gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ભારતીય ઈક્વિટીમાં FPIની તુલનાએ DIIના હોલ્ડિંગમાં થયેલો વધારો | DII’s holdings in Indian equities hav…

G METRO NEWS by G METRO NEWS
November 7, 2025
in Business
0 0
0
ભારતીય ઈક્વિટીમાં FPIની તુલનાએ DIIના હોલ્ડિંગમાં થયેલો વધારો | DII’s holdings in Indian equities hav…
1
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ભારતીય શેરબજારમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફપીઆઈ)ની સરખામણીએ ઘરેલુ સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈ)ના હોલ્ડિંગમાં વધારો જોવા મળી રહ્યો છે. પ્રાપ્ત ડેટા પ્રમાણે સપ્ટેમ્બર ત્રિમાસિકના અંતે એનએસઈમાં લિસ્ટેડ શેરોમાં ઘરેલુ સંસ્થાકીય રોકાણકારોનો રોકાણ હિસ્સો ૪૪ બેઝિસ પોઈન્ટ વધી ૧૮.૨૫ ટકા રહ્યો હતો જ્યારે એફપીઆઈનો હિસ્સો આ ગાળામાં ૩૪ બેઝિસ પોઈન્ટ ઘટી ૧૬.૭૦  ટકા પર આવી ગયો છે.

મૂડી બજારના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે ડીઆઈઆઈના હિસ્સામાં વધારો થવા પાછળનું કારણ રિટેલ રોકાણકારો દ્વારા ફન્ડોમાં વધી રહેલા રોકાણ રહેલું છે. રિટેલ રોકાણકારો તરફથી મ્યુચ્યુઅલ ફન્ડ સ્કીમ્સમાં સતત ઈન્ફલોઝ રહ્યા કરે છે. બીજી બાજુ વૈશ્વિક સ્તરે આર્થિક અનિશ્ચિતતા તથા ઊંચા મૂલ્યાંકનોને પરિણામે વિદેશી રોકાણકારો ભારતીય બજારમાંથી પોતાના રોકાણ પાછા ખેંચી રહ્યા છે એમ એક એનાલિસ્ટે જણાવ્યું હતું. 

સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન્સ (એસઆઈપી) મારફત રિટેલ રોકાણકારોના વિક્રમી ઈન્ફલોસના ટેકા સાથે મ્યુચ્યુઅલ ફન્ડોનો લિસ્ટેડ કંપનીઓમાં હિસ્સો વધી સપ્ટેમ્બર ત્રિમાસિકમાં ૧૦.૯૦ ટકા પહોંચી ગયો હતો જે જૂનમાં ૧૦.૫૬ ટકા રહ્યો હતો. વર્તમાન વર્ષના સપ્ટેમ્બર ત્રિમાસિકમાં વિદેશી રોકાણકારોએ ભારતીય બજારમાં રૂપિયા ૧.૦૨ લાખ કરોડના શેરોનું વેચાણ કર્યું હતું જ્યારે ઘરેલુ રોકાણકારોએ રૂપિયા ૨.૨૦ લાખ કરોડની ખરીદી કરી છે.

વર્તમાન ૨૦૨૫ના અત્યારસુધીના ગાળામાં વિદેશી રોકાણકારો ભારતીય બજારમાં નેટ વેચવાલ જ રહ્યા છે. ભારતમાંથી નાણાં પાછા ખેંચી વિદેશી રોકાણકારો અમેરિકા, ઉપરાંત ચીન, કોરિઆ જેવી ઊભરતી બજારોમાં નાણાં ઠાલવી રહ્યા છે જ્યાં તેમને વ્યવહારુ મૂલ્યાંકને સ્ટોકસ મળી રહ્યા છે, એમ અન્ય એક એનાલિસ્ટે જણાવ્યું હતું.

ભારતીય કંપનીઓમાં ડિસેમ્બર ૨૦૨૦થી વિદેશી રોકાણકારોના હોલ્ડિંગમાં ઘટાડો થઈ રહ્યો છે. ડિસેમ્બર ૨૦૨૦ના અંતે વિદેશી રોકાણકારોનું ભારતીય કંપનીઓમાં હોલ્ડિંગ જે ૨૧.૨૦ ટકા હતું તે હાલમાં ૧૬.૭૦ ટકા પર આવી ગયાનું પણ પ્રાપ્ત ડેટા પરથી જણાય છે. 

વિદેશી રોકાણકારોની વેચવાલી વચ્ચે પણ ભારતીય બજારો ટકી રહેવામાં સફળ રહ્યા છે, જેમાં રિટેલ રોકાણકારોની ભૂમિકા મહત્વની રહેલી છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
મોડાસાથી ફરવા જતા પ્રવાસીઓની બસની બ્રેક ફેલ થતાં ભયંકર અકસ્માત, 13 ઈજાગ્રસ્ત | Tourist Bus from Moda…

મોડાસાથી ફરવા જતા પ્રવાસીઓની બસની બ્રેક ફેલ થતાં ભયંકર અકસ્માત, 13 ઈજાગ્રસ્ત | Tourist Bus from Moda...

સેવા ક્ષેત્રની પ્રવૃત્તિમાં ઓક્ટોબરમાં મજબૂતાઈ: પીએમઆઈ 59ની નજીક | Services sector activity strength…

સેવા ક્ષેત્રની પ્રવૃત્તિમાં ઓક્ટોબરમાં મજબૂતાઈ: પીએમઆઈ 59ની નજીક | Services sector activity strength...

કેન્સરની ઘાતકતા : ગુજરાતમાં દરરોજ સરેરાશ 212 નવા દર્દી, 3 વર્ષમાં 2.25 લાખ કેસ નોંધાયા | gujarat can…

કેન્સરની ઘાતકતા : ગુજરાતમાં દરરોજ સરેરાશ 212 નવા દર્દી, 3 વર્ષમાં 2.25 લાખ કેસ નોંધાયા | gujarat can...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં 3 વર્ષમાં વિદ્યાર્થીઓએ 2300 કરોડની લોન લીધી, 95% અરજી વિદેશમાં અભ્યાસ માટે | gujarat stude…

ગુજરાતમાં 3 વર્ષમાં વિદ્યાર્થીઓએ 2300 કરોડની લોન લીધી, 95% અરજી વિદેશમાં અભ્યાસ માટે | gujarat stude…

11 months ago
અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

4 months ago
કેન્સર વિશે જાણી એન્જિનિયર ભાંગી પડ્યો, પત્ની અને બે બાળકો સહિત કર્યો સામૂહિક આપઘાત | Engineer break…

કેન્સર વિશે જાણી એન્જિનિયર ભાંગી પડ્યો, પત્ની અને બે બાળકો સહિત કર્યો સામૂહિક આપઘાત | Engineer break…

1 year ago
ઇન્વેસ્ટમેન્ટના નામે 35.30 લાખની ઠગાઈમાં ત્રણ યુવક પકડાયા, ઠગોના ખાતામાં 8 કરોડના ટ્રાન્જેક્શન થયા |…

ઇન્વેસ્ટમેન્ટના નામે 35.30 લાખની ઠગાઈમાં ત્રણ યુવક પકડાયા, ઠગોના ખાતામાં 8 કરોડના ટ્રાન્જેક્શન થયા |…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News