gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા શહેરમાં ભાજપની જમ્બો કારોબારી બનશે : મહામંત્રી, ઉપપ્રમુખ અને મંત્રીની સંખ્યા વધારવા વિચારણા |…

G METRO NEWS by G METRO NEWS
November 6, 2025
in GUJARAT
0 0
0
વડોદરા શહેરમાં ભાજપની જમ્બો કારોબારી બનશે : મહામંત્રી, ઉપપ્રમુખ અને મંત્રીની સંખ્યા વધારવા વિચારણા |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara BJP : વડોદરા શહેર ભાજપની નવી કારોબારીની રચના કરવાની કામગીરી હાથ ધરાઇ છે ત્યારે વિવિધ હોદ્દા પર થતી નિમણૂકની સંખ્યા વધારવા સાથે અલગ અલગ મોરચામાં પણ વધુ સભ્યો સમાવીને આ વખતે જમ્બો સમિતિની રચના કરવાનું આયોજન વિચારણા હેઠળ છે. ખાસ કરીને ચૂંટણીનું વર્ષ હોવાથી કાર્યકરો નારાજ ન થાય અને મહત્તમ કાર્યકરોની ક્યાંક ને ક્યાંક નિમણૂક થાય તે અંગે પાર્ટીએ હાથ ધરેલી વિચારણા અંતર્ગત મહાકાય કમિટી બને તેવી શક્યતા જોવાઈ રહી છે.

વડોદરા શહેર ભાજપના પ્રમુખની નિમણૂક બાદ હવે મહામંત્રી, ઉપપ્રમુખ, મંત્રી અને પોષાધ્યક્ષ (ખજાનચી)ની નિમણૂક માટે પક્ષે કવાયત હાથ ધરી છે. વિવિધ હોદ્દા પર નિમણૂક અંતર્ગત પ્રદેશના અગ્રણીઓ અત્રે આવીને ધારાસભ્યો તથા અન્યોને તેમની રજૂઆત સાંભળ્યા બાદ એ અંગેનો અહેવાલ પ્રદેશ સુધી રજૂ કરવાની કામગીરી કરાઈ હતી. આ વચ્ચે ભાજપમાં વધતા કાર્યકર્તાઓની સંખ્યાને ધ્યાનમાં લેતા હવે વિવિધ હોદ્દા પર નિમણૂકોની સંખ્યા વધારવામાં આવે તેવું તેવી ચર્ચા કાર્યકરોમાં સાંભળવામાં આવી છે. જાણવા મળ્યા મુજબ, હાલ ત્રણ મહામંત્રી છે તેની જગ્યાએ પાંચ મહામંત્રીની નિમણૂક કરવાની વિચારણા છે. તેવી જ રીતે આઠ ઉપપ્રમુખ અને આઠ મંત્રીની જગ્યાએ 11 ઉપપ્રમુખ અને 11 મંત્રીની નિમણૂક થઈ શકે છે. વોર્ડ કારોબારીમાં બેથી ત્રણ સભ્યો લેવામાં આવતા હોવાથી તેઓની સંખ્યા 80થી 85ની આસપાસ રહેતી હોય છે તેની જગ્યાએ કારોબારીમાં ચારથી પાંચ સભ્યો લેવાની વિચારણા છે, જેથી કારોબારી સભ્યો પણ વધી શકે તેવું અનુમાન છે. આ ઉપરાંત વિવિધ મોરચા જેમકે યુવા મોરચો, એસ.સી. એસ.ટી. મોરચો, મહિલા મોરચો તમામ મોરચામાં કાર્યકરોની સંખ્યા વધારવાની શક્યતા જોવામાં આવી રહી છે. જેથી પક્ષના વધુને વધુ કાર્યકર્તાઓને ક્યાંક ને ક્યાંક યોગ્ય હોદ્દા મળી શકે. આવનાર સ્થાનિક સ્વરાજની સંસ્થાની ચૂંટણીમાં કોઈ સભ્ય નારાજ થાય તે બાબત હાલ પક્ષને પોસાય તેમ નથી!

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘માલસામાન પર નવી તારીખ છાપો છો..’, કહી વેપારી પાસે લાંચ માંગનારો ASI પકડાયો, ACBએ છટકું ગોઠવ્યું હતુ…
GUJARAT

‘માલસામાન પર નવી તારીખ છાપો છો..’, કહી વેપારી પાસે લાંચ માંગનારો ASI પકડાયો, ACBએ છટકું ગોઠવ્યું હતુ…

May 17, 2026
સાવધાન! અમદાવાદમાં વિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓની ફીના નામે 10 લાખની ઉચાપત, ડેપ્યુટી મેનેજરનું કારસ્તા…
GUJARAT

સાવધાન! અમદાવાદમાં વિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓની ફીના નામે 10 લાખની ઉચાપત, ડેપ્યુટી મેનેજરનું કારસ્તા…

May 17, 2026
અમદાવાદ: સાણંદ તાલુકાના મોરૈયા બ્રિજ પર ટ્રક પાછળ કાર ઘૂસી ગઈ, 2નાં મોત, 3 ઈજાગ્રસ્ત | Ahmedabad New…
GUJARAT

અમદાવાદ: સાણંદ તાલુકાના મોરૈયા બ્રિજ પર ટ્રક પાછળ કાર ઘૂસી ગઈ, 2નાં મોત, 3 ઈજાગ્રસ્ત | Ahmedabad New…

May 17, 2026
Next Post
વડોદરામાં ઠંડીના ચમકારામાં વધારો : તાપમાનનો પારો બે ડિગ્રી ગગડ્યો, ધુમ્મસિયું વાતાવરણ સાથે ઝાકળનો અહ…

વડોદરામાં ઠંડીના ચમકારામાં વધારો : તાપમાનનો પારો બે ડિગ્રી ગગડ્યો, ધુમ્મસિયું વાતાવરણ સાથે ઝાકળનો અહ...

જામનગરમાં અંબર ચોકડી નજીક નવા ફલાય ઓવર બ્રિજની નીચે ઝૂંપડાવાસીઓનો ફરીથી અડીંગો | huts under new flyo…

જામનગરમાં અંબર ચોકડી નજીક નવા ફલાય ઓવર બ્રિજની નીચે ઝૂંપડાવાસીઓનો ફરીથી અડીંગો | huts under new flyo...

ઝુંડાલ સર્કલ પાસે ગમખ્વાર અકસ્માત: બસની પાછળ ટ્રેલર ઘૂસ્યું, ટ્રક ડ્રાઇવર ઇજાગ્રસ્ત | Trailer rams i…

ઝુંડાલ સર્કલ પાસે ગમખ્વાર અકસ્માત: બસની પાછળ ટ્રેલર ઘૂસ્યું, ટ્રક ડ્રાઇવર ઇજાગ્રસ્ત | Trailer rams i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શિક્ષક બનવાનું સપનું જોતા ઉમેદવારો માટે મોટા સમાચાર, TET-1નું પરિણામ જાહેર | Teacher Eligibility TET…

શિક્ષક બનવાનું સપનું જોતા ઉમેદવારો માટે મોટા સમાચાર, TET-1નું પરિણામ જાહેર | Teacher Eligibility TET…

4 months ago
અમદાવાદમાં પ્રોપર્ટી ટેક્સ ડિફોલ્ટર્સ સાવધાન! ₹2.52 કરોડનો ટેક્સ બાકી હોવાથી કોર્પોરેશને 16 મિલકતોની…

અમદાવાદમાં પ્રોપર્ટી ટેક્સ ડિફોલ્ટર્સ સાવધાન! ₹2.52 કરોડનો ટેક્સ બાકી હોવાથી કોર્પોરેશને 16 મિલકતોની…

4 months ago
એઆઈ ટેકનિકથી દસ ફૂટ દૂરથી પણ ફોનની વાતચીત સંભળાશે

એઆઈ ટેકનિકથી દસ ફૂટ દૂરથી પણ ફોનની વાતચીત સંભળાશે

9 months ago
વોર્ડનં. ૧૧માંરી-ઈલેક્શન યોજવા કોંગ્રેસની માગ | Congress demands re election in Ward No 11

વોર્ડનં. ૧૧માંરી-ઈલેક્શન યોજવા કોંગ્રેસની માગ | Congress demands re election in Ward No 11

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News