gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બિહાર ચૂંટણીમાં સાંસદે 2 વખત આપ્યો મત? VIDEO જાહેર કરીને કોંગ્રેસે ઉઠાવ્યો સવાલ | Bihar MP Shambhavi…

G METRO NEWS by G METRO NEWS
November 7, 2025
in INDIA
0 0
0
બિહાર ચૂંટણીમાં સાંસદે 2 વખત આપ્યો મત? VIDEO જાહેર કરીને કોંગ્રેસે ઉઠાવ્યો સવાલ | Bihar MP Shambhavi…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Bihar Election 2025: બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન ગઈકાલે(6 નવેમ્બર) યોજાયું હતું. ત્યારે હવે કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)ના સમસ્તીપુર સાંસદ શાંભવી ચૌધરી પર બિહાર વિધાનસભા ચૂંટણીમાં 2 વખત મત આપવાનો આરોપ લાગ્યો છે. રાહુલ ગાંધીની પાર્ટી કોંગ્રેસે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને દાવો કર્યો કે, શાંભવી ચૌધરીના બંને હાથોની આંગળીઓમાં શાહી લાગેલી છે, જે મતદાન બાદ પોલિંગ બૂથ પર મતદારની એક આંગળી પર લગાવવામાં આવે છે. વીડિયોમાં શાંભવી અને પિતા અને નીતિશ સરકારમાં જેડીયૂના મંત્રી અશોક ચૌધરી સાથે દેખાઈ રહ્યા છે.

કોંગ્રેસે પોતાના સત્તાવાર ફેસબુક હેન્ડલથી શુક્રવારે NDA સાંસદ શાંભવી ચૌધરીના 2 ફોટો શેર કર્યા અને લખ્યું કે, બંને હાથથી વોટ ચોરી, ગજબ રમત છે. ત્યારબાદ બિહાર કોંગ્રેસના સત્તાવાર હેન્ડલથી પણ તેનો એક વીડિયો શેર કરાયો, જેમાં શાંભવી ચૌધરી પહેલા પોતાના ડાબા હાથની આંગળી કેમેરાની સામે બતાવે છે. ત્યારબાદ શાંભવીના પિતા અને મંત્રી અશોક ચૌધરી પણ હાજર છે.

આ વીડિયો હવે સોશિયલ મીડિયાની સાથે જ રાજકીય પાર્ટીઓમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે. જો કે, અમે આ વીડિયોની પુષ્ટિ નથી કરતા. વિપક્ષ દ્વારા લગાવવામાં આવી રહેલા વોટ ચોરીના આરોપ વચ્ચે કોંગ્રેસે શાંભવીના મુદ્દાને ઉઠાવ્યો છે.

જણાવી દઈએ કે, બિહારમાં ગુરૂવાર (6 નવેમ્બર) વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કામાં 121 બેઠકો પર મતદાન થયું હતું. શાંભવીએ પોતાના પિતા અશોક ચૌધરી અને પરિવારના અન્ય સભ્યોની સાથે પટનામાં મતદાન કર્યું હતું. બિહાર ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન 11 નવેમ્બરે થવાનું છે. ત્યારબાદ બંને તબક્કાની મતગણતરી 15 નવેમ્બરે થશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
બિહાર વિધાનસભા ચૂંટણી : ECએ કહ્યું, ઐતિહાસિક રેકોર્ડ નોંધાયો, ગેરરીતિ પણ ન થઈ | ECI Says No Discrepa…

બિહાર વિધાનસભા ચૂંટણી : ECએ કહ્યું, ઐતિહાસિક રેકોર્ડ નોંધાયો, ગેરરીતિ પણ ન થઈ | ECI Says No Discrepa...

‘પાકિસ્તાનનો ગેરકાયદે પરમાણુ પ્રવૃત્તિઓનો લાંબો ઈતિહાસ’, ટ્રમ્પના દાવા બાદ ભારતની પ્રતિક્રિયા | Paki…

‘પાકિસ્તાનનો ગેરકાયદે પરમાણુ પ્રવૃત્તિઓનો લાંબો ઈતિહાસ’, ટ્રમ્પના દાવા બાદ ભારતની પ્રતિક્રિયા | Paki...

‘મંત્રીના પુત્રને 1800 કરોડની જમીન 300 કરોડમાં વેચી દેવાઈ’, રાહુલ ગાંધીના આરોપથી ખળભળાટ | Maharashtr…

‘મંત્રીના પુત્રને 1800 કરોડની જમીન 300 કરોડમાં વેચી દેવાઈ’, રાહુલ ગાંધીના આરોપથી ખળભળાટ | Maharashtr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જીતાલી ગામેથી પોક્સોના કેસમાં બે મહિનાથી ફરાર આરોપી ઝડપાયો | Accused absconding for two months in PO…

જીતાલી ગામેથી પોક્સોના કેસમાં બે મહિનાથી ફરાર આરોપી ઝડપાયો | Accused absconding for two months in PO…

11 months ago
જ્યાં દેશનો પ્રથમ હાઈડ્રો પ્રોજેક્ટ 117 વર્ષ પહેલા સ્થાપિત કરાયો ત્યાં હજુ વીજળી નથી પહોંચી | chamba…

જ્યાં દેશનો પ્રથમ હાઈડ્રો પ્રોજેક્ટ 117 વર્ષ પહેલા સ્થાપિત કરાયો ત્યાં હજુ વીજળી નથી પહોંચી | chamba…

6 months ago
મ્યુનિ.તંત્રની દાખલારુપ કામગીરી ગોતામાં ગેરકાયદે ડ્રેનેજ જોડાણ માટે ખાડો ખોદનારને એક લાખનો દંડ | Exe…

મ્યુનિ.તંત્રની દાખલારુપ કામગીરી ગોતામાં ગેરકાયદે ડ્રેનેજ જોડાણ માટે ખાડો ખોદનારને એક લાખનો દંડ | Exe…

3 months ago
સામાજિક સમસ્યાઓ અંગે સ્કૂલોના વિદ્યાર્થીઓને જાગૃત કરવામાં આવશે | one school one sustainable developm…

સામાજિક સમસ્યાઓ અંગે સ્કૂલોના વિદ્યાર્થીઓને જાગૃત કરવામાં આવશે | one school one sustainable developm…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News