gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજસીતાપુર પીજીવીસીએલ પેટા કચેરીનો સામાન કર્મચારીએ જ વેચી નાખ્યો | Rajsitapur PGVCL sub office goods…

G METRO NEWS by G METRO NEWS
November 6, 2025
in GUJARAT
0 0
0
રાજસીતાપુર પીજીવીસીએલ પેટા કચેરીનો સામાન કર્મચારીએ જ વેચી નાખ્યો | Rajsitapur PGVCL sub office goods…
0
VIEWS
Share on FacebookShare on Twitter

પીજીવીસીએલના
અધિકારીએ ફરિયાદ નોંધવા અરજી કરી

કર્મચારી
દ્વારા ભંગારના ડેલામાં વીજી કચેરીનો માલ સામાન વેચતો હોવાના સીસીટીવી સામે આવ્યા  ધ્રાંગધ્રા
– ધ્રાંગધ્રા તાલુકાના
રાજસીતાપુર પેટા પીજીવીસીએલ કચેરીનો સામાન ડ્રાઇવર ભંગારમાં વેચી નાખતો હોવાનું
કૌભાંડ સામે આવ્યું છે. બનાવ અંગે વીજ તંત્રના અધિકારીએ ગેરરીતિ આચરનાર કર્મચારી
સામે ફરિયાદ નોંધવા લેખિત અરજી કરી છે.

ધ્રાંગધ્રા
પીજીવીસીએલ વિભાગીય કચેરી રાજસીતાપુરમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા સુરેશભાઈ
પોપટભાઈ દેત્રોજા દ્વારા રાજસીતાપુર પીજીવીસીએલ ડિવિઝન કચેરીમાંથી ઈલેક્ટ્રિક ચીજ
વસ્તુઓનો ભંગાર ગેરકાયદે રીતે બારોબાર વહેંચી નાખ્યો હોવાનું સામે આવ્યું છે.
સ્થાનિક પીજીવીસીએલ ડિવિઝન કચેરીના અધિકારીને જાણ થતા આ અંગે વધુ તપાસ હાથ ધરી
હતી. તપાસમાં ભંગારના ડેલામાં પીજીવીસીએલનો કર્મચારી સુરેશભાઈ બારોબાર  કચેરીનો વાયર સહિતનો માલ સામાન ભંગાર વેચવા
આવ્યા હોય તેવા સીસીટીવી પણ સામે આવ્યા હતાં. આ મામલે ધ્રાંગધ્રાના રાજસીતાપુર
ડિવિઝન કચેરીના અધિકારીએ ઉચ્ચ અધિકારીનું ધ્યાન દોરતા ફુટેજને આધારે તાલુકા પોલીસ
મથક ખાતે પીજીવીસીએલની ચીજ વસ્તુઓ ભંગારના ભાવે ગેરકાયદે રીતે વેચનાર કર્મચારી
વિરુદ્ધ ફરિયાદ નોંધવા લેખિત અરજી કરી છે. પીજીવીસીએલનો કર્મચારી કેટલા સમય થી
કચેરીનો માલ સામાન ભંગારના ભાવે વેચતો હતો
?
અત્યાર સુધીમાં કેટલી કિંમતનો કચેરીનો માલ સામાન વેચી નાખ્યો સહિતની
બાબતો અંગે ધ્રાંગધ્રા તાલુકા પોલીસે અરજીના આધારે વધુ તપાસ હાથ ધરી છે. પરંતુ આ
સમગ્ર મામલે પીજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓ દ્વારા મામલો દબાવવાનો પ્રયાસ કરવામાં
આવતો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રંગભૂમિથી સર્વભૂમિની અર્ચનાયાત્રા
GUJARAT

રંગભૂમિથી સર્વભૂમિની અર્ચનાયાત્રા

October 1, 2026
બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો
GUJARAT

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો

September 30, 2026
ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:
GUJARAT

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

September 30, 2026
Next Post
GST 2.0 રાજ્ય સરકારો માટે નુકસાનીનો સોદો : 20 રાજ્યોની આવકમાં ઘટાડો | GST 2 0 a loss making deal for…

GST 2.0 રાજ્ય સરકારો માટે નુકસાનીનો સોદો : 20 રાજ્યોની આવકમાં ઘટાડો | GST 2 0 a loss making deal for...

પાન મસાલાની ભ્રામક એડ બદલ સલમાન ખાનને કોર્ટની નોટિસ, કોટાની કન્ઝ્યૂમર કોર્ટમાં ફરિયાદ | Salman Khan …

પાન મસાલાની ભ્રામક એડ બદલ સલમાન ખાનને કોર્ટની નોટિસ, કોટાની કન્ઝ્યૂમર કોર્ટમાં ફરિયાદ | Salman Khan ...

જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

ગીરનાં જંગલની વનસ્પતિ ઠૂમરીમાંથી ડાયાબીટીસના દર્દી માટે દવાનું સંશોધન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહેસાણા જિલ્લાના 7.50 લાખ લોકોને બે દિવસ પાણી નહીં મળે, 134 ગામોને પીવાના પાણીની હાલાકી વેઠવાનો વારો…

મહેસાણા જિલ્લાના 7.50 લાખ લોકોને બે દિવસ પાણી નહીં મળે, 134 ગામોને પીવાના પાણીની હાલાકી વેઠવાનો વારો…

1 year ago
પાકો રોડ નહીં બને ત્યાં સુધી ગામનો કોઈપણ વ્યક્તિ નહીં કરે મતદાન; વાવ-થરાદના સરદારપુરા ગામે ચૂંટણી બહ…

પાકો રોડ નહીં બને ત્યાં સુધી ગામનો કોઈપણ વ્યક્તિ નહીં કરે મતદાન; વાવ-થરાદના સરદારપુરા ગામે ચૂંટણી બહ…

6 months ago
જામનગર નજીક ગમખ્વાર અકસ્માત: ટ્રકની ટક્કરે બાઇકસવાર બે યુવકોના ઘટનાસ્થળે જ મોત | jamnagar road accid…

જામનગર નજીક ગમખ્વાર અકસ્માત: ટ્રકની ટક્કરે બાઇકસવાર બે યુવકોના ઘટનાસ્થળે જ મોત | jamnagar road accid…

11 months ago
આણંદ પાલિકાના તત્કાલિન ચીફ ઓફિસર પંકજ બારોટને ફરજિયાત નિવૃત્ત કરી દેવાયા | The then Chief Officer of…

આણંદ પાલિકાના તત્કાલિન ચીફ ઓફિસર પંકજ બારોટને ફરજિયાત નિવૃત્ત કરી દેવાયા | The then Chief Officer of…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News