gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાત-ભારતમાંથી અમેરિકામાં થઈ રહેલી કેમિકલની નિકાસ સાવ જ બંધ થઈ ગઈ | chemical industry of Gujarat i…

G METRO NEWS by G METRO NEWS
November 6, 2025
in GUJARAT
0 0
0
ગુજરાત-ભારતમાંથી અમેરિકામાં થઈ રહેલી કેમિકલની નિકાસ સાવ જ બંધ થઈ ગઈ | chemical industry of Gujarat i…
0
VIEWS
Share on FacebookShare on Twitter

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,મંગળવાર

ટેરિફ વૉરને કારણે ગુજરાત અને ભારતમાંથી અમેરિકામાં થતી
કેમિકલની નિકાસ મંદ પડીને સાવ જ બંધ થઈ ગઈ હોવાથી કેમિકલ ઉદ્યોગ પર મંદીનો પ્રભાવ
વધી રહ્યો છે. બીજીતરફ મંદીની ગિરફ્તમાં આવી રહેલા ગુજરાત અને ભારતના કેમિકલ
ઉદ્યોગને ચીન સાથેના સુધરી રહેલા સંબંધમાં વિશ્વ વેપારમાં કાઠું કાઢવાનો અવકાશ
જોવા મળી રહ્યો છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચાલુ કરેલા ટેરિફ વૉરને
કારણે કેમિકલની અમેરિકા તરફની નિકાસ સાવ જ તળિયે જઈ બેઠી છે ત્યારે ભારત
, ચીન અન રશિયા વચ્ચે નવી ધરી રચાઈ રહી હોવાથી ચીન પાસેથી
ફાર્માસ્યૂટિકલ તથા ડાઈઝ ઇન્ટરમિડિયેટ્સ ઇન્ડસ્ટ્રીઝ માટે રૉ મટિરિયલ મળવાની અને
કેમિકલ ઉદ્યોગ માટેની ઓટોમાઈઝેશનની ટેક્નોલોજી મળવાનો આશાવાદ બુલંદ બની રહ્યો છે.

અમેરિકાએ ટેરિફ વૉર છેડીના ભારતીય કેમિકલ્સ પર ૨૫ ટકા ટેરિફ
લગાડી દેતા ભારતના ઉદ્યોગોની સ્પર્ધાત્મકતા ખતમ થઈ ગઈ છે. ભારતના એકમોની
અમેરિકાની  ખાતેની નિકાસ મંદ પડીને હવે બંધ
થવા આવી છે. પરિણામે તેમની નિકાસ ખાસ્સી ઓછી થઈ ગઈ છે. હવે ભારતીય કેમિકલ ઉદ્યોગના
એકમો ચીન પાસે કેમિકલ પ્રોસેસના ઓટોમાઈઝેશન એટલે કે માનવ બળના ઉપયોગ વિના જ થઈ
કેમિકલની પ્રક્રિયા માટેની ટેક્નોલોજી મેળવવા માગે છે. ચીન સાથેના સંબંધો
સુધરતા  ટેક્નોલોજી મળવાનો માર્ગ ખૂલ્લો
થશે. કેમિકલ ઉદ્યોગ માટેની ઓટોમાઈઝેશનની ટેક્નોલોજી મળતાં પ્રોડક્શન કોસ્ટ ખાસ્સી
નીચી આવી જવાની સંભાવના રહેલી છે.

અત્યારે ચીનનો કેમિકલ ઉદ્યોગના ૮૦ટકા એકમો ઓટોમાઈઝેશન પર જ
ચાલી રહ્યા છે. ભારતમાં ઓટોમાઈઝેશન પર ચાલતા કેમિકલ કે ડાઈઝ ઇન્ટરમિડિયેટ્સના
એકમોની સંખ્યા માંડ દસ ટકા જેટલી હોઈ શકે છે. તેથી ચીનની ઓટોમાઈઝેશનની ટેક્નોલોજી
કોસ્ટ કટિંગ માટે મહત્વની છે. ભારતના કેમિકલ ઉદ્યોગ હવે કોસ્ટ કટિંગ કરીને
આંતરરાષ્ટ્રીય બજારમાંની સ્પર્ધાત્મકતા વધારવા માટે ચીન પર મદાર બાંધી રહ્યો છે.
ઓટોમાઈઝેશનને કારણે કોસ્ટિંગમાં એટલે કે પડતર કિંમતમાં ૧૦થી ૨૦ ટકાનો ઘટાડો આવી
જતો હોવાના ગણિતો માંડવામાં આવી રહ્યા છે. તદુપરાંત ચીનના સસ્તા કેમિકલ રૉ
મટિરિયલનો લાભ પણ મળી શકે છે. આજની તારીખે પણ ચીનની કેમિકલના ફિનિશ્ડ પ્રોડક્ટ્સની
પડતર કિંમત કરતાં ભારતના ફિનિશ્ડ પ્રોડક્ટ્સની પડતર કિંમત ૨૦ ટકા જેટલી ઊંચી છે.

