gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નડિયાદમાં મનપાની દુકાનો પર ગેરકાયદે કબજા બાદ નવું બાંધકામ શરૂ થતા વિવાદ | Controversy over new const…

G METRO NEWS by G METRO NEWS
November 7, 2025
in GUJARAT
0 0
0
નડિયાદમાં મનપાની દુકાનો પર ગેરકાયદે કબજા બાદ નવું બાંધકામ શરૂ થતા વિવાદ | Controversy over new const…
0
VIEWS
Share on FacebookShare on Twitter

કબ્રસ્તાન ચોકડી સામે આવેલી દુકાનો તોડી રિ-કન્સ્ટ્રક્શન

શહેરમાં મંજૂરી વગર જૂની દુકાનો તોડવાનું શરૂ કરાયું  તપાસ બાદ કાર્યવાહીની મનપાના ડેપ્યુટી કમિશનરની ખાતરી

નડિયાદ: નડિયાદ મહાનગરપાલિકાની માલિકીની દુકાનોને ખાનગી વ્યક્તિ દ્વારા તોડીને ગેરકાયદે રીતે રિકન્સ્ટ્રક્શન શરૂ કરી દેવાતા વિવાદ સર્જાયો છે. કબ્રસ્તાન ચોકડીની સામે આવેલી તંત્રની માલિકીની દુકાનો વર્ષોથી ગેરકાયદે કબ્જો કરીને રાખવામાં આવી હતી. હવે તેને તોડીને નવું કન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે. આ સમગ્ર મામલે નડિયાદ મનપાએ તપાસ હાથ ધરી હોવા છતાં કોઈ કાર્યવાહી ના થતા સવાલો ઉભા થયા છે.

મહાનગરપાલિકાની કબ્રસ્તાન ચોકડી પાસે આવેલી તંત્રની માલિકીની દુકાનો પર વર્ષોથી ખાનગી વ્યક્તિ દ્વારા ગેરકાયદે કબ્જો જમાવવામાં આવ્યો હતો. આ દુકાનોને હવે રાતોરાત તોડી પાડીને નવા કન્સ્ટ્રક્શનની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવાઈ છે. દુકાનોનું કામ પાયાના લેવલથી પ્લીન્થ લેવલ સુધી લાવી દેવામાં આવ્યું છે અને હવે ગમે ત્યારે સ્લેબ કાસ્ટિંગ કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે. તા. ૬ઠ્ઠીને ગુરુવારે પણ દુકાનોનું કામ પુરજોશમાં ચાલતું દેખાયું હતું. મોટા બિલ્ડર દ્વારા આ દુકાનોની કામગીરી કરવામાં આવતી હોવાથી પાલિકાની ટીમે કાર્યવાહી ન કરી હોવાની ચર્ચાઓએ જોર પકડયું છે. વધુમાં, રાજકીય આશ્રિત વ્યક્તિ દ્વારા આ દુકાનો બનાવવામાં આવી રહી હોવાની ચર્ચા પણ ટોક ઓફ ધ ટાઉન બની છે. તંત્રની આ ગાઢ નિંદ્રાના કારણે શહેરમાં ચોતરફ મંજૂરી વગર જૂની દુકાનો તોડીને નવી દુકાનો બનાવવા માટે લોકો સક્રિય થયા છે.  તંત્ર ક્યારે કાર્યવાહી કરે છે અને પોતાની માલિકીની જગ્યામાંથી ગેરકાયદેસર બાંધકામ અટકાવશે કે કેમ? તે મહત્વનો પ્રશ્ન બન્યો છે. નગરપાલિકામાંથી મહાનગરપાલિકાનું સ્ટેટસ મળ્યા બાદ નડિયાદ શહેરના વિકાસ પર વિશેષ ધ્યાન આપવું જરૂરી બન્યું છે. ત્યારે ખુદ તંત્રની માલિકીની જગ્યા પર જ ગેરકાયદે બાંધકામ થવાના કારણે તંત્રની કામગીરી શંકાના દાયરામાં આવી છે.  આ સમગ્ર મામલે નડિયાદ મહાનગર પાલિકા ડેપ્યુટી કમિશનર રૂદ્રેશ હુદળે જણાવ્યું હતું કે, હાલ હું ગાંધીનગર છું. આ મામલે તપાસ કરાવ્યા બાદ વધુ વિગતો આપીશ. જો કંઈ પણ નિયમો વિરુદ્ધનું જણાશે તો નિયમોન ુસાર કાર્યવાહી કરવામાં આવશે.

– પાલિકાના સમયમાં સંખ્યાબંધ દુકાનોનું ગેરકાયદે બાંધકામ થયું

નડિયાદ નગરપાલિકાના સમયે પાલિકા બિલ્ડીંગની બિલકુલ અડોઅડ અને સાંસદ સુવિધા કેન્દ્રની સામે એક કાઉન્સિલરની મિલીભગતથી બે દુકાનો રાતોરાત પાડી દઈ અને તેનું પુનઃ નિર્માણ કરી દેવાયું હતું. આ સિવાય શહેરના સોશિયલ ક્લબની સામે પણ પાલિકાની પાછળના ભાગની દુકાનોમાં પ્રથમ માળે તે વખતના એક કમિટિના ચેરમેનની મીલિભગતથી ચારેક દુકાનોમાં પણ રિનોવેશનની કામગીરી કરાઈ હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

છેલ્લાં ચારેક વર્ષથી આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતાં ખોટા દસ્તાવેજ…
GUJARAT

છેલ્લાં ચારેક વર્ષથી આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતાં ખોટા દસ્તાવેજ…

October 5, 2026
KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…
GUJARAT

Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

October 3, 2026
Next Post
ટેરિફ મુદ્દે અમેરિકાની કોર્ટના નિરીક્ષણથી નવી માંગે સોનાચાંદી ફરીથી મજબૂત | Gold and silver strength…

ટેરિફ મુદ્દે અમેરિકાની કોર્ટના નિરીક્ષણથી નવી માંગે સોનાચાંદી ફરીથી મજબૂત | Gold and silver strength...

અમદાવાદ મ્યુનિ.ના આગામી અંદાજપત્ર માટે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ,પાણી સપ્લાય સુધારવા ૬૦૦થી વધુ સુચન કરાયા…

અમદાવાદ મ્યુનિ.ના આગામી અંદાજપત્ર માટે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ,પાણી સપ્લાય સુધારવા ૬૦૦થી વધુ સુચન કરાયા...

સેન્સેક્સનો 387 પોઈન્ટનો ઉછાળો ધોવાયો, અંતે 148 પોઈન્ટ ઘટીને 83311 | Sensex’s 387 point surge erased…

સેન્સેક્સનો 387 પોઈન્ટનો ઉછાળો ધોવાયો, અંતે 148 પોઈન્ટ ઘટીને 83311 | Sensex's 387 point surge erased...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મિડલ ક્લાસને સરપ્રાઈઝ આપશે RBI? વ્યાજદર મુદ્દે ત્રણ દિવસીય બેઠક શરૂ | rbi mpc meet starts today will…

મિડલ ક્લાસને સરપ્રાઈઝ આપશે RBI? વ્યાજદર મુદ્દે ત્રણ દિવસીય બેઠક શરૂ | rbi mpc meet starts today will…

1 year ago
છોટી કાશીના ઉપનામથી પ્રચલિત જામનગરમાં હનુમાન જયંતીના પર્વે અનેક હનુમાનજીના મંદિરમાં ધાર્મિક કાર્યક્ર…

છોટી કાશીના ઉપનામથી પ્રચલિત જામનગરમાં હનુમાન જયંતીના પર્વે અનેક હનુમાનજીના મંદિરમાં ધાર્મિક કાર્યક્ર…

6 months ago
તારાપુર તાલુકાના મિલરામપુરા ગામેથી નકલી ડૉક્ટર ઝડપાયો | Fake doctor arrested from Milrampura village…

તારાપુર તાલુકાના મિલરામપુરા ગામેથી નકલી ડૉક્ટર ઝડપાયો | Fake doctor arrested from Milrampura village…

8 months ago
વટવામાં બે બાઇક અથડાતાં સારવાર દરમિયાન યુવકનું મોત | Ekkewe sarafo ra malo atun ra angei safei mwiri…

વટવામાં બે બાઇક અથડાતાં સારવાર દરમિયાન યુવકનું મોત | Ekkewe sarafo ra malo atun ra angei safei mwiri…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News