gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સાયબર ક્રાઇમનો નવો ટ્રેન્ડ: ‘મ્યુલ એકાઉન્ટ’ દ્વારા લાખોની છેતરપિંડી! અમદાવાદમાં બે આરોપીની ધરપકડ | A…

G METRO NEWS by G METRO NEWS
December 14, 2025
in GUJARAT
0 0
0
સાયબર ક્રાઇમનો નવો ટ્રેન્ડ: ‘મ્યુલ એકાઉન્ટ’ દ્વારા લાખોની છેતરપિંડી! અમદાવાદમાં બે આરોપીની ધરપકડ | A…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Cyber Crime: સાયબર ક્રાઇમની દુનિયામાં હવે ગુનેગારોએ નવી મોડસ ઓપરેન્ડી અપનાવી છે, જેને પોલીસ ભાષામાં ‘મ્યુલ એકાઉન્ટ’ કહેવામાં આવે છે. સામાન્ય લોકોને નજીવી રકમની લાલચ આપીને તેમના બેન્ક ખાતાનો ઉપયોગ ઓનલાઈન છેતરપિંડીથી મેળવેલા નાણાં ટ્રાન્સફર કરવા માટે કરવામાં આવે છે. ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં આવા જ બે ગુના દાખલ થયા છે, જેમાં પોલીસે બે આરોપી મહમદ ફેઝાન કુરેશી અને રાજુસિંહ રાજપૂતની ધરપકડ કરી છે. અધિકારીઓએ આ સમગ્ર મામલે ચેતવણી આપી છે કે માત્ર 1,000 અને 2,000 રૂપિયાની લાલચમાં સામાન્ય વ્યક્તિ ગુનેગાર બની શકે છે.

જાણો શું છે સમગ્ર મામલો

ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં 10/12/2025 અને 11/1/2025ના રોજ સાયબર ક્રાઇમને લગતા કુલ બે ગુના દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ અધિકારી દ્વારા આપવામાં આવેલી વિગત અનુસાર, આ ગુનાઓ ‘મ્યુલ એકાઉન્ટ’ના અનુસંધાનમાં દાખલ કરવામાં આવ્યા હતા. બંને કેસમાં પોલીસે ઝડપી કાર્યવાહી કરીને બે એકાઉન્ટ હોલ્ડર્સની ધરપકડ કરી છે અને તેમને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો:’કોઈની કોપી ન કરો, પોતાની કહાણી બનાવો’: મિસ ઈન્ડિયા નિકિતા પોરવાલે યુવા પેઢીને આપ્યો સફળતાનો મંત્ર

પોલીસ અધિકારીએ આ સમગ્ર ઘટના સમજાવતા જણાવ્યું કે, ‘મ્યુલ’ એટલે એવો વ્યક્તિ જે માત્ર નાણાકીય લાલચમાં આવીને પોતાનું બેન્ક એકાઉન્ટ, ડિટેલ્સ, PIN નંબર અને ચેકબુક અન્ય વ્યક્તિને સોંપી દે છે. આ વ્યક્તિ સાયબર ક્રાઇમ દ્વારા મેળવેલા નાણાંને આ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરે છે. આના બદલામાં, મ્યુલને ટ્રાન્સફર થયેલી કુલ રકમના 1 લાખે 1થી 3% (એટલે કે 1,000થી 3,000 રૂપિયા) જેટલો નજીવો ફાયદો મળે છે.

લાખોનું ટ્રાન્ઝેક્શન, હજારોનો ફાયદો

પકડાયેલા આરોપીઓ પાસેથી મળતી વિગતો ચોંકાવનારી છે. આરોપી મોહમ્મદ ફેઝાને પોતાના એકાઉન્ટમાં 10 લાખથી વધુ નાણાં મેળવ્યા હતા અને આના બદલામાં તેણે માત્ર 10,000 રૂપિયા પોતાની પાસે રાખ્યા હતા. તેવી જ રીતે બીજા કેસમાં આરોપી રાજુસિંહ રાજપૂતના ખાતામાં લગભગ 22 લાખ જેટલા રૂપિયા ટ્રાન્સફર થયા હતા, જેમાંથી તેણે માંડ 20,000થી 25,000 રૂપિયા મેળવ્યા હતા.

પોલીસનો જાહેર જનતાને સંદેશ

આ મામલે પોલીસે જાહેર જનતાને ગંભીર સંદેશો આપ્યો છે. અધિકારીએ જણાવ્યું કે, સાયબર ક્રાઇમના મોટા ગુનેગારો હવે સામાન્ય વ્યક્તિને થોડી લાલચ આપીને તેમના બેન્ક એકાઉન્ટનો ઉપયોગ કરી રહ્યા છે. જ્યારે પોલીસ દ્વારા ગુનો દાખલ થાય છે અને તપાસ થાય છે, ત્યારે જેનું એકાઉન્ટ હોય તેની સામે પણ કાયદેસરની કાર્યવાહી થાય છે. માત્ર 1,000 અને 2,000 રૂપિયાની નજીવી લાલચમાં વ્યક્તિ ગુનેગાર બની જતો હોય છે.

પોલીસે દ્વારા અપીલ કરી છે કે, કોઈપણ સંજોગોમાં કોઈપણ વ્યક્તિને પોતાના બેન્ક એકાઉન્ટની ડીટેલ