અમદાવાદના કેમિકલ ઉદ્યોગના સૂત્રોનું કહેવું છે કે ભારત અને
ચીન વચ્ચે સીધી એરલાઈન્સ શરુ થઈ છે. બીજું ભારત-ચીન વચ્ચેના સંબંધો સુધરી રહ્યા
હોવાથી ગુજરાત અને ભારતના ફાર્માસ્યૂટિકલ્સ અને ડાઈઝ ઇન્ટરમિડિયેટ્સ ઉદ્યોગને
જોઈતા રૉ મટિરિયલ-કાચા માલ સરળતાથી મળતા થશે. કાચા માલ માટે આમેય ભારત ચીન પર
ખાસ્સું નિર્ભર છે. ચીનના બેઝિક રૉ મટિરિયલની મદદથી જ ભારતમાં ડાઈઝ
ઇન્ટરમિડિયેટ્સના પ્રોક્ટ્સ તૈયાર કરવામાં આવી રહ્યા છે. તેમ જ ચીનના બલ્ક
ડ્રગ્સનો ઉપયોગ કરીને જ ભારતની ફાર્મા કંપનીઓ દરદીઓ માટેની બહુધા દવાઓ તૈયાર કરે
છે.  આમ ચીન સાથેના સંબંધ સુધરે તો ભારતના
કેમિકલ અને ફાર્માસ્યૂટિકલ બંને ઉદ્યોગને કાસ્સો લાભ થવાની સંભાવના રહેલી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પેવેલિયન હાઈટ્સની સ્કીમમાં પૈસા રોકનાર નિવૃત્ત ચીફ એન્જિનિયર સાથે રૂ.22.81 લાખની છેતરપિંડી | Retired…
GUJARAT

પેવેલિયન હાઈટ્સની સ્કીમમાં પૈસા રોકનાર નિવૃત્ત ચીફ એન્જિનિયર સાથે રૂ.22.81 લાખની છેતરપિંડી | Retired…

June 17, 2026
મોંઘી બનતી ખાનગી શાળાઓ વચ્ચે સુરત પાલિકાની શાળામાં વધ્યો વિશ્વાસ : ગત વર્ષે 13 હજાર વિદ્યાર્થીઓએ લીધ…
GUJARAT

મોંઘી બનતી ખાનગી શાળાઓ વચ્ચે સુરત પાલિકાની શાળામાં વધ્યો વિશ્વાસ : ગત વર્ષે 13 હજાર વિદ્યાર્થીઓએ લીધ…

June 17, 2026
VIDEO: અમદાવાદ ઇન્કમટેક્સ બ્રિજ નીચે યુવક પર જીવલેણ હુમલાનો કેસ, તમામ 5 આરોપીઓ ઝડપાયા | ahmedabad in…
GUJARAT

VIDEO: અમદાવાદ ઇન્કમટેક્સ બ્રિજ નીચે યુવક પર જીવલેણ હુમલાનો કેસ, તમામ 5 આરોપીઓ ઝડપાયા | ahmedabad in…

June 17, 2026
Next Post
નવરંગપુરામા આવેલા સ્પામાં બાંગ્લાદેશી યુવતીઓનો મસાજના નામે દેહનો સોદો

નવરંગપુરામા આવેલા સ્પામાં બાંગ્લાદેશી યુવતીઓનો મસાજના નામે દેહનો સોદો

શહેરમાં ચાર સ્થળેથી ટેમ્પાની ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો | A habitual thief who stole Tampa from fo…

શહેરમાં ચાર સ્થળેથી ટેમ્પાની ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો | A habitual thief who stole Tampa from fo...

બંધ બોડીના ટેમ્પોમાં ક્રુરતાપૂર્વક લઇ જવાતા મુંગા પશુઓને બચાવાયા | animals saved from being cruelly …

બંધ બોડીના ટેમ્પોમાં ક્રુરતાપૂર્વક લઇ જવાતા મુંગા પશુઓને બચાવાયા | animals saved from being cruelly ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

Explainer: સોનામાં રોકાણ કરવાનો આ યોગ્ય સમય છે? સમજો આયાત ડ્યુટીમાં વધારા પાછળનું સંપૂર્ણ ગણિત | ind…

Explainer: સોનામાં રોકાણ કરવાનો આ યોગ્ય સમય છે? સમજો આયાત ડ્યુટીમાં વધારા પાછળનું સંપૂર્ણ ગણિત | ind…

1 month ago
VIDEO: ‘5 નવેમ્બરથી ગુજરાતમાં વરસાદની શક્યતા નહિવત્’, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી | IMD Ahmedabad R…

VIDEO: ‘5 નવેમ્બરથી ગુજરાતમાં વરસાદની શક્યતા નહિવત્’, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી | IMD Ahmedabad R…

8 months ago
કેરળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન શશિ થરૂરના કાફલા પર હુમલો, ગનમેન સાથે ઝપાઝપી | Shashi Tharoor’s Convoy…

કેરળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન શશિ થરૂરના કાફલા પર હુમલો, ગનમેન સાથે ઝપાઝપી | Shashi Tharoor’s Convoy…

2 months ago
ગુજરાતના મહેસૂલ વિભાગના મોટા સમાચાર, GAS કેડરના 33 અધિકારીઓને સિલેક્શન સ્કેલમાં પ્રમોશન | Gujarat go…

ગુજરાતના મહેસૂલ વિભાગના મોટા સમાચાર, GAS કેડરના 33 અધિકારીઓને સિલેક્શન સ્કેલમાં પ્રમોશન | Gujarat go…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News