gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતી વર્ષની ઉજવણી નિમિત્તે આદ્યશક્તિના આંગણે યોજાશે ‘આદિશક્તિ- રાષ્ટ્…

G METRO NEWS by G METRO NEWS
April 7, 2025
in GUJARAT
0 0
0
ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતી વર્ષની ઉજવણી નિમિત્તે આદ્યશક્તિના આંગણે યોજાશે ‘આદિશક્તિ- રાષ્ટ્…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગર, સંજીવ રાજપૂત:  ભારતમાં રમતગમતને પ્રોત્સાહન આપવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે શરૂ કરેલી ખેલો ઇન્ડિયા ગેમ્સ પહેલે ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આ પહેલ હેઠળ ગુજરાતના બનાસકાંઠામાં આવેલા શક્તિ, ભક્તિ અને આસ્થાના સંગમ એટલે કે શક્તિપીઠ અંબાજી ખાતે પ્રથમ NTPC ખેલો ઇન્ડિયા નેશનલ રેન્કિંગ ફોર વિમન આર્ચરી ટુર્નામેન્ટ યોજાવા જઈ રહી છે. ચૈત્રી નવરાત્રિના સમાપન બાદ 8થી 10 એપ્રિલ 2025 દરમ્યાન આદ્યશક્તિના આંગણે આયોજિત ‘આદિશક્તિ- રાષ્ટ્રીય મહિલા તીરંદાજી સ્પર્ધા’માં 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોની આશરે 550 બહેનો ભાગ લેશે.

ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતી વર્ષની ઉજવણી નિમિત્તે રાષ્ટ્રીય મહિલા તીરંદાજી સ્પર્ધાનું આયોજન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને માર્ગદર્શનમાં બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલા યાત્રાધામ અંબાજી ખાતે સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ગુજરાત (SAG), TCGL (ટુરિઝમ કોર્પોરેશન ઑફ ગુજરાત લિમિટેડ) અને આર્ચરી એસોસિએશન ઑફ ઇન્ડિયા દ્વારા રાષ્ટ્રીય મહિલા તીરંદાજી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.

‘સંકલ્પ કી શક્તિ સે સફલતા કે શિખર પર’ના સૂત્રને અનુસરીને સમગ્ર ભારતની મહિલા ખેલાડીઓ તેમની પ્રતિભા રજૂ કરશે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે આ તીરંદાજી સ્પર્ધાના ઉદ્ઘાટન સાથે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતીની ઉજવણી કરવાનો નિર્ણય લીધો છે.

આદ્યશક્તિના આંગણે આર્ચરીમાં વિજેતા ખેલાડીઓને એનાયત થશે ₹41,52,000ના રોકડ પુરસ્કાર

ચૈત્ર સુદ અગિયારસથી ચૈત્ર સુદ તેરસ સુધી આયોજિત આદિશક્તિ- રાષ્ટ્રીય મહિલા તીરંદાજી સ્પર્ધામાં આશરે 550 મહિલા ખેલાડીઓ ભાગ લેશે. અંબાજીના GMDC ગ્રાઉન્ડ ખાતે 8 એપ્રિલે ક્વૉલિફિકેશન રાઉન્ડ અને શુભારંભ સમારોહ, 9 એપ્રિલે ટોપ 16 માટે નૉકઆઉટ રાઉન્ડ, આરતી અને લાઇટ એન્ડ સાઉન્ડ શૉ અને 10 એપ્રિલે મૅડલ મૅચ અને ઇનામ વિતરણ યોજાશે.

રિકર્વ અને કમ્પાઉન્ડ બંને ઇવેન્ટમાં વિજેતા ખેલાડીઓને ₹41,52,000ના રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં સ્થાનિક 100થી વધુ કલાકારો દ્વારા પ્રસ્તુત થનારી માતાજીની સ્તુતિ અને અર્ચના પણ આકર્ષણનું કેન્દ્ર બનશે.

