gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં કેનેડાના PR વિઝા અપાવવાના બહાને ₹35 લાખની છેતરપિંડી, પિતા-પુત્રી સહિત ચાર સામે ફરિયાદ | R…

G METRO NEWS by G METRO NEWS
November 7, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદમાં કેનેડાના PR વિઝા અપાવવાના બહાને ₹35 લાખની છેતરપિંડી, પિતા-પુત્રી સહિત ચાર સામે ફરિયાદ | R…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Fake Canada PR visa racket in Ahmedabad: વિદેશ જવાની લાલચમાં વધુ એક અમદાવાદી વેપારી છેતરપિંડીનો ભોગ બન્યા છે. અમદાવાદના રાણીપ વિસ્તારમાં રહેતા 34 વર્ષીય બિઝનેસમેનને કેનેડાના પરમેનન્ટ રેસિડન્સી (PR) વિઝા અપાવવાનું કહી ચાર લોકોએ મળીને રૂ.35 લાખનો ચૂનો લગાવ્યો હોવાની ફરિયાદ રાણીપ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. આ કેસમાં કેનેડા સ્થિત પિતા અને તેની પુત્રી સહિત ચાર લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

રાણીપ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆર મુજબ દરિયાપુરમાં હાર્ડવેરની દુકાન ધરાવતા ફરિયાદી વિષ્ણુભાઈ પટેલનો સંપર્ક જૂન 2023માં તેમની સાસુ મારફતે અશ્વિનભાઈ પટેલ નામના શખ્સે કર્યો હતો.

અશ્વિનભાઈએ પોતે કેનેડામાં ઇમિગ્રેશન કન્સલ્ટન્ટ હોવાનો દાવો કર્યો અને વિષ્ણુભાઈ તથા તેમની પત્નીને રૂ.70 લાખમાં PR વિઝા કરાવી આપવાની ખાતરી આપી. એટલું જ નહીં, તેણે IELTS પરીક્ષા પણ ‘સેટિંગ’થી પાસ કરાવી દેવાનું વચન આપ્યું હતું. અશ્વિનભાઈ પર વિશ્વાસ કરીને વિષ્ણુભાઈએ પ્રારંભિક એડવાન્સ તરીકે રૂ.35 લાખ આપવાનું નક્કી કર્યું. 

ફરિયાદીના જણાવ્યા મુજબ, તેમણે જુલાઈ 2023માં રૂ.10 લાખ રોકડા અને રૂ.25 લાખના પાંચ અનસાઇન્ડ ચેક અશ્વિનભાઈની પુત્રી સુવર્ણાબેન પટેલ (ઉર્ફે ટીના પટેલ)ને આપ્યા હતા. આરોપીઓએ કહ્યું હતું કે અશ્વિનભાઈની ગેરહાજરીમાં સુવર્ણાબેન તમામ પેપરવર્ક અને પેમેન્ટ સંભાળશે. વિષ્ણુભાઈએ પોતાના અને પત્નીના પાસપોર્ટ, શૈક્ષણિક દસ્તાવેજો વગેરે પણ વોટ્સએપ પર મોકલી આપ્યા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર, ફરિયાદીએ આપેલા પાંચેય ચેક અશ્વિનભાઈ પટેલ, સુરજભાઈ પ્રજાપતિ અને જીગરભાઈ પટેલના અલગ-અલગ ખાતામાં જમા કરવામાં આવ્યા હતા. આ ટ્રાન્ઝેક્શનની જાણ વિષ્ણુભાઈને પાસબુક ચેક કરતાં થઈ હતી.

થોડા અઠવાડિયા પછી આરોપીઓએ જાણ કરી કે IELTSનું ‘સેટિંગ’ થઈ શક્યું નથી અને વિષ્ણુભાઈએ જાતે જ પરીક્ષા આપવી પડશે. વારંવાર ખાતરી આપવા છતાં પીઆર વિઝાની ફાઈલ આગળ ન વધતા વિષ્ણુભાઈને શંકા ગઈ. જ્યારે તેમણે ઉઘરાણી કરી તો અશ્વિનભાઈએ વિષ્ણુભાઈની સાસુના વોટ્સએપ પર એક નકલી લેબર માર્કેટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ (LMIA) લેટર મોકલીને પ્રક્રિયા ચાલુ હોવાનો દેખાવ કર્યો. જોકે, વિષ્ણુભાઈએ ચકાસણી કરતાં આ દસ્તાવેજ બોગસ હોવાનું માલુમ પડ્યું હતું.

જ્યારે વિષ્ણુભાઈએ પોતાના પૈસા પાછા માંગ્યા, ત્યારે અશ્વિનભાઈ અને સુવર્ણાબેન બંનેએ ફોન ઉપાડવાનું બંધ કરી દીધું અને ‘કેનેડાના વિઝા નિયમો બદલાઈ ગયા છે’ તેવા બહાના બનાવવા લાગ્યા. આખરે તેઓએ જવાબ આપવાનું સંપૂર્ણપણે બંધ કરી દીધું.

