gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ગોલ્ડ ETF AUM પહેલી વાર રૂ. 1 લાખ કરોડને પાર, નવ માસમાં બમણી | Gold ETF AUM crosses Rs 1 lakh crore …

G METRO NEWS by G METRO NEWS
November 5, 2025
in Business
0 0
0
ગોલ્ડ ETF AUM પહેલી વાર રૂ. 1 લાખ કરોડને પાર, નવ માસમાં બમણી | Gold ETF AUM crosses Rs 1 lakh crore …
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : ઊંચા રોકાણ આંકડા અને સોનાના ભાવમાં સતત વધારાને કારણે ગોલ્ડ ઈટીએફની વ્યવસ્થા હેઠળની સંપત્તિ (એયુએમ) પહેલી વાર રૂ. એક લાખ કરોડને વટાવી ગઈ છે. જાન્યુઆરી ૨૦૨૫માં, એયુએમ પહેલી વાર રૂ,.૫૦,૦૦૦ કરોડને વટાવી ગઈ છે જે નવ મહિનામાં બમણી થઈ ગઈ હતી.

ઓક્ટોબર દરમિયાન સોના અને ચાંદીના એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ (ઈટીએફ)માં મજબૂત રોકાણ પ્રવાહ જોવા મળ્યો હતો, ઓક્ટોબરમાં ગોલ્ડ ઈટીએફ એ અંદાજે રૂ. ૭,૮૦૦ કરોડ આકર્ષ્યા હતા, જે સપ્ટેમ્બરમાં જોવા મળેલા રેકોર્ડ રૂ. ૮,૩૬૩ કરોડના રોકાણ પ્રવાહની નજીક છે.

ચાંદીના ઈટીએફમાં પણ ગયા મહિને મજબૂત રોકાણ પ્રવાહ જોવા મળ્યો હતો. છેલ્લા બે મહિનાના એયુએમ અને વળતરના ડેટાની સરખામણી દર્શાવે છે કે આ શ્રેણીએ ઓક્ટોબરમાં રૂ. ૪,૩૦૦ કરોડનું રોકાણ આકર્ષ્યું હતું. આ અગાઉના વલણો કરતાં વધુ હોવા છતાં, તે સપ્ટેમ્બરમાં રૂા. રૂ. ૫,૩૪૨ કરોડના સર્વકાલીન ઉચ્ચતમ સ્તર કરતાં નોંધપાત્ર રીતે નીચો છે.

નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે, ઓક્ટોબર સોના અને ચાંદીના ઈટીએફ માટે બીજો મજબૂત મહિનો હતો. આ કિંમતી ધાતુઓના સાધનોમાં રોકાણ કરવા માટે નિયમિત, પારદર્શક, સલામત અને સુલભ માર્ગ માટે રોકાણકારોની વધતી પસંદગીને પ્રતિબિંબિત કરે છે. તે નાણાકીય અને ઔદ્યોગિક સંપત્તિ તરીકે સોનાની વ્યૂહાત્મક ભૂમિકા અને ચાંદીની વધતી જતી સુસંગતતાને પણ પ્રકાશિત કરે છે.

ઓક્ટોબરમાં ચાંદીના ઈટીએફની એયુએમ રૂ. ૪૨,૫૦૦ કરોડ હતું, જે આ વર્ષે જાન્યુઆરીથી ત્રણ ગણું વધ્યું છે. મહિનાના બીજા ભાગમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો હોવા છતાં, મજબૂત ઈટીએફ પ્રવાહ ચાલુ રહ્યો હતો. 

૩ નવેમ્બર સુધીમાં, ભારતમાં સોનાના ભાવ ૧૭ ઓક્ટોબરના તેમના રેકોર્ડ ઉચ્ચ સ્તરથી ૬.૫% નીચે હતા. ચાંદીના ભાવ ૧૪ ઓક્ટોબરના રોજ પ્રતિ કિલોગ્રામ રૂ. ૧.૮ લાખના તેમના ઉચ્ચતમ સ્તરથી ૧૬ ટકા ઘટયા છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

માર્ચમાં ચાંદી રૂ. 53,000 સસ્તી, સોનામાં 18,000નો કડાકો: જાણો યુદ્ધ વચ્ચે પણ કિંમતમાં ઘટાડાના કારણ |…
Business

March 31, 2026
તુર્કીએ 58 અને રશિયાએ 14 ટન સોનું વેચ્યું | Turkey sold 58 and Russia 14 tons of gold

માર્ચમાં રોકાણકારોની સંપતિમાં રૂ.51 લાખ કરોડનું ધોવાણ | Investors’ wealth lost Rs 51 lakh crore in M…

Next Post
ચોટીલા વિશ્વાસઘાત કેસમાં 2 આરોપીઓની ધરપકડ

અમેરિકામાં શટડાઉન લાંબુ ચાલતા બિટકોઈન ઘટીને 1,04,000 ડોલર | Bitcoin falls to 104 000 as US shutdown …

અમેરિકામાં શટડાઉન લાંબુ ચાલતા બિટકોઈન ઘટીને 1,04,000 ડોલર | Bitcoin falls to 104 000 as US shutdown ...

જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

સુરેન્દ્રનગરમાં ડેન્ગ્યૂ, મેલેરિયાન વાયરલ ઈન્ફેક્સના કેસોમાં વધારો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કેન્દ્ર સરકારની મહત્ત્વની જાહેરાત, નેશનલ હાઇવે પર લગાવશે QR કોડવાળા સાઇનબોર્ડ, જાણો તેના ફાયદા

6 months ago
ભારતમાં માલસામાનના ડમ્પિંગના સૌથી વધુ કેસો ચીન સામે હોવાનો દાવો | Claim that China has the highest n…

12 months ago
તાલાલા પંથકમાં કેરીના પાકનું આઠ દિવસમાં રિ-સર્વે નહીં કરાય તો આંદોલન | Protest if mango crop is not …

1 year ago
પાટણમાં જૂની અદાવતમાં યુવક પર ફાયરિંગ, લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયો, હુમલાખોરો ફરાર | Firing N…

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News