gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ઓકટોબરમાં ડેરિવેટિવ્ઝમાં દૈનિક ટર્નઓવર વધી વર્ષની ટોચે | Daily turnover in derivatives hits year hig…

G METRO NEWS by G METRO NEWS
November 7, 2025
in Business
0 0
0
ઓકટોબરમાં ડેરિવેટિવ્ઝમાં દૈનિક ટર્નઓવર વધી વર્ષની ટોચે | Daily turnover in derivatives hits year hig…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : વોલેટિલિટીમાં વધારો અને વધુ નિયમનકારી સખતાઈ આવવાની શકયતા ઓછી જણાતા દેશના શેરબજારોમાં ગયા મહિને ડેરિવેટિવ્ઝમાં સરેરાશ દૈનિક ટર્નઓવર વધી રૂપિયા ૫૦૬ ટ્રિલિયન સાથે ૧૨ મહિનાની ઊંચી સપાટીએ રહ્યું હતું. બીજી બાજુ કેશમાં સરેરાશ દૈનિક ટર્નઓવર રૂપિયા ૧.૦૬ ટ્રિલિયન રહ્યું હતું.

સિક્યુરિટીઝ એન્ડ એકસચેન્જ  બોર્ડ ઓફ ઈન્ડિયા  (સેબી) દ્વારા નોન-બેન્ચમાર્ક ઈન્ડાઈસિસ પર સાપ્તાહિક કોન્ટ્રેકટસ અટકાવી દેવાતા અને વિકલી એકસપાઈરીસ પર બે દિવસની મર્યાદા લાગુ કરાયા બાદ વર્તમાન વર્ષના પ્રારંંભમાં ડેરિવેટિવ્ઝ પ્રવૃત્તિ લગભગ ઘટી ગઈ હતી. 

સપ્ટેમ્બર ૨૦૨૪માં ડેરિવેટિવ્ઝસમાં સરેરાશ દૈનિક ટર્નઓવર રૂપિયા ૫૩૭ ટ્રિલિયન સાથે રેકોર્ડ સપાટીએ રહ્યું હતું.

વિકલી એકસપાઈરીસ સદંતર જ રદ કરાશે તેવી ચિંતાએ ડેરિવેટિવ્ઝ વોલ્યુમમાં ઘટાડો જોવાયો હતો પરંતુ આવી કોઈ હિલચાલ નહીં હોવાની સેબીની તાજેતરમાં સ્પષ્ટતા બાદ ડેરિવેટિવ્ઝમાં વોલ્યુમમાં વધારો થયો હતો. 

કેશ વેપારમાં સરેરાશ દૈનિક ટર્નઓવર રૂપિયા ૧.૦૬  ટ્રિલિયન સાથે સપ્ટેમ્બરની સમાન રહ્યું હોવાનું સ્ટોક એકસચેન્જિસના આંકડા જણાવે છે. જૂન ૨૦૨૪માં જોવા મળેલી રૂપિયા ૧.૬૫ ટ્રિલિયનના ટર્નઓવરની સરખામણીએ કેશનું સરેરાશ દૈનિક ટર્નઓવર હજુપણ ૩૫ ટકા જેટલુ નીચું જોવા મળે છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

Next Post
નડિયાદમાં મનપાની દુકાનો પર ગેરકાયદે કબજા બાદ નવું બાંધકામ શરૂ થતા વિવાદ | Controversy over new const…

નડિયાદમાં મનપાની દુકાનો પર ગેરકાયદે કબજા બાદ નવું બાંધકામ શરૂ થતા વિવાદ | Controversy over new const...

ટેરિફ મુદ્દે અમેરિકાની કોર્ટના નિરીક્ષણથી નવી માંગે સોનાચાંદી ફરીથી મજબૂત | Gold and silver strength…

ટેરિફ મુદ્દે અમેરિકાની કોર્ટના નિરીક્ષણથી નવી માંગે સોનાચાંદી ફરીથી મજબૂત | Gold and silver strength...

અમદાવાદ મ્યુનિ.ના આગામી અંદાજપત્ર માટે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ,પાણી સપ્લાય સુધારવા ૬૦૦થી વધુ સુચન કરાયા…

અમદાવાદ મ્યુનિ.ના આગામી અંદાજપત્ર માટે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ,પાણી સપ્લાય સુધારવા ૬૦૦થી વધુ સુચન કરાયા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તેજસ ફાઇટર જેટ ક્રેશ થતાં પહેલા પાઇલટે કર્યો હતો બહાર નીકળવાનો પ્રયાસ, નવો વીડિયો આવ્યો સામે | india…

7 months ago
પોતાનો રૂ.2 લાખનો વીમો પકવવા સુરતમાં મિત્રનું મર્ડર, ચિક્કાર દારૂ પીવડાવી ટ્રક ફેરવી દીધી | surat in…

12 months ago
વડોદરાના ૫ લાખ ગ્રાહકોના વર્ષોથી વિવિધ બેન્કોમાં પડી રહેલા રૃા.૨૫૦ કરોડ | Rs 250 crore lying in vari…

8 months ago
જામનગર નજીક મોટી ખાવડીમાં દલિત યુવાન પર હુમલો : પૈસાની ઉઘરાણી મામલે મારપીટ અને જાતિ આધારિત અપમાન, ચા…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News