gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાઈબીજની રાત્રે નેશનલ હાઇવે નં.48 ઉપર લૂંટ : 4 શખ્સો યુવકના પેન્ટના ખિસ્સામાંથી રૂ.25 હજારની રોકડ મત…

G METRO NEWS by G METRO NEWS
November 6, 2025
in GUJARAT
0 0
0
ભાઈબીજની રાત્રે નેશનલ હાઇવે નં.48 ઉપર લૂંટ : 4 શખ્સો યુવકના પેન્ટના ખિસ્સામાંથી રૂ.25 હજારની રોકડ મત…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Robbery Case : ભાઈબીજની રાત્રે નેશનલ હાઇવે નં.48 ઉપર બે ટુ-વ્હીલર પર ઘસી આવેલ ચાર શખ્સો યુવકના પેન્ટના ખિસ્સામાંથી રૂ.25 હજારની રોકડ મત્તા લૂંટી નાસી છૂટતા ફરિયાદના આધારે કપૂરાઈ પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ લૂંટનો ગુનો દાખલ કરી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.

 મૂળ રાજસ્થાનનો વતની અને હાલ વડોદરા શહેરના ન્યુ વીઆઇપી રોડ ખાતે રહેતો રાકેશકુમાર ઘટીક જયુબિલી બાગ પાસે ફરસાણની દુકાનમાં નોકરી કરે છે. તેણે ફરિયાદમાં કહ્યું હતું કે, ગઈ તા.23 ઓક્ટોબરના રોજ શેઠે મને રૂ.10 હજાર બોનસ આપ્યું હતું. લક્ઝરી બસ ચલાવતા મારા ગામના પરિચિત વ્યક્તિ વડોદરાથી રાજસ્થાન જઈ રહ્યા હોય તેમની મારફતે મારી માતાને પૈસા પહોંચાડવા માટે હું નેશનલ હાઇવે નં.48 પર પહોંચ્યો હતો. રાત્રે 8:30 વાગ્યાની આસપાસ એપીએમસી માર્કેટની સામે લોખંડના બ્રિજ નીચે સુરતથી અમદાવાદ તરફના માર્ગ ઉપર બસની રાહ જોઈ ઉભો રહ્યો હતો. તે વખતે એકટીવા અને બાઈક ઉપર ચાર શખ્સો મારી પાસે ઘસી આવ્યા હતા. જે પૈકીના બે શખ્સોએ મને પકડી રાખી અન્ય બે શખ્સોએ મારા પેન્ટના ખિસ્સામાંથી પર્સ કાઢી મને ધક્કો મારી નાસી છૂટ્યા હતા. મારા પર્સમાં બોનસ તથા અન્ય રકમ મળી કુલ રૂ.25 હજારની રકમ હતી. 

ચાર પૈકીના એક શખ્સની ટી શર્ટ પાછળ ” કે ” આલ્ફાબેટ હતો

ફરિયાદીએ શોર મચાવતા આસપાસથી લોકો મદદે આવી લુંટારૂઓને પકડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, તેઓ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. લુટારુ પૈકીના એક શખ્સે પહેરેલી ટીશર્ટની પાછળના ભાગે અંગ્રેજીમાં “કે” આલ્ફાબેટ હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Maha CM Devendra Fadnavis lauds Hanuman Ansh composer Dhirendra Mulkalwar
GUJARAT

Maha CM Devendra Fadnavis lauds Hanuman Ansh composer Dhirendra Mulkalwar

September 29, 2026
18 નવેમ્બરને ‘ક્ષત્રિય આહીર શૌર્ય દિવસ’ જાહેર કરવાની માંગ
GUJARAT

18 નવેમ્બરને ‘ક્ષત્રિય આહીર શૌર્ય દિવસ’ જાહેર કરવાની માંગ

September 29, 2026
ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ
GUJARAT

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

September 28, 2026
Next Post
જામનગરના પોલીસની ટીમ દ્વારા હનુમાન ગેઇટ પોલીસ ચોકી પાસે સધન વાહન ચેકિંગ : અનેક દંડાયા | Jamnagar pol…

જામનગરના પોલીસની ટીમ દ્વારા હનુમાન ગેઇટ પોલીસ ચોકી પાસે સધન વાહન ચેકિંગ : અનેક દંડાયા | Jamnagar pol...

જામનગરના લીમડા લેન વિસ્તારમાં બંધ મકાનમાં ત્રાટકેલી ચોર ટોળકીના પ્રયાસને પાડોશીઓએ નિષ્ફળ બનાવી, એકને…

જામનગરના લીમડા લેન વિસ્તારમાં બંધ મકાનમાં ત્રાટકેલી ચોર ટોળકીના પ્રયાસને પાડોશીઓએ નિષ્ફળ બનાવી, એકને...

રાણીપના જ્વેલર્સે આંખમાં મરચું નાખનાર મહિલાને લાફા માર્યા, લૂંટનો પ્રયાસ કે અંગત અદાવત? રહસ્ય અકબંધ …

રાણીપના જ્વેલર્સે આંખમાં મરચું નાખનાર મહિલાને લાફા માર્યા, લૂંટનો પ્રયાસ કે અંગત અદાવત? રહસ્ય અકબંધ ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ડી.કે. શિવકુમાર કર્ણાટકના નવા CM, બંધારણ હાથમાં રાખીને લીધા શપથ: 13 ધારાસભ્યો પણ બન્યા મંત્રી! | DK …

ડી.કે. શિવકુમાર કર્ણાટકના નવા CM, બંધારણ હાથમાં રાખીને લીધા શપથ: 13 ધારાસભ્યો પણ બન્યા મંત્રી! | DK …

4 months ago
પત્નીની છેડતીનું આળ મુકીને ગળું કાપી યુવાનની ક્રૂર હત્યા | Young man brutally murdered by slitting h…

પત્નીની છેડતીનું આળ મુકીને ગળું કાપી યુવાનની ક્રૂર હત્યા | Young man brutally murdered by slitting h…

1 year ago
’ગાંધીનગર પતંગ મહોત્સવ – ૨૦૨૬’નો શાનદાર પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

’ગાંધીનગર પતંગ મહોત્સવ – ૨૦૨૬’નો શાનદાર પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

9 months ago

તમારું બાળક ખુલીને વાત નથી કરતું? આ 7 પ્રશ્નો પૂછીને દૂર કરો તેની માનસિક મૂંઝવણ | parenting tips questions to understand child emotions

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News