gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઉત્પાદન-વાવેતરમાં ઘટાડાનો ક્રમ હોવા છતાં લસણના ભાવ ગગડયા | Garlic prices plunge despite decline in p…

G METRO NEWS by G METRO NEWS
August 2, 2025
in GUJARAT
0 0
0
ઉત્પાદન-વાવેતરમાં ઘટાડાનો ક્રમ હોવા છતાં લસણના ભાવ ગગડયા | Garlic prices plunge despite decline in p…
0
VIEWS
Share on FacebookShare on Twitter

2021-22માં 1.92 લાખ, 2024-25માં 1.10 લાખ ટન ઉત્પાદન ગત વર્ષે ફેબુ્રઆરીમાં પ્રતિ મણ 7270 ની ઉંચાઈએ ભાવ પહોંચ્યા બાદ હવે માત્ર રૂ।. 400-780ના ભાવથી સોદા

રાજકોટ, : ગુજરાતમાં 90 ટકા ગાર્લિક આૃર્થાત્ લસણનો પાક સૌરાષ્ટ્રમાં થાય છે અને ગત પાંચ વર્ષમાં ચડ-ઉતર સાથે એકંદરે વાવેતર અને ઉત્પાદનમાં ઘટાડાનો ક્રમ જોવા મળ્યો છે ,પાંચ વર્ષમાં સૌથી ઓછુ ઉત્પાદન ગત  રવી  સીઝનમાં થયું છે છતાં ચાલુ વર્ષ ઈ. 2025ના સાત મહિનામાં સુકા લસણના ખેડૂતોને મળતા ભાવ પાંચમાં ભાગના થઈ ગયા છે. દોઢ વર્ષ પૂર્વે રૂ।. 7000ની સપાટી પાર કરનાર લસણ હવે મહત્તમ 800 અને નીચે 400ના ભાવે વેચવા ખેડૂતો મજબૂર બન્યા છે. 

વાનગીને ચટાકેદાર બનાવવા ઘરની રસોઈથી માંડીને રેસ્ટોરન્ટમાં તેમજ બ્લડપ્રેસરથી માંડી અલ્ઝાઈમર સહિત અનેક રોગોના ઉપચારમાં વપરાતા લસણ એ શિયાળાની સીઝનનો પાક છે. તેનું ઉત્પાદન ગુજરાતમાં ઈ.સ. 2021-22 માં ખેડૂતોએ 26,500 હે.જમીનમાં વાવેતર કર્યું હતું અને ઉત્પાદન 1.92 લાખ ટનને પાર થયું હતું પરંતુ, ગત વર્ષ ઈ. 2024-25 માં વાવેતર ઘટીને 14620  સાથે ઉત્પાદન ઘટીને 1.10 લાખ ટન થયું હતું. 

આમ છતાં ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.રાજકોટ યાર્ડમાં વર્ષારંભે જાન્યુઆરીમાં રૂ।. 1650- 3750 ના મણ લેખે વેચાયું હતું. ગત વર્ષ સાથે સરખામણી કરતા ઓગષ્ટ- 2024માં પણ રૂ।.2250 -3325 ના ભાવ જળવાયા હતા ત્યારે હવે તે ક્રમશઃ ઘટીને તાજેતરમાં રૂ।. 1000 સપાટીની નીચે ઉતરીને તઆજે રૂ।.400થી 780ના ભાવ માંડ મળે છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં લસણની ઉત્પાદકતા પ્રતિ હેક્ટર 7000 કિલોની આસપાસ જળવાઈ રહી છે, ગત વર્ષે 7545 કિલોનો ઉતારો મળ્યો હતો.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર
GUJARAT

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર

July 2, 2026
રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન
GUJARAT

રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન

July 2, 2026
૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન
GUJARAT

૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન

July 2, 2026
Next Post
મિત્રની બહેનનું અપહરણ કરી દુષ્કર્મ ગુજાર્યું : આરોપી ઝડપાયો | Friend’s sister kidnapped and raped: A…

મિત્રની બહેનનું અપહરણ કરી દુષ્કર્મ ગુજાર્યું : આરોપી ઝડપાયો | Friend's sister kidnapped and raped: A...

નર્મદા ડેમમાંથી ધોધમાર પાણી છોડાય છે અને સૌરાષ્ટ્રના 80 ડેમો અર્ધાથી વધુ ખાલી | Water is being relea…

નર્મદા ડેમમાંથી ધોધમાર પાણી છોડાય છે અને સૌરાષ્ટ્રના 80 ડેમો અર્ધાથી વધુ ખાલી | Water is being relea...

રાજકોટમાં તૈયાર રેલવે અન્ડરપાસ મનપાની ઢીલાશને કારણે હજુ બંધ | Railway underpass completed in Rajkot …

રાજકોટમાં તૈયાર રેલવે અન્ડરપાસ મનપાની ઢીલાશને કારણે હજુ બંધ | Railway underpass completed in Rajkot ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોનિયા ગાંધીને કોર્ટમાંથી મળી રાહત, મતદાન અધિકાર મામલે ચુકાદો સુરક્ષિત | sonia gandhi relief voting …

સોનિયા ગાંધીને કોર્ટમાંથી મળી રાહત, મતદાન અધિકાર મામલે ચુકાદો સુરક્ષિત | sonia gandhi relief voting …

10 months ago
14 અબજ ડોલરમાં વેચાયું ‘ટિકટોક યુએસએ’! ટ્રમ્પના આદેશ બાદ ડીલ, જાણો કોણ હશે નવા માલિક | donald trump …

14 અબજ ડોલરમાં વેચાયું ‘ટિકટોક યુએસએ’! ટ્રમ્પના આદેશ બાદ ડીલ, જાણો કોણ હશે નવા માલિક | donald trump …

9 months ago
ભાજપમાં આંતરિક મતભેદના લીધે 4 વર્ષથી આણંદ એપીએમસીમાં વહીવટદારનું શાસન | Administrator rule in Anand …

ભાજપમાં આંતરિક મતભેદના લીધે 4 વર્ષથી આણંદ એપીએમસીમાં વહીવટદારનું શાસન | Administrator rule in Anand …

9 months ago
વીરસદના આધેડ સાથે લોનના બહાને 12.46 લાખની ઓનલાઇન છેતરપિંડી | Online fraud of 12 46 lakhs on the pret…

વીરસદના આધેડ સાથે લોનના બહાને 12.46 લાખની ઓનલાઇન છેતરપિંડી | Online fraud of 12 46 lakhs on the pret…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News