gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

વૈશ્વિક સોનામાં પ્રત્યાઘાતી ઘટાડો : મુંબઈ ચાંદી રૂપિયા 3000 તૂટી | Global gold price rebounds: Mumba…

G METRO NEWS by G METRO NEWS
November 5, 2025
in Business
0 0
0
વૈશ્વિક સોનામાં પ્રત્યાઘાતી ઘટાડો : મુંબઈ ચાંદી રૂપિયા 3000 તૂટી | Global gold price rebounds: Mumba…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ડોલર ઈન્ડેકસ વધીને ૧૦૦ના સ્તરને પાર કરી ત્રણ મહિનાની ઊંચી સપાટીએ પહોંચી જતા તેની અસરરૂપે કિંમતી ધાતુમાં ઘટાડો જોવા મળ્યો હતો.    વૈશ્વિક સ્તરે સોનુ ૪૦૦૦ ડોલરની આસપાસ કન્સોલિડેટ થવા મથી રહ્યું છે. સોના પાછળ ચાંદીમાં પણ કરેકશન જોવા મળ્યું હતું. માલભરાવાની ચિંતાએ ક્રુડ ઓઈલ પણ ઘટાડા તરફી રહ્યું હતું. વિશ્વ બજારની પાછળ ઘરઆંગણે સોનામાં ધીમો ઘટાડો આવ્યો હતો પરંતુ મુંબઈ ચાંદી રૂપિયા ૩૦૦૦થી વધુ તૂટી ગઈ હતી. 

ઘરઆંગણે મુંબઈ ઝવેરીબજારમાં ૯૯.૯૦ સોનાના દસ ગ્રામના જીએસટી વગરના ભાવ સાધારણ ઘટી રૂપિયા ૧,૨૦,૪૧૯ મુકાતા હતા. ૯૯.૫૦ સોનાના દસ ગ્રામના જીએસટી વગરના ભાવ રૂપિયા ૧,૧૯,૯૩૭કવોટ થતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગરના ભાવ સોમવારની સરખામણીએ રૂપિયા ૩૧૫૦ તૂટી રૂપિયા ૧,૪૬,૧૫૦ કવોટ થતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા.  

અમદાવાદ બજારમાં ૯૯.૯૦ સોનુ પ્રતિ દસ ગ્રામ દીઠ રૂપિયા ૧,૨૪,૩૦૦ જ્યારે ૯૯.૫૦ સોનાના દસ ગ્રામ દીઠ ભાવ રૂપિયા ૧,૨૪,૦૦૦ મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના રૂપિયા ૧,૪૯,૦૦૦ કવોટ થતા હતા. 

ડોલર ઈન્ડેકસ વધીને ૧૦૦ના સ્તરને પાર કરી જતા ફન્ડ હાઉસો સોનામાંથી હળવા થઈ ડોલર તરફ વળી રહ્યાની બજારમાં ચર્ચા હતી. ફન્ડ હાઉસોની વેચવાલીથી સોનુ પ્રતિ ઔંસ નીચામાં ૩૯૬૬ ડોલર અને ઉપરમાં ૪૦૦૬ ડોલર થઈ ંમોડી સાંજે ૩૯૮૫ ડોલર બોલાતુ હતું. ચાંદી ઔંસ દીઠ ૪૭.૬૮ ડોલર બોલાતી હતી. અન્ય કિંમતી ધાતુ પ્લેટિનમ પ્રતિ ઔંસ ૧૫૫૪ ડોલર જ્યારે પેલેડિયમ ૧૪૦૬ ડોલર મુકાતુ હતું. 

ઓર્ગેનાઈઝેશન ઓફ ધ પેટ્રોલિયમ એકસપોર્ટિંગ કન્ટ્રીઝ (ઓપેક) દ્વારા ડિસેમ્બરમાં પણ ઉત્પાદન વધારવાના નિર્ણયથી ક્રુડ તેલના ભાવ ઘટાડા  તરફી રહ્યા છે.  નાયમેકસ ડબ્લ્યુટીઆઈ  ક્રુડ તેલ પ્રતિ બેરલ  ૬૦.૧૬ ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ ઓઈલ પ્રતિ બેરલ ૬૪.૦૪ડોલર બોલાતું હતું.   

દરમ્યાન આજે કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.૨૧૨૪૬.૦૭ કરોડનાં કામકાજ થયાં હતાં. આજે બંને કિંમતી ધાતુના વાયદા નરમ રહ્યા હતા.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
બોટાદમાં સગીરને ઢોર માર મારનાર પોલીસ કર્મીના જામીન કોર્ટે ફગાવ્યા | Court rejects bail of policeman …

બોટાદમાં સગીરને ઢોર માર મારનાર પોલીસ કર્મીના જામીન કોર્ટે ફગાવ્યા | Court rejects bail of policeman ...

ફોરેન ફંડોનું હેમરિંગ : સેન્સેક્સ 519 પોઈન્ટ ગબડીને 83459 | Foreign funds hammering: Sensex plunges …

ફોરેન ફંડોનું હેમરિંગ : સેન્સેક્સ 519 પોઈન્ટ ગબડીને 83459 | Foreign funds hammering: Sensex plunges ...

એક્સપ્રેસ હાઈવે પર ધુમ્મસના કારણે વાહન વ્યવહારમાં મુશ્કેલી : હાઇવે ઓથોરિટીનું વાહન ધીમેથી હંકારવા સૂ…

એક્સપ્રેસ હાઈવે પર ધુમ્મસના કારણે વાહન વ્યવહારમાં મુશ્કેલી : હાઇવે ઓથોરિટીનું વાહન ધીમેથી હંકારવા સૂ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પ્લોટમાં એક જ મંજૂરી પર જુદાં જુદાં એકમો ભાડે ચલાવતા જીઆઈડીસીના પ્લોટ માલિકો | Misuse of GIDC plot b…

પ્લોટમાં એક જ મંજૂરી પર જુદાં જુદાં એકમો ભાડે ચલાવતા જીઆઈડીસીના પ્લોટ માલિકો | Misuse of GIDC plot b…

1 year ago
શાંઘાઇ એરપોર્ટ પર વિમાન બોર્ડિંગ બ્રિજ સાથે ટકરાયું | Plane collides with boarding bridge at Shangha…

શાંઘાઇ એરપોર્ટ પર વિમાન બોર્ડિંગ બ્રિજ સાથે ટકરાયું | Plane collides with boarding bridge at Shangha…

2 months ago
સિટિ બસના ડ્રાઇવરને ચક્કર આવતા બસ ધડાકાભેર ઝાડ સાથે અથડાઇ | City bus driver gets dizzy bus crashes i…

સિટિ બસના ડ્રાઇવરને ચક્કર આવતા બસ ધડાકાભેર ઝાડ સાથે અથડાઇ | City bus driver gets dizzy bus crashes i…

5 months ago
વડોદરામાં પાણી વિતરણ થવાનું નથી, આ ત્રણ દિવસ કમિશનર તપાસ કરે કે સ્કાડા કેવું કામ કરે છે : આશિષ જોશી …

વડોદરામાં પાણી વિતરણ થવાનું નથી, આ ત્રણ દિવસ કમિશનર તપાસ કરે કે સ્કાડા કેવું કામ કરે છે : આશિષ જોશી …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News