gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

VIDEO: પટણા એરપોર્ટ પર આમને-સામને આવી ગયા તેજસ્વી અને તેજ પ્રતાપ, પછી જુઓ શું થયું | tej pratap yada…

G METRO NEWS by G METRO NEWS
November 5, 2025
in INDIA
0 0
0
VIDEO: પટણા એરપોર્ટ પર આમને-સામને આવી ગયા તેજસ્વી અને તેજ પ્રતાપ, પછી જુઓ શું થયું | tej pratap yada…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bihar Vidhan Sabha Election 2025: બિહાર વિધાનસભાની ચૂંટણી માટેનું મતદાન થાય તે અગાઉ, જન શક્તિ જનતા દળના પ્રમુખ તેજ પ્રતાપ યાદવ અને તેમના નાના ભાઈ, જેમને મહા ગઠબંધન તરફથી મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરાયા છે તેવા તેજસ્વી યાદવ, સામે-સામે આવી ગયા. આ બંને ભાઈઓની આકસ્મિક મુલાકાતનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.

તેજસ્વી યાદવનું આકસ્મિક આગમન

આ વીડિયોમાં, તેજ પ્રતાપ યાદવનો ઇન્ટરવ્યૂ એક યુટ્યુબર લઈ રહ્યા હતા. ઘટના સમયે, તેજ પ્રતાપ એરપોર્ટ પર આવેલી એક દુકાનમાંથી બંડી ખરીદી રહ્યા હતા. જ્યારે યુટ્યુબરે મજાકમાં કહ્યું કે ‘તેજૂ ભૈયા, અમારે ભેટની કોઈ જરૂર નથી,’ ત્યારે તેજ પ્રતાપે હસીને જવાબ આપ્યો કે ‘હું તો મારા માટે બંડી જોઈ રહ્યો છું.’ આ જ સમયે, એક વ્યક્તિએ દુકાનની અંદર આવીને તેમને જાણ કરી કે તેજસ્વી યાદવ સામે ઊભા છે.

તેજ પ્રતાપનો કોઈ પ્રતિભાવ નહીં

તેજ પ્રતાપે સામે જોયું ખરું, પણ તેઓ કંઈ બોલ્યા નહીં. બીજી તરફ, તેજસ્વી યાદવે હાથ ઊંચો કરીને અભિવાદન કર્યું અને પૂછ્યું, ‘ભૈયા, શું તમે શોપિંગ કરાવી રહ્યા છો?’ તેના જવાબમાં યુટ્યુબરે કહ્યું કે તેજ પ્રતાપ તેને ભેટ આપી રહ્યા છે. આ સાંભળીને તેજસ્વી યાદવે માથું ધુણાવ્યું અને હસીને કહ્યું કે ‘તમે તો ખરેખર નસીબદાર છો.’

જો કે, આ સમગ્ર મુલાકાત દરમિયાન તેજ પ્રતાપ યાદવ સંપૂર્ણપણે મૌન રહ્યા. તેમણે ન તો કોઈ પ્રતિભાવ આપ્યો કે ન તો પોતાના નાના ભાઈ સાથે કોઈ વાતચીત કરી. આ પછી, તેજ પ્રતાપ યાદવ ફરીથી દુકાનની અંદર ગયા અને બંડી ખરીદવામાં વ્યસ્ત થઈ ગયા.

આ પણ વાંચો: ‘હવે તો કંઇક કરવું પડશે..’ મહાદેવ એપનો કૌભાંડી રવિ ઉપ્પલ ફરાર થઇ જતાં સુપ્રીમ કોર્ટ લાલઘૂમ

તેજ પ્રતાપ: મહુઆ બેઠકના ઉમેદવાર

વૈશાલી જિલ્લાની મહુઆ વિધાનસભા બેઠક પરથી તેજ પ્રતાપ યાદવ ચૂંટણી લડી રહ્યા છે. પાર્ટી અને પરિવારમાંથી અલગ થયા પછી, તેજ પ્રતાપ યાદવે જનશક્તિ જનતા દળ પાર્ટીની સ્થાપના કરી અને ત્યારથી તેઓ સતત તેજસ્વી પર નિશાન સાધી રહ્યા છે. અગાઉ તેજ પ્રતાપે પોતાના ભાઈ તેજસ્વી યાદવને ‘બાળક’ ગણાવ્યા હતા અને કહ્યું હતું કે ચૂંટણી પૂરી થયા બાદ હું તેને રમકડું પકડાવી દઈશ.

