનમાં ચઢવા જઈ રહ્યાં હતા. તે દરમિયાન સત્યનારાયણ રામનો પગ લપસતા તે પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચે ફસાઈ ગયો હતો. પોતાના મિત્રને બચાવવા માટે રામાનંદ યાદવે પ્રયાસો કરતા  તે પણ ઈજાગ્રસ્ત થયો હતો. ઘટનાને પગલે સ્ટેશન ઉપર હાજર લોકો તથા રેલવેનો સ્ટાફ દોડી આવ્યો હતો. બંને ઇજાગ્રસ્ત મિત્રોને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં હતાં. જ્યાં સત્યનારાયણ રામનું મોત થયું હતું. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક
GUJARAT

October 9, 2026
DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…

જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…

Next Post
મેડિકલની વિદ્યાર્થિનીનો ન્યૂડ વીડિયો અપલોડ કરનાર એન્જિનિયર ઝડપાયો | Engineer arrested for uploading …

મેડિકલની વિદ્યાર્થિનીનો ન્યૂડ વીડિયો અપલોડ કરનાર એન્જિનિયર ઝડપાયો | Engineer arrested for uploading ...

રતનપુરના જયસ્વાલ પરિવારની સીમા જયસ્વાલની જામીન અરજી નામંજૂર | Seema Jaiswal’s bail application of Ja…

રતનપુરના જયસ્વાલ પરિવારની સીમા જયસ્વાલની જામીન અરજી નામંજૂર | Seema Jaiswal's bail application of Ja...

પોલીસ ફરિયાદ પરત ખેંચવા માટે મોડીરાતે ફરિયાદીના ઘરે જઇ ધમકી | Threatened to withdraw police complain…

પોલીસ ફરિયાદ પરત ખેંચવા માટે મોડીરાતે ફરિયાદીના ઘરે જઇ ધમકી | Threatened to withdraw police complain...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચૂંટણી વાયદો પૂરો કરવા એક અઠવાડિયામાં 500 શ્વાનની હત્યા… તેલંગાણાની ચોંકાવનારી ઘટના | telangana ma…

9 months ago
પંજાબમાં મંત્રી સંજીવ અરોરાના ઘરે ED ત્રાટકી, AAP એ કહ્યું – આ ભાજપની ચૂંટણીની તૈયારી છે | ED Raids …

6 months ago
અરવલ્લીના મોડાસામાં માઝુમ બ્રિજ પરથી કાર નદીમાં ખાબકી, ચાર યુવાનના મોત | Modasa Tragedy: Car Falls 4…

1 year ago
Explainer: કેરળને મળ્યું નવું નામ: કેવી હતી ‘કેરળમ’ની ઐતિહાસિક યાત્રા? ક્યાં ખોવાઈ ગયું ત્રાવણકોર? |…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News