gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ચોર હોવાનો ખોટો આરોપ લગાવી બે મિત્રો પર હુમલો | Two friends attacked after falsely accusing them of …

G METRO NEWS by G METRO NEWS
November 4, 2025
in GUJARAT
0 0
0
ચોર હોવાનો ખોટો આરોપ લગાવી બે મિત્રો પર હુમલો | Two friends attacked after falsely accusing them of …
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,ચોર  હોવાની શંકા રાખી બે મિત્રો  પર હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી ભાગી જનાર આરોપી સામે કપુરાઇ પોલીસે ગુનો દાખલ કર્યો છે.

જૂના બાપોદ જકાત નાકા પ્રીતમ નગર સોસાયટીમાં રહેતો નક્ષત્ર કલ્પેશભાઇ વ્યાસ ખાનગી કોલેજમાં એરોનોટિક્સ એન્જિનિયરીંગનો અભ્યાસ કરે છે. કપુરાઇ પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઇકાલે હું મારૃં ટુ વ્હિલર લઇને મારા મિત્ર ધુ્રવ મહેશભાઇ રાણાના ઘરે જતો હતો. ઉકાજીના વાડિયા પાસે એક યુવક તેનું ટુ વ્હિલર લઇને એકદમ મારી સામે આવી ગયો હતો. તેણે મને ઉભો રાખી કહ્યું કે, તું ચોર છે, કોને મળવા આવ્યો છે ?તેણે ઉશ્કેરાઇને ગાળો બોલી મને માર માર્યોે હતો. મેં મારા મિત્ર ધુ્રવને બોલાવતા આરોપીએ તેને પણ માર મારી ચપ્પુથી  હુમલો કર્યો હતો. પરંતુ, ધુ્રવ ખસી જતા બચી ગયો હતો. તેણે ધમકી આપી હતી કે, જો તું  પોલીસ કેસ કરીશ તો હું તને જીવવા દઉં નહીં. દરમિયાન લોકો ભેગા થઇ જતા આરોપી ત્યાંથી ભાગી ગયો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિશ્વનો સૌથી મોટો એડવાન્સ્ડ ડ્રિંકિંગ વોટર ટ્રીટમેન્ટ સુરત ખાતે શરૂ કરવા આયોજન | World’s largest adv…
GUJARAT

March 9, 2026
અમદાવાદના એક જ્વેલર્સમાં ગ્રાહક બનીને આવેલી મહિલાઓ સોનાની બુટ્ટીઓ ચોરી ફરાર, CCTV તપાસતા ભાંડો ફૂટ્ય…

મંદિર-મસ્જિદની માઈક સિસ્ટમનો અવાજ પરિસર સુધી જ સીમિત રાખવો’, અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું | ah…

Next Post
સિંધરોટથી બુલેટ દ્વારા પાયલોટિંગ સમીયાલાની મહિલાએ મંગાવેલો દારૃનો જથ્થો ભરેલી ગાડી ઝડપાઇ | A vehicle…

સિંધરોટથી બુલેટ દ્વારા પાયલોટિંગ સમીયાલાની મહિલાએ મંગાવેલો દારૃનો જથ્થો ભરેલી ગાડી ઝડપાઇ | A vehicle...

ગુજરાતમાં એક લાખ જેટલા ટયુશન શિક્ષકોની રોજગારી છિનવાઇ જશે | tution teachers will loss their employme…

ગુજરાતમાં એક લાખ જેટલા ટયુશન શિક્ષકોની રોજગારી છિનવાઇ જશે | tution teachers will loss their employme...

તોડબાજીનો ગુનો નોંધાતા દીર્ઘાયુ પત્રકાર યુવતીની કાર લઇને ફરાર થયો | Ahmadabad crime branch played su…

તોડબાજીનો ગુનો નોંધાતા દીર્ઘાયુ પત્રકાર યુવતીની કાર લઇને ફરાર થયો | Ahmadabad crime branch played su...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિલ્હી મેટ્રોમાં શરમજનક ઘટના: અમેરિકન યુવતીને 15 વર્ષના છોકરાએ કર્યા અડપલાં, કહ્યું – જેનો ડર હતો એ …

2 months ago
રાજકોટમાં વૃદ્ધ દંપતીએ ઝેરી દવા પીને કર્યો આપઘાત, સુસાઇડ નોટમાં લખેલું કારણ જાણીને પોલીસ પણ ચોંકી | …

3 months ago
વડોદરામાં ડોર ટુ ડોર ટેમ્પો પીધેલા ચાલકે બે વ્યક્તિને અડફેટે લઈ અન્ય ટેમ્પોને ટક્કર મારી | Vadodara …

4 months ago
અમેરિકાને રશિયાથી વાંધો પડતા ભારત-ચીનની મુશ્કેલી વધારી, સેનેટમાં નવું બિલ લાવી ત્રણ દેશોને ટેન્શનમાં…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News