gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધ્રાંગધ્રામાં રખડતા શ્વાને 9 વર્ષની બાળકીને બચકા ભરતા ઈજા | Stray dog ​​mauls 9 year old girl to dea…

G METRO NEWS by G METRO NEWS
November 7, 2025
in GUJARAT
0 0
0
ધ્રાંગધ્રામાં રખડતા શ્વાને 9 વર્ષની બાળકીને બચકા ભરતા ઈજા | Stray dog ​​mauls 9 year old girl to dea…
3
VIEWS
Share on FacebookShare on Twitter

તંત્રને
રજૂઆત છતાં રખડતા શ્વાનનો પ્રશ્નો યથાવત્ત

રખડતા
શ્વાનના ત્રાસને લીધે સ્થાનિક રહીશો સહિત રાહદારીઓ ત્રાહિમામ

ધ્રાંગધ્રા – ધ્રાંગધ્રા શહેરમાં
રખડતા શ્વાને સોસાયટીમાં રહેતી એક બાળકીને બચકા ભરતા સામાન્ય ઈજાઓ પહોંચી હતી
જ્યારે પાડોશીએ બાળકીને બચાવી લેતા પરિવારજનોએ રાહત અનુભવી હતી.

ધ્રાંગધ્રા
શહેરના હળવદ રોડ પર આવેલી સોસાયટીમાં રહેતા એક પરિવારની ૦૯ વર્ષની બાળકી પોતાના ઘર
પાસે રમી રહી હતી તે સમયે અચાનક રખડતા શ્વાને પગના ભાગે બાળકીને બચકા ભરી લેતા
ઈજાઓ પહોંચી હતી. જેની જાણ થતા જ બાજુમાં રહેતા પાડોશી આવી પહોંચ્યા હતા અને
બાળકીને પોતાના ઘરમાં લઈ ગઈ શ્વાનથી બચાવી હતી તેમજ શ્વાનને ભગાડી મૂક્યું હતું.
રહિશોેના જણાવ્યા મુજબ આ શ્વાને અગાઉ પણ અનેક લોકોને ટાર્ગેટ કરી ચૂક્યું છે તેમજ
સોસાયટી તથા બહારના રાહદારીઓ અને વાહન લઈને રોડ પરથી નીકળે તરત જ પાછળ દોડે છે. આમ
છેલ્લા ઘણા સમયથી શ્વાનના આતંકને લઈને સોસાયટીના સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠયા
છે જે અંગે અનેક વખત જવાબદાર તંત્રને રજૂઆત કરી રખડતા શ્વાનને પુરવાની માંગ કરી
હોવા છતાં તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. આથી કોઈ મોટી જાનહાનિ
થાય તે પહેલા રખડતા શ્વાનને ઝડપી લેવામા આવે તેવી માંગ ઉઠવા પામી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મુસાફરોની વધતી માંગ અને વધારાની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ત્રણ જોડી સાપ્તાહિક સ્પેશિ…
GUJARAT

August 29, 2026
સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ …

August 27, 2026
જ્યાં કોઈ ન પહોંચ્યું ત્યાં જય જનનીની બહેનો પહોંચી…

Next Post
સુરેન્દ્રનગર મનપાના દરજ્જામાં ફેરફાર કરતા ૪૦ ટકા જમીન કપાત થતાં નુકસાન | Loss due to 40 percent land…

સુરેન્દ્રનગર મનપાના દરજ્જામાં ફેરફાર કરતા ૪૦ ટકા જમીન કપાત થતાં નુકસાન | Loss due to 40 percent land...

ઓકટોબરમાં ડેરિવેટિવ્ઝમાં દૈનિક ટર્નઓવર વધી વર્ષની ટોચે | Daily turnover in derivatives hits year hig…

ઓકટોબરમાં ડેરિવેટિવ્ઝમાં દૈનિક ટર્નઓવર વધી વર્ષની ટોચે | Daily turnover in derivatives hits year hig...

નડિયાદમાં મનપાની દુકાનો પર ગેરકાયદે કબજા બાદ નવું બાંધકામ શરૂ થતા વિવાદ | Controversy over new const…

નડિયાદમાં મનપાની દુકાનો પર ગેરકાયદે કબજા બાદ નવું બાંધકામ શરૂ થતા વિવાદ | Controversy over new const...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘દરેક વ્યક્તિ શંકરાચાર્ય ન હોઈ શકે’, વિધાનસભામાં યોગી આદિત્યનાથનું મોટું નિવેદન | CM Yogi vs Akhiles…

7 months ago
વડોદરામાં 41મી અખિલ ભારતીય રેલ સુરક્ષા દળ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2025નું આયોજન | 41st All India Rail …

10 months ago
અમદાવાદમાં એક અઠવાડિયામાં લવ જેહાદની ત્રણ ફરિયાદ, વાસણામાં પોક્સોમાં 3 વિધર્મી ઝડપાયા, સોલામાં પણ કા…

5 months ago
ગુજરાતના 3 જિલ્લામાં અઢીથી બે ઈંચ જેટલો વરસાદ ખાબક્યો, જાણો આજની લેટેસ્ટ આગાહી | Heavy Pre Monsoon R…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News