gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાણીપના જ્વેલર્સે આંખમાં મરચું નાખનાર મહિલાને લાફા માર્યા, લૂંટનો પ્રયાસ કે અંગત અદાવત? રહસ્ય અકબંધ …

G METRO NEWS by G METRO NEWS
November 6, 2025
in GUJARAT
0 0
0
રાણીપના જ્વેલર્સે આંખમાં મરચું નાખનાર મહિલાને લાફા માર્યા, લૂંટનો પ્રયાસ કે અંગત અદાવત? રહસ્ય અકબંધ …
0
VIEWS
Share on FacebookShare on Twitter

CCTV Viral: અમદાવાદ શહેરના રાણીપ વિસ્તારમાં આવેલી એક જ્વેલરી શોપના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ સીસીટીવી ફૂટેજમાં ઘરેણાં ખરીદવાના બહાને આવેલી એક મહિલાએ જ્વેલરની આંખમાં મરચાની ભૂકી ફેંકીને લૂંટનો પ્રયાસ કર્યો હોવાનું જણાય છે.

સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે એક મહિલા ગ્રાહક તરીકે દુકાનમાં આવે છે. જ્યારે દુકાન માલિક તેને ઘરેણાં બતાવવા માટે નજીક આવે છે, ત્યારે મહિલા અચાનક તેની આંખમાં મરચાની ભૂકી ફેંકે છે.

જોકે, દુકાન માલિકે સમયસૂચકતા વાપરી અને હિંમતભેર મહિલાનો સામનો કર્યો. વેપારીએ તરત જ મહિલાને પકડી પાડી હતી અને સ્વ-બચાવમાં તેને થપ્પડ મારી દીધી હતી. આ ઝપાઝપી બાદ મહિલા ત્યાંથી ભાગી છૂટી હતી.

આ સમગ્ર ઘટનાનો સીસીટીવી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સ્થાનિક પોલીસ હરકતમાં આવી હતી. અહેવાલો મુજબ જ્વેલરે આ મામલે કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાવવાનું ટાળ્યું હતું.

તેમ છતાં ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાણીપ પોલીસે વીડિયોના આધારે જાતે જ તપાસ હાથ ધરી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર સીસીટીવી ફૂટેજના આધારે મહિલાની ઓળખ કરીને તેને શોધવાના પ્રયાસો ચાલુ છે. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે શું આ કોઇ અંગત અદાવત હતી કે પછી મહિલા કોઈ મોટી લૂંટારુ ગેંગનો ભાગ હતી કે કેમ.?

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…
GUJARAT

September 25, 2026
નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
Next Post
રખડતાં શ્વાનનું ટોળું પાછળ દોડતાં યુવક ભાગ્યો, રસ્તા પર પટકાતા થયું બ્રેઈન હેમરેજ, 12 દિવસની સારવાર …

રખડતાં શ્વાનનું ટોળું પાછળ દોડતાં યુવક ભાગ્યો, રસ્તા પર પટકાતા થયું બ્રેઈન હેમરેજ, 12 દિવસની સારવાર ...

ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે ફ્રી ટ્રેડ ડીલ પર મહત્ત્વની અપડેટ, પિયૂષ ગોયલે આપ્યું નિવેદન | piyush goy…

ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે ફ્રી ટ્રેડ ડીલ પર મહત્ત્વની અપડેટ, પિયૂષ ગોયલે આપ્યું નિવેદન | piyush goy...

‘વંદે માતરમ’ના 150 વર્ષ: આ ગીતની રચના માટે બંકિમચંદ્ર ચેટર્જીને પ્રેરણા ક્યાંથી મળી? જાણો રોચક કિસ્સ…

'વંદે માતરમ'ના 150 વર્ષ: આ ગીતની રચના માટે બંકિમચંદ્ર ચેટર્જીને પ્રેરણા ક્યાંથી મળી? જાણો રોચક કિસ્સ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટ્રેક્ટરના પૈંડા ફરી વળતા મોપેડ ચાલકને ગંભીર ઇજા | Moped driver seriously injured after being hit by…

4 months ago
ગભરાશો નહીં, અફવાથી બચો: એનર્જી સપ્લાયની સમીક્ષા બાદ રાજનાથ સિંહનું મોટું નિવેદન | defence minister …

5 months ago
દેશમાં મોક ડ્રિલ : અનેક શહેરોમાં બ્લેકઆઉટ, એલર્ટ કરતી સાયરનો વાગી | Mock drill in the country: Black…

1 year ago
અરવલ્લીના પહાડો-જંગલો બચાવો! આવતીકાલે ખેડબ્રહ્મામાં ચૈતર વસાવાનું જન સંમેલન, આંદોલનની ચિમકી | Sabark…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News