નોંધનીય છે કે, સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ગુજરાત દર વર્ષે આર્ચરી એસોસિએશન ઑફ ઇન્ડિયાના સહયોગથી આ ઇવેન્ટનું આયોજન કરશે જેનાથી રાજ્યમાં સ્પોર્ટ્સ કલ્ચરને તો પ્રોત્સાહન મળશે, સાથે ગુજરાત સ્પોર્ટ્સ હબ તરીકે પણ ઉભરશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદમાં ગેસના સિલિન્ડર સ્ટોરેજના નિયમોનો સરેઆમ ભંગ, પ્રતિબંધ છતા ટ્રકો ભરીને લવાય છે | gas agency…
GUJARAT

અમદાવાદમાં ગેસના સિલિન્ડર સ્ટોરેજના નિયમોનો સરેઆમ ભંગ, પ્રતિબંધ છતા ટ્રકો ભરીને લવાય છે | gas agency…

June 20, 2026
ભાવનગર મેડિકલ કોલેજના 13 જૂનિયરો સાથે રેગિંગ કરનારા 7 સિનિયર સસ્પેન્ડ | 6 seniors suspended for ragg…
GUJARAT

ભાવનગર મેડિકલ કોલેજના 13 જૂનિયરો સાથે રેગિંગ કરનારા 7 સિનિયર સસ્પેન્ડ | 6 seniors suspended for ragg…

June 20, 2026
દામનગરથી ટીંબીની બસનો રૃટ ફેરવવામાં આવે તો તંત્રને વધુ ટ્રાફિક મળે | If the bus route from Damnagar …
GUJARAT

દામનગરથી ટીંબીની બસનો રૃટ ફેરવવામાં આવે તો તંત્રને વધુ ટ્રાફિક મળે | If the bus route from Damnagar …

June 20, 2026
Next Post
સુરક્ષાના ભાગ રૂપે જામનગર પોલીસ દ્વારા સૌપ્રથમ વખત ડ્રોન કેમેરા નો ઉપયોગ કરાયો

સુરક્ષાના ભાગ રૂપે જામનગર પોલીસ દ્વારા સૌપ્રથમ વખત ડ્રોન કેમેરા નો ઉપયોગ કરાયો

નવસારીની અંબિકા નદીમાં નહાવા પડેલા સુરતના 3 મિત્રો ડૂબ્યા, 1 યુવાનનું મોત | Surat Friends Drown Whil…

નવસારીની અંબિકા નદીમાં નહાવા પડેલા સુરતના 3 મિત્રો ડૂબ્યા, 1 યુવાનનું મોત | Surat Friends Drown Whil...

દાદરા નગર હવેલીમાં લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાયો, જાનૈયાઓ ભરેલી બસ પલટતા એકનું મોત, 20 ઈજાગ્રસ્ત | B…

દાદરા નગર હવેલીમાં લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાયો, જાનૈયાઓ ભરેલી બસ પલટતા એકનું મોત, 20 ઈજાગ્રસ્ત | B...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બિહારથી આવ્યા મોટા સમાચાર, નીતિશ કુમારના પુત્ર નિશાંત કુમારની રાજકારણમાં એન્ટ્રી નક્કી! JDU નેતાએ આપ…

બિહારથી આવ્યા મોટા સમાચાર, નીતિશ કુમારના પુત્ર નિશાંત કુમારની રાજકારણમાં એન્ટ્રી નક્કી! JDU નેતાએ આપ…

4 months ago
જામનગર શહેરના સંવેદનશીલ વિસ્તારમાં ઈદની પૂર્વી રાત્રે પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરાયું | Police co…

જામનગર શહેરના સંવેદનશીલ વિસ્તારમાં ઈદની પૂર્વી રાત્રે પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરાયું | Police co…

3 months ago
કૂતરાને બચાવવા જતા કાર ડિવાઇડર પર ચઢી જઇ થાંભલા સાથે અથડાઇ | Car crashes into pole after climbing di…

કૂતરાને બચાવવા જતા કાર ડિવાઇડર પર ચઢી જઇ થાંભલા સાથે અથડાઇ | Car crashes into pole after climbing di…

8 months ago
સુરેન્દ્રનગરના ઝોબાળા ગામે યુવતીની જાહેરમાં ઘાતકી હત્યા, હત્યારાની શોધખોળ શરૂ | Surendranagar Zobala…

સુરેન્દ્રનગરના ઝોબાળા ગામે યુવતીની જાહેરમાં ઘાતકી હત્યા, હત્યારાની શોધખોળ શરૂ | Surendranagar Zobala…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News