gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

અમેરિકામાં શટડાઉન લાંબુ ચાલતા બિટકોઈન ઘટીને 1,04,000 ડોલર | Bitcoin falls to 104 000 as US shutdown …

G METRO NEWS by G METRO NEWS
November 5, 2025
in Business
0 0
0
અમેરિકામાં શટડાઉન લાંબુ ચાલતા બિટકોઈન ઘટીને 1,04,000 ડોલર | Bitcoin falls to 104 000 as US shutdown …
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ડોલર ઈન્ડેકસમાં વધારો અને અમેરિકામાં શટડાઉનને ૩૫ દિવસ પસાર થઈ જવા છતાં તેનો અંત આવવાના કોઈ ચિહ્નો નજરે નહીં પડતા ક્રિપ્ટોકરન્સીઝ માર્કેટ પર તેની અસર જોવા મળી હતી અને મુખ્ય ક્રિપ્ટો બિટકોઈન જૂન બાદની નીચી સપાટીની નજીક પહોંચી ગયો હતો. જ્યારે ડોલર ઈન્ડેકસ ઓગસ્ટ બાદ પ્રથમ વખત ૧૦૦ની ઉપરના સ્તરે જોવા મળ્યો હતો. 

ડોલર ઈન્ડેકસના ઊંચા સ્તર બિટકોઈન જેવી જોખમી એસેટસ પર દબાણ લાવે છે. અમેરિકામાં શટ ડાઉન હજુ પણ લંબાઈ જવાની શકયતા વ્યકત કરવામાં આવી રહી છે, જેને પરિણામે ક્રિપ્ટોકરન્સીસના રોકાણકારોનું માનસ ખરડાયું છે. 

બિટકોઈન જે ૬ ઓકટોબરના ૧,૨૬,૫૦૦ ડોલરની ટોચે પહોંચી ગયો હતો તે એક મહિનાથી પણ ઓછા સમયગાળામાં વીસ ટકા જેટલો ઘટી ગયો છે.  વર્તમાન વર્ષના જૂનના અંતિમ સપ્તાહમાં બિટકોઈને ૧,૦૩,૦૦૦ ડોલરની સપાટી દર્શાવી હતી. 

છેલ્લા ચોવીસ કલાકમાં બિટકોઈન ઉપરમાં ૧,૦૮,૩૨૮ ડોલર જ્યારે નીચામાં ૧,૦૩,૭૧૪ ડોલર થઈ મોડી સાંજે ૧,૦૪,૫૭૫ ડોલર કવોટ થતો હતો. એથરમનો ભાવ પણ પાંચ ટકાથી વધુ ઘટી ૩૫૨૩ ડોલર આસપાસ કવોટ થતો હતો.

સતત સંસ્થાકીય ઈન્ફલોસ તથા અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા ટેકારૂપ સંકેતોને પગલે ઓકટોબરમાં બિટકોઈને ઓલ ટાઈમ હાઈ સપાટી દર્શાવી હતી. ઊંચા મથાળે સતત પ્રોફિટ બુકિંગ આવી રહ્યું છે જેને પરિણામે બિટકોઈનમાં  હાલમાં રોલર-કોસ્ટર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. 

ક્રિપ્ટોકરન્સીઝની એકંદર માર્કેટ કેપ પણ ૩ ટકાથી વધુ ઘટી ૩.૪૭ ટ્રિલિયન ડોલર પર આવી ગઈ હતી. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ક્રૂડના વાયદાએ રૂ.10 હજારની સપાટી કુદાવી
Business

ક્રૂડના વાયદાએ રૂ.10 હજારની સપાટી કુદાવી

April 5, 2026
કસ્ટમ એક્સચેન્જના દર ઘટતા સોના-ચાંદીમાં ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં ઘટાડો | Effective import duty on g…
Business

કસ્ટમ એક્સચેન્જના દર ઘટતા સોના-ચાંદીમાં ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં ઘટાડો | Effective import duty on g…

April 5, 2026
રૂ પરની આયાત ડયૂટી નાબુદ કરવા ગારમેન્ટ ઉદ્યોગ દ્વારા કરાયેલી રજૂઆત | Garment industry’s proposal to …
Business

રૂ પરની આયાત ડયૂટી નાબુદ કરવા ગારમેન્ટ ઉદ્યોગ દ્વારા કરાયેલી રજૂઆત | Garment industry’s proposal to …

April 5, 2026
Next Post
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

સુરેન્દ્રનગરમાં ડેન્ગ્યૂ, મેલેરિયાન વાયરલ ઈન્ફેક્સના કેસોમાં વધારો

રૂ. 37,409 કરોડના રોકાણ સાથે શેરબજારમાં પેન્શન ફંડનો હિસ્સો વધ્યો | Pension fund share in stock mark…

રૂ. 37,409 કરોડના રોકાણ સાથે શેરબજારમાં પેન્શન ફંડનો હિસ્સો વધ્યો | Pension fund share in stock mark...

ગીરના વધુ 20 સિંહોની ગુંજ હવે જામનગરના વનતારામાં સંભળાશે | The echo of 20 more Gir lions will now be…

ગીરના વધુ 20 સિંહોની ગુંજ હવે જામનગરના વનતારામાં સંભળાશે | The echo of 20 more Gir lions will now be...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આંબરડીમાં ભસતા કૂતરાએ મોડી રાત્રે ઘરમાં ઘૂસેલા દીપડાને ભગાડી મૂક્યો

આંબરડીમાં ભસતા કૂતરાએ મોડી રાત્રે ઘરમાં ઘૂસેલા દીપડાને ભગાડી મૂક્યો

7 months ago
પાટણના સાંતલપુરમાં જળબંબાકારની સ્થિતિ, 40 કલાકમાં 15 ઇંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત | north gujarat he…

પાટણના સાંતલપુરમાં જળબંબાકારની સ્થિતિ, 40 કલાકમાં 15 ઇંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત | north gujarat he…

7 months ago
રાજા રઘુવંશી કેસમાં બાજી પલટાઈ! ત્રણ આરોપીઓને મળ્યા જામીન, રાજાની માતા આઘાતમાં | Three accused in Ra…

રાજા રઘુવંશી કેસમાં બાજી પલટાઈ! ત્રણ આરોપીઓને મળ્યા જામીન, રાજાની માતા આઘાતમાં | Three accused in Ra…

9 months ago
‘કોઈને વિશ્વાસ નહોતો કે યુવાન સંત પ્રમુખ બનશે’: 75 વર્ષ પહેલાંની એ ઐતિહાસિક ઘટના પ્રત્યક્ષદર્શીએ વર્…

‘કોઈને વિશ્વાસ નહોતો કે યુવાન સંત પ્રમુખ બનશે’: 75 વર્ષ પહેલાંની એ ઐતિહાસિક ઘટના પ્રત્યક્ષદર્શીએ વર્…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News