gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ટ્રાફિક સિગ્નલ તોડીને આવતી કારે રિક્ષાને ટક્કર મારી | A car ran a traffic signal and hit a rickshaw

G METRO NEWS by G METRO NEWS
November 6, 2025
in GUJARAT
0 0
0
ટ્રાફિક સિગ્નલ તોડીને આવતી કારે રિક્ષાને ટક્કર મારી | A car ran a traffic signal and hit a rickshaw
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,એલ એન્ડ ટી સર્કલ નજીક ટ્રાફિક સિગ્નલ બંધ હોવાછતાંય પૂરઝડપે આવતી કાર સાથે રિક્ષાને અકસ્માત થતા  રિક્ષા પલટી જતા ચાલક સહિત ત્રણને ઇજા પહોંચી હતી. 

ન્યૂ સમા રોડ પર સરસ્વતી નગરમાં રહેતા મહિલા વકીલ સ્મિતાબેન નટવરભાઇ વાઘેલા ગત ૭ મી ઓક્ટોબરે બેન્ક ઓફ બરોડાની માંડવી શાખામાં ગયા હતા. કામ પૂરૃં કરીને તેઓ રિક્ષામાં બેસીને ઘરે આવતા હતા.કારેલીબાગ મુક્તાનંદ  પાસે એલ એન્ડ ટી સર્કલ પાસે ટ્રાફિક સિગ્નલ બંધ હોઇ રિક્ષા  ચાલકે રિક્ષા ઉભી રાખી હતી. સિગ્નલ ચાલુ થતા ડ્રાઇવરે રિક્ષા જવા દીધી હતી. તે દરમિયાન અમિત નગર બ્રિજથી એલ એન્ડ ટી સર્કલ તરફ જવાના રસ્તાનું સિગ્નલ બંધ હોવાછતાંય એક કાર ચાલક આવતા અકસ્માત થતા રિક્ષા પલટી ગઇ હતી. સ્મિતાબેન રિક્ષા નીચે દબાઇ ગયા હતા.લોકોેએ દોડી આવીને તેઓને બહાર કાઢ્યા હતા. રિક્ષા ચાલકને  પણ ઇજા થતા સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. સારવાર પૂરી થયા પછી સ્મિતાબેને આ અંગે  હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

થરાદ રેફરલ હોસ્પિટલના પ્લોટમાં લાગી વિકરાળ આગ, ફાયર વિભાગની ઢીલી કામગીરીથી લોકો નારાજ | Fire Breaks …
GUJARAT

May 10, 2026
આજે વડાપ્રધાન મોદીનો દોઢ કિલોમીટરનો રોડ શો યોજાશે | Prime Minister Modi’s one and a half kilometer r…

અમરેલી: જાફરાબાદના દરિયાકાંઠે ફિશિંગ બોટમાંથી 22 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, 4ની ધરપકડ, 11 ફરાર | SMC …

Next Post
વેમાલીમાં રહેતા જવેલર્સ દુકાને જવા માટે નીકળ્યા બાદ લાપત્તા | jewellers missing last three days

ખાનગી ન્યૂઝ ચેનલના સી.એમ.ડી. વિરૃદ્ધ ખંડણીની વધુ એક ફરિયાદ | Another complaint of extortion against …

ખાનગી ન્યૂઝ ચેનલના સી.એમ.ડી. વિરૃદ્ધ ખંડણીની વધુ એક ફરિયાદ | Another complaint of extortion against ...

એમ.એસ.યુનિ.ના પદવીદાન સમારોહ પૂર્વે જ વિવાદ, હલકી ગુણવત્તાવાળા સ્કાર્ફ અપાયા | controversy over qual…

એમ.એસ.યુનિ.ના પદવીદાન સમારોહ પૂર્વે જ વિવાદ, હલકી ગુણવત્તાવાળા સ્કાર્ફ અપાયા | controversy over qual...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર અને જોડિયામાં જુગારના બે દરોડામાં 12 શખ્સોની અટકાયત | 12 people detained in two gambling raid…

9 months ago
રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની મુશ્કેલીઓ વધી, નેશનલ હેરાલ્ડ કેસમાં કોર્ટે ફટકારી નોટિસ | court issue…

1 year ago
બિહારના નવા મુખ્યમંત્રીની જાહેરાત શિવરાજ સિંહ ચૌહાણ કરશે, ભાજપે સોંપી જવાબદારી | Shivraj Singh Chouh…

4 weeks ago
ભૂમાફિયાનો બનાવટી બાનાખતથી કરોડોની જમીન હડપ કરવાનો કારસો | sola police reported land grabbing case a…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News