gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અંધાધૂંધ ફાયરિંગમાં ઉપયોગમાં લેવાયેલી સ્કોર્પિયો કબજે કરાઈ | Scorpio used in indiscriminate firing s…

G METRO NEWS by G METRO NEWS
November 5, 2025
in GUJARAT
0 0
0
અંધાધૂંધ ફાયરિંગમાં ઉપયોગમાં લેવાયેલી સ્કોર્પિયો કબજે કરાઈ | Scorpio used in indiscriminate firing s…
1
VIEWS
Share on FacebookShare on Twitter

ટ્રાવેલ્સનો ધંધાર્થી ત્રણ દિવસના રિમાન્ડ પર

મુરગા અને પરીયા ગેંગના વોન્ટેડ સાગરિતોને ઝડપી લેવા પોલીસની દોડધામ

રાજકોટ: મંગળા રોડ પર બે ગેંગે કરેલા અંધાધૂંધ ફાયરિંગના કેસમાં ઉપયોગમાં લેવાયેલી સ્કોર્પિયો એસઓજીએ કબજે કરી છે. 

એસઓજીના સૂત્રોએ જણાવ્યું કે મુરગા ગેંગના હાલ વોન્ટેડ આરોપી સોહિલે સ્કોર્પિયોનો ઉપયોગ કર્યાની માહિતી મળી હતી. તપાસ કરતા આ સ્કોર્પિયો તેની પરિચિત રાધિકાની હોવાનું જાણવા મળ્યું હતું. 

ફાયરિંગ કરનાર પરીયા ગેંગના જીજ્ઞોશ ઉર્ફે ભયલુંને પિસ્તોલ સપ્લાય કરવા અંગે ટ્રાવેલ્સના ધંધાર્થી સંજયસિંહ ઝાલાનો ગઈકાલે એસઓજીએ જેલમાંથી કબજો મેળવી ધરપકડ કરી હતી. ત્યાર પછી આજે તેને કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. 

ઉલ્લેખનિય છે કે સંજયરાજસિંહને એસઓજીએ એક પિસ્તોલ સાથે ઝડપી લીધો હતો. આ ગુનામાં તપાસના અંતે તેને જેલ હવાલે કરાયો હતો. આ પછી એસઓજીએ તેનો ફાયરિંગના કેસમાં હથિયાર સપ્લાય કરવાની ભૂમિકાને ધ્યાને લઈ જેલમાંથી કબજો મેળવી ધરપકડ કરી હતી. 

આ કેસમાં એસઓજીએ બંને ગેંગના વોન્ટેડ સાગરીતોને ઝડપી લેવા માટે કવાયત જારી રાખી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

Next Post
રસનાળ ઢસા રોડ પરથી વિદેશી દારૂ ભરેલી બોલેરો પિકઅપ ગાડી પકડાઈ | Bolero pickup truck loaded with forei…

રસનાળ ઢસા રોડ પરથી વિદેશી દારૂ ભરેલી બોલેરો પિકઅપ ગાડી પકડાઈ | Bolero pickup truck loaded with forei...

યાત્રાધામ ડાકોરના રણછોડજી મંદિરમાં આજે દેવદિવાળીનો ઉત્સવ ઉજવાશે | Dev Diwali festival to be celebrat…

યાત્રાધામ ડાકોરના રણછોડજી મંદિરમાં આજે દેવદિવાળીનો ઉત્સવ ઉજવાશે | Dev Diwali festival to be celebrat...

બોટાદ શહેરમાં આજે પણ પાણી પુરવઠો બંધ રહેશે | Water supply will remain suspended in Botad city today …

બોટાદ શહેરમાં આજે પણ પાણી પુરવઠો બંધ રહેશે | Water supply will remain suspended in Botad city today ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નવી લકઝરીની ખુશીમાં એક્સપ્રેસ હાઇવે પર રસ્તા વચ્ચે ફટાકડા ફોડી ઉજવણી | Fireworks a fis non ewe nefin…

10 months ago
ગાંધીનગર શહેરમાં પાણીપુરી અને ઠંડા પીણાની ૧૦૦થી વધુ લારી બંધ કરાવાઈ | More than 100 lorries carrying…

7 months ago
જામનગર તાલુકાના પસાયા ગામની સીમમાં બાવળની ઝાડીમાં બાઈક સંતાડી રહેલા તસ્કરને બે ચોરાઉ બાઈક સાથે પોલીસ…

9 months ago
‘પહેલી સ્ટ્રાઇક ગેસ પર, હવે પેટ્રોલ-ડીઝલનો વારો..’, LPGમાં ભાવ વધારા મુદ્દે રાહુલ ગાંધીએ સરકારને ઘેર…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News