VIDEO: પટણા એરપોર્ટ પર આમને-સામને આવી ગયા તેજસ્વી અને તેજ પ્રતાપ, પછી જુઓ શું થયું 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઇરાન યુદ્ધને પગલે ક્રૂડનાં ભાવ લાંબા સમય સુધી ઉંચા રહી શકે ઃ એડીબી | adb forecast on indian gdp
INDIA

ઇરાન યુદ્ધને પગલે ક્રૂડનાં ભાવ લાંબા સમય સુધી ઉંચા રહી શકે ઃ એડીબી | adb forecast on indian gdp

May 11, 2026
જય શ્રી રામના નારા બંધ કરો, હું સૌનો મુખ્યમંત્રી : સુવેંદુના નવા સુર | Stop chanting Jai Shri Ram I …
INDIA

જય શ્રી રામના નારા બંધ કરો, હું સૌનો મુખ્યમંત્રી : સુવેંદુના નવા સુર | Stop chanting Jai Shri Ram I …

May 11, 2026
મુખ્યમંત્રી બનતા જ જનનાયક વિજયે 200 યુનિટ વીજળી ફ્રી કરી | Jannayak Vijay made 200 units of electric…
INDIA

મુખ્યમંત્રી બનતા જ જનનાયક વિજયે 200 યુનિટ વીજળી ફ્રી કરી | Jannayak Vijay made 200 units of electric…

May 11, 2026
Next Post
વડગામના શહીદ જવાન જીગર ચૌધરીની અંતિમ યાત્રામાં હિબકે ચઢ્યું વતન, ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય | vad…

વડગામના શહીદ જવાન જીગર ચૌધરીની અંતિમ યાત્રામાં હિબકે ચઢ્યું વતન, ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય | vad...

‘હવે તો કંઇક કરવું પડશે..’ મહાદેવ એપનો કૌભાંડી રવિ ઉપ્પલ ફરાર થઇ જતાં સુપ્રીમ કોર્ટ લાલઘૂમ | mahadev…

'હવે તો કંઇક કરવું પડશે..' મહાદેવ એપનો કૌભાંડી રવિ ઉપ્પલ ફરાર થઇ જતાં સુપ્રીમ કોર્ટ લાલઘૂમ | mahadev...

સુરત પાલિકાની સુમન શાળાના વિદ્યાર્થીઓને ગણવેશ અને બુટ મોજા વિતરણની યાદ છ મહિના બાદ આવી | uniforms an…

સુરત પાલિકાની સુમન શાળાના વિદ્યાર્થીઓને ગણવેશ અને બુટ મોજા વિતરણની યાદ છ મહિના બાદ આવી | uniforms an...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા જિલ્લા પંચાયતની 30 બેઠકો ઉપર 71.17 ટકા અને 8 તાલુકા પંચાયતમાં 72.34 ટકા મતદાન | 71 17 percent…

વડોદરા જિલ્લા પંચાયતની 30 બેઠકો ઉપર 71.17 ટકા અને 8 તાલુકા પંચાયતમાં 72.34 ટકા મતદાન | 71 17 percent…

2 weeks ago
મહાનગરપાલિકાના ટેમ્પલબેલની અડફેટે આવી જતા 17 વર્ષિય સગીરનું મોત | 17 year old minor dies after being…

મહાનગરપાલિકાના ટેમ્પલબેલની અડફેટે આવી જતા 17 વર્ષિય સગીરનું મોત | 17 year old minor dies after being…

9 months ago
VIDEO: એપસ્ટિન ફાઇલ્સ, US સાથે ટ્રેડ ડીલ… X પર પોસ્ટ કરીને રાહુલ ગાંધીના ફરી PM મોદી પર પ્રહાર | R…

VIDEO: એપસ્ટિન ફાઇલ્સ, US સાથે ટ્રેડ ડીલ… X પર પોસ્ટ કરીને રાહુલ ગાંધીના ફરી PM મોદી પર પ્રહાર | R…

3 months ago
મહાનગરપાલિકાએ એક માસમાં 515 રખડતા ઢોર પકડયા છતાં ત્રાસ યથાવત | Despite the Municipal Corporation cat…

મહાનગરપાલિકાએ એક માસમાં 515 રખડતા ઢોર પકડયા છતાં ત્રાસ યથાવત | Despite the Municipal Corporation cat…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News