ત્યારબાદ વિષ્ણુભાઇને અહેસાસ થયો કે તેમની સાથે ખોટા વચનો અને બોગસ દસ્તાવેજોના આધારે રૂ.35 લાખની ઠગાઈ થઈ છે. રાણીપ પોલીસે આ મામલે છેતરપિંડી, ગુનાહિત વિશ્વાસઘાત અને બનાવટની કલમો હેઠળ એફઆઈઆર નોંધી છે. આરોપીઓને ટ્રેસ કરવા તેમજ અન્ય કોઈ પીડિતો સાથે આ જ પ્રકારે છેતરપિંડી આચરવામાં આવી છે કે કેમ તેની તપાસ શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નવનાદમાં પ્રથમ ‘ૐ કાર’ પ્રણવનાદ, જે ૐકારેશ્વરનો નાદ – શ્રી મોરારિબાપુ
GUJARAT

નવનાદમાં પ્રથમ ‘ૐ કાર’ પ્રણવનાદ, જે ૐકારેશ્વરનો નાદ – શ્રી મોરારિબાપુ

October 15, 2026
“I’M ALWAYS DRAWN TO STORIES THAT HAVE DEPTH AND MEANING”: PRIYANKA CHOPRA JONAS ON BACKING HUNKKAAR…
GUJARAT

“I’M ALWAYS DRAWN TO STORIES THAT HAVE DEPTH AND MEANING”: PRIYANKA CHOPRA JONAS ON BACKING HUNKKAAR…

October 15, 2026
Meethe Mein Kya Hai Poster Out: Radhika Bansal’s Feel-Good Diwali Drama Starring Ritwik Bhowmik, Roh…
GUJARAT

Meethe Mein Kya Hai Poster Out: Radhika Bansal’s Feel-Good Diwali Drama Starring Ritwik Bhowmik, Roh…

October 15, 2026
Next Post
‘તમામ પડકારોનો જવાબ આપવામાં સક્ષમ, પરંતુ…’, રાજનાથ સિંહની બાંગ્લાદેશને ચેતવણી | can handle any cha…

'તમામ પડકારોનો જવાબ આપવામાં સક્ષમ, પરંતુ...', રાજનાથ સિંહની બાંગ્લાદેશને ચેતવણી | can handle any cha...

VIDEO: ‘પશુ પણ નથી ખાતા…’, જાફરાબાદ-સાવરકુંડલાના ખેડૂતોએ માવઠાથી નિષ્ફળ ગયેલા મગફળીના પાથરા સળગાવ્…

VIDEO: 'પશુ પણ નથી ખાતા...', જાફરાબાદ-સાવરકુંડલાના ખેડૂતોએ માવઠાથી નિષ્ફળ ગયેલા મગફળીના પાથરા સળગાવ્...

જામનગર શહેર ભાજપ સંગઠનમાં હોદેદારોની વરણી મુદ્દે પ્રદેશમાંથી આવેલા નિરીક્ષકોની ઉપસ્થિથીમાં બેઠક યોજા…

જામનગર શહેર ભાજપ સંગઠનમાં હોદેદારોની વરણી મુદ્દે પ્રદેશમાંથી આવેલા નિરીક્ષકોની ઉપસ્થિથીમાં બેઠક યોજા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

છોટા ઉદેપુર: તાલુકા પંચાયતના આપ સભ્યોના અપહરણના આક્ષેપથી ખળભળાટ, સભ્યો મરજીથી ભાગ્યાનો પોલીસનો દાવો …

છોટા ઉદેપુર: તાલુકા પંચાયતના આપ સભ્યોના અપહરણના આક્ષેપથી ખળભળાટ, સભ્યો મરજીથી ભાગ્યાનો પોલીસનો દાવો …

5 months ago
ચૂંટણી પછી ગુંડાઓને છોડીશું નહીં, ભ્રષ્ટાચારીઓનો હિસાબ કરાશે: બંગાળમાં PM મોદીની જનસભા | pm modi bis…

ચૂંટણી પછી ગુંડાઓને છોડીશું નહીં, ભ્રષ્ટાચારીઓનો હિસાબ કરાશે: બંગાળમાં PM મોદીની જનસભા | pm modi bis…

6 months ago
સોમનાથમાં ગેરકાયદે ધાર્મિક દબાણ હટાવાતા પોલીસ પર ટોળાનો પથ્થરમારો | Mob pelts stones at police as il…

સોમનાથમાં ગેરકાયદે ધાર્મિક દબાણ હટાવાતા પોલીસ પર ટોળાનો પથ્થરમારો | Mob pelts stones at police as il…

11 months ago
દિલ્હી કાર બ્લાસ્ટના પીડિતો માટે વળતર જાહેર, મૃતકોના પરિજનોને રૂ.10 લાખ અપાશે | delhi government has…

દિલ્હી કાર બ્લાસ્ટના પીડિતો માટે વળતર જાહેર, મૃતકોના પરિજનોને રૂ.10 લાખ અપાશે | delhi government has…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News