gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં સયાજીપુરાની જમીનના વિવાદમાં 10 સામે ફરિયાદ દાખલ | Complaint filed against 10 in Sayajipura…

G METRO NEWS by G METRO NEWS
November 6, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં સયાજીપુરાની જમીનના વિવાદમાં 10 સામે ફરિયાદ દાખલ | Complaint filed against 10 in Sayajipura…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Land Scam : વડોદરામાં સયાજીપુરાની જમીન વેચાણ કર્યા પછી મૂળ ખેડૂતો તથા તેમના વારસદારોએ અન્ય વ્યક્તિને સમજૂતી કરાર કરી આપ્યો હતો. જે અંગે બાપોદ પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

તાંદલજા ઝમઝમ પાર્કમાં રહેતા શાહીદહુસેન અમીરમીંયા સિન્ધી જમીન લે-વેચનો ધંધો કરે છે. બાપોદ પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, સુરત અઠવા લાઇન્સ પ્લેટિનમ પ્લાઝામાં રહેતા રજનીભાઇ જીવરાજભાઇ દેસાઇએ વડોદરાના સયાજીપુરા ગામે આવેલી જમીનનો વેચાણ સિવાય ફક્ત વહીવટી કામકાજ માટે પાવર ઓફ એટર્ની આપી હતી. સયાજીપુરા ગામની જમીનના મૂળ માલિકોએ રજનીભાઇ દેસાઇને આ જમીન વર્ષ-2019 માં વેચાણ કરી આપી રૂપિયા લીધા હતી. તેમ છતાંય મૂળ માલિકો તથા તેઓના વારસદારોએ પ્રશાંત દેસાઇ સાથે મળીને પ્રશાંત દેસાઇની તરફેણમાં સમજૂતી કરાર કરી આપ્યો હતો. પ્રશાંત જીતેન્દ્રભાઇ દેસાઇ (રહે. અર્થ બંગ્લોઝ, અક્ષર ચોક, જૂના પાદરા રોડ) તથા જમીન માલિકો (1) પ્રવિણ છગનભાઇ પટેલ (2) અંબાલાલ મોતીભાઇ પટેલ (3) ચંદ્રકાંત અંબાલાલ પટેલ (4) રાજેન્દ્ર અંબાલાલ પટેલ (રહે.તુલસીપુરા ગામ,તા.સાવલી) (5) જય પ્રદિપભાઇ (6) ભરત પ્રદિપભાઇ પટેલ (7) કિરણ શાંતિલાલ પટેલ (રહે. માધવ સોસાયટી, કારેલીબાગ) તથા (8) સંજય શાંતિલાલ પટેલ (રહે. સરકાર ફળિયું, ભરૂચ) ભેગા મળીને રજનીભાઇ દેસાઇ પાસેથી જમીનના અવેજની રકમ તરીકે 1.52 કરોડ લેવા છતાંય જમીન પચાવી પાડવાનું કૃત્ય કર્યુ હતું. ઉલ્લેખનીય છે કે, પ્રશાંત દેસાઇએ જમીન અંગે બોગસ પાવર ઓફ એટર્ની બનાવી હોવાની ફરિયાદ મૂળ માલિકોએ અગાઉ બાપોદ પોલીસ સ્ટેશનમાં આપી હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી સોનાના દાગીના ઝૂંટવતી ટોળકી ઝડપાઈ
GUJARAT

વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી સોનાના દાગીના ઝૂંટવતી ટોળકી ઝડપાઈ

August 11, 2026
ભારતીય વાયુસેના બેન્ડ ટીમ દ્વારા ભૂજમાં સંગીતમય પરફોર્મન્સનું કરાયું આયોજન
GUJARAT

ભારતીય વાયુસેના બેન્ડ ટીમ દ્વારા ભૂજમાં સંગીતમય પરફોર્મન્સનું કરાયું આયોજન

August 10, 2026
કચ્છી યુવતી પર દુષ્કર્મ આચરનાર નરાધમ પોલીસ ફાયરિંગમાં ઘાયલ: કાન પકડીને માફી માગી
GUJARAT

કચ્છી યુવતી પર દુષ્કર્મ આચરનાર નરાધમ પોલીસ ફાયરિંગમાં ઘાયલ: કાન પકડીને માફી માગી

August 10, 2026
Next Post
જામનગર: ઉદ્યોગપતિએ યુવતીને લોનના બહાને બોલાવી દુષ્કર્મ આચરી બ્લેકમેલ કરી, ફરિયાદ થતા આરોપી ફરાર | ja…

જામનગર: ઉદ્યોગપતિએ યુવતીને લોનના બહાને બોલાવી દુષ્કર્મ આચરી બ્લેકમેલ કરી, ફરિયાદ થતા આરોપી ફરાર | ja...

અમદાવાદમાં નેપાળી ઘરઘાટી 10 લાખની ચોરી કરી ફરાર, ઓનલાઇન એજન્સી દ્વારા નોકરીએ રાખ્યા હતા | Nepali Hou…

અમદાવાદમાં નેપાળી ઘરઘાટી 10 લાખની ચોરી કરી ફરાર, ઓનલાઇન એજન્સી દ્વારા નોકરીએ રાખ્યા હતા | Nepali Hou...

ન્યૂઝીલેન્ડના વર્ક પરમિટના બહાને સુરતના એન્જિનિયર સાથે છેતરપિંડી કરનાર વિઝા એજન્ટ ઝડપાયો | Visa agen…

ન્યૂઝીલેન્ડના વર્ક પરમિટના બહાને સુરતના એન્જિનિયર સાથે છેતરપિંડી કરનાર વિઝા એજન્ટ ઝડપાયો | Visa agen...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચિલોડા પાસે હિટ એન્ડ રન : રસ્તો ઓળંગતા યુવાનનું કારની અડફેટે મોત | Hit and run near Chiloda: Young m…

ચિલોડા પાસે હિટ એન્ડ રન : રસ્તો ઓળંગતા યુવાનનું કારની અડફેટે મોત | Hit and run near Chiloda: Young m…

7 months ago
ગેરકાયદે ગોગો પેપર વેચતા ૧૩ વેપારીઓ સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો | Crime registered against 13 …

ગેરકાયદે ગોગો પેપર વેચતા ૧૩ વેપારીઓ સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો | Crime registered against 13 …

8 months ago
વડોદરાના વાઘોડિયા રોડ ઉપર વધુ એક 10 ફૂટ ઊંડો ભુવો પડ્યો | Another 10 feet deep potholes occurred in …

વડોદરાના વાઘોડિયા રોડ ઉપર વધુ એક 10 ફૂટ ઊંડો ભુવો પડ્યો | Another 10 feet deep potholes occurred in …

9 months ago
જીઆઇડીસી રોડ પર મેડિકલ વેસ્ટ ઠાલવવા મુદ્દે સ્થાનિકોનો હોબાળો | Locals raise an uproar over dumping o…

જીઆઇડીસી રોડ પર મેડિકલ વેસ્ટ ઠાલવવા મુદ્દે સ્થાનિકોનો હોબાળો | Locals raise an uproar over dumping o…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News