gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રતનપુરના જયસ્વાલ પરિવારની સીમા જયસ્વાલની જામીન અરજી નામંજૂર | Seema Jaiswal’s bail application of Ja…

G METRO NEWS by G METRO NEWS
November 4, 2025
in GUJARAT
0 0
0
રતનપુરના જયસ્વાલ પરિવારની સીમા જયસ્વાલની જામીન અરજી નામંજૂર | Seema Jaiswal’s bail application of Ja…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : વડોદરા-ડભોઈ રોડ પર આવેલ રતનપુર ગામના નામચીન જયસ્વાલ કુટુંબના
ચાર સભ્યો સહિત પાંચ સામે પોલીસે ગુજસીટોકનો ગુનો દાખલ કરી તમામની ધરપકડ કરી હતી.
પોલીસ ધરપકડ બાદ હાલ જેલમાં રહેલી સીમા જયસ્વાલે જામીન અરજી મૂકતાં ન્યાયાધીશે
અરજદારની જામીન અરજી નામંજૂર કરી હતી.

વડોદરા નજીક રતનપુર ગામમાં રહેતા રાકેશ ઉર્ફે લાલો રજનીકાન્ત
જયસ્વાલ
,
હિતેશ ઉર્ફે પપ્પુ રજનીકાન્ત જયસ્વાલ, સચિન
રાકેશ જયસ્વાલ
, સીમાબેન રાકેશ જયસ્વાલ અને રાજેશ ઉર્ફે ખન્ના
સામંતભાઈ બારીયાની ગેંગ છેલ્લા ઘણા સમયથી દારૃના ધંધા સાથે સંકળાયેલી હતી. આ ગેંગ
સામે દારૃ જુગાર ઉપરાંત હથિયારથી હુમલો
, ખૂનનો પ્રયાસ,
ખોટા દસ્તાવેજ બનાવવા, સરકારી સંપત્તિને નૂકસાન
પહોંચાડવું
, રાયોટિંગ સહિતના ૩૩ ગુનાઓ નોંધાયેલા હોઈ પોલીસે
ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કર્યો હતો.

પોલીસે બનાવમાં સંડોવાયેલ તમામ આરોપીની ધરપકડ કર્યા બાદ હાલ
જેલમાં રહેલી આરોપી સીમા જયસ્વાલે જામીન અરજી મૂકતાં તેની સુનાવણીમાં સ્પેશ્યલ
સરકારી વકીલ રઘુવીર પંડયાએ રજૂઆત કરી હતી કે
, અરજદાર સામે ગંભીર પ્રકારના ગુનાઓ નોંધાયેલા
છે. તપાસમાં કેલનપુર ગામની સીમમાં પેટ્રોલ પંપ અને રેસ્ટોરન્ટ છે તે જમીનની
સંયુક્ત માલિકી સીમા જયસ્વાલ અને કવીતાના નામે છે. પેટ્રોલ પંપનું એકાઉન્ટ આણંદમાં
ખોલવામાં આવ્યું છે.

તપાસમાં વાટ્સઅપ ચટમાં સોના ચાંદીના દાગીના અને લગડીના ફોટા મળી
આવ્યા છે. ૧૨થી વધુ બન્કમાં બન્ક એકાઉન્ટની વિગતો માંગવામાં આવી છે. વિવિધ સરકારી
કચેરી તેમજ રેવન્યુ કચેરીમાં પણ મિલકત અંગેની વિગતો માંગવામાં આવી છે. જો જામીન
આપવામાં આવશે તો કેસને નૂકસાન થશે. ન્યાયાધીશે અરજદાર સીમા જયસ્વાલની જામીન અરજી
નામંજૂર કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા
GUJARAT

અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા

August 13, 2026
તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગ સાથે સુરક્ષા દળોની શિસ્તબદ્ધ પરેડ બની વિશેષ આકર્ષણ
GUJARAT

તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગ સાથે સુરક્ષા દળોની શિસ્તબદ્ધ પરેડ બની વિશેષ આકર્ષણ

August 13, 2026
રાધનપુર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ‘હર ઘર તિરંગા’ રેલી યોજાઈ
GUJARAT

રાધનપુર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ‘હર ઘર તિરંગા’ રેલી યોજાઈ

August 13, 2026
Next Post
પોલીસ ફરિયાદ પરત ખેંચવા માટે મોડીરાતે ફરિયાદીના ઘરે જઇ ધમકી | Threatened to withdraw police complain…

પોલીસ ફરિયાદ પરત ખેંચવા માટે મોડીરાતે ફરિયાદીના ઘરે જઇ ધમકી | Threatened to withdraw police complain...

ચોર હોવાનો ખોટો આરોપ લગાવી બે મિત્રો પર હુમલો | Two friends attacked after falsely accusing them of …

ચોર હોવાનો ખોટો આરોપ લગાવી બે મિત્રો પર હુમલો | Two friends attacked after falsely accusing them of ...

સિંધરોટથી બુલેટ દ્વારા પાયલોટિંગ સમીયાલાની મહિલાએ મંગાવેલો દારૃનો જથ્થો ભરેલી ગાડી ઝડપાઇ | A vehicle…

સિંધરોટથી બુલેટ દ્વારા પાયલોટિંગ સમીયાલાની મહિલાએ મંગાવેલો દારૃનો જથ્થો ભરેલી ગાડી ઝડપાઇ | A vehicle...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

DNA સ્ટ્રક્ચરની શોધ કરનારા નોબેલ વિજેતા એપસ્ટિન ફાઈલ્સમાં! 3 યુવતી સાથે મહેલમાં જોવા મળ્યા | Nobel L…

DNA સ્ટ્રક્ચરની શોધ કરનારા નોબેલ વિજેતા એપસ્ટિન ફાઈલ્સમાં! 3 યુવતી સાથે મહેલમાં જોવા મળ્યા | Nobel L…

6 months ago
ગુજરાતના પૂર્વ મુખ્ય સચિવ, પંકજ જોષીની GERC ના અધ્યક્ષ પદે નિમણૂક | Former Gujarat Chief Secretary P…

ગુજરાતના પૂર્વ મુખ્ય સચિવ, પંકજ જોષીની GERC ના અધ્યક્ષ પદે નિમણૂક | Former Gujarat Chief Secretary P…

8 months ago
માછીમારી જાળના પૈસાની લેતીદેતીમાં ઘાતકી હુમલો : આધેડની ઘાતકી હત્યા | Brutal attack over fishing net …

માછીમારી જાળના પૈસાની લેતીદેતીમાં ઘાતકી હુમલો : આધેડની ઘાતકી હત્યા | Brutal attack over fishing net …

7 months ago
મહેમદાવાદ શહેરમાં એક જ રાતમાં 14 દુકાનોના તાળાં તોડીને રોકડની તસ્કરી | Cash smuggling by breaking th…

મહેમદાવાદ શહેરમાં એક જ રાતમાં 14 દુકાનોના તાળાં તોડીને રોકડની તસ્કરી | Cash smuggling by breaking th…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News