gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાના મોકસી ગામે શિકાર કરવા જતા દિપડો પાણીમાં ફસાયો, ઇજાગ્રત હાલતમાં રેસ્ક્યુ | Leopard gets trap…

G METRO NEWS by G METRO NEWS
November 7, 2025
in GUJARAT
0 0
0
વડોદરાના મોકસી ગામે શિકાર કરવા જતા દિપડો પાણીમાં ફસાયો, ઇજાગ્રત હાલતમાં રેસ્ક્યુ | Leopard gets trap…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડો અવારનવાર દેખાઈ રહ્યો છે અને શિકારની શોધમાં ગ્રામજનોના ઢોરવાડા સુધી આવીને પશુનું મારણ કરી જતો હોય છે. 

વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી ભાદરવા પંથકમાં દીપડો દેખાઈ રહ્યો હોવાથી ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો હતો. ખેડૂતો રાત્રિના સમયે ખેતરમાં જતા પણ ગભરાતા હતા અને દીપડાને પકડવા માટે ફોરેસ્ટ વિભાગને રજૂઆત કરતા પાંજરું પણ મૂકવામાં આવ્યું હતું. 

દરમિયાનમાં ભાદરવાના મોકસી ગામે દિપડો પાણીમાં ફસાયેલી હાલતમાં નજરે પડતા ગ્રામજનો ભેગા થઈ ગયા હતા અને ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી. ફોરેસ્ટની ટીમ દ્વારા બે કલાકની જહેમત બાદ દીપડાનું રેસક્યુ કરવામાં આવ્યું હતું. 

ફોરેસ્ટના રેસ્ક્યુઅર જીગ્નેશ પરમારે કહ્યું હતું કે, દિપડો પાણીમાં હોવાથી અને ઇજાગ્રસ્ત હાલતમાં હોવાને કારણે રેસ્ક્યુ કરવામાં અડચણ પડી હતી. પરંતુ જીવદયા કાર્યકરો અને ગ્રામજનોની મદદ મળતા સફળતાપૂર્વક દીપડાને બહાર કાઢવામાં આવ્યો હતો. તે ઇજાગ્રસ્ત હાલતમાં હોવાથી સારવાર આપવામાં આવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

October 3, 2026
Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

Next Post
મધ્ય ગુજરાતની 2 હોસ્પિટલ સસ્પેન્ડ, બેને કારણદર્શક નોટિસ, આરોગ્ય મંત્રીએ કેમ કરી કાર્યવાહી? | pmjay i…

મધ્ય ગુજરાતની 2 હોસ્પિટલ સસ્પેન્ડ, બેને કારણદર્શક નોટિસ, આરોગ્ય મંત્રીએ કેમ કરી કાર્યવાહી? | pmjay i...

સાત દિવસથી સર્વેનું નાટક : ત્રણ ગામ વચ્ચે એક તલાટી, 7 ગામ વચ્ચે ગ્રામસેવક! ખેડૂતોમાં રોષ | Farmers A…

સાત દિવસથી સર્વેનું નાટક : ત્રણ ગામ વચ્ચે એક તલાટી, 7 ગામ વચ્ચે ગ્રામસેવક! ખેડૂતોમાં રોષ | Farmers A...

ઝૂમ બરાબર ઝૂમ… હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, સરકાર પીનારાઓ માટે કરશે સુવિધા! | Gujarat Govt to L…

ઝૂમ બરાબર ઝૂમ... હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, સરકાર પીનારાઓ માટે કરશે સુવિધા! | Gujarat Govt to L...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારત સામે પ્રોક્સી વોર શરુ કરીને પાકિસ્તાને પોતાનું વધારે નુક્સાન કર્યું છે | pakistan harming itsel…

8 months ago
ફીની આવકમાં વૃદ્વિથી બેંકોની નફાશક્તિમાં વધારાને વેગ મળ્યો

11 months ago
21 દિવસ બાદ ગુમ થયેલ મહિલાની સુરક્ષિત શોધી કાઢી પરિવાર સાથે મિલન કરાવાયું | Missing woman found safe…

7 months ago
વડોદરાના અમિત નગર સર્કલ પાસે અકસ્માત બાદ કારચાલકના માણસોનો રીક્ષા ચાલક ઉપર હુમલો | Car driver’s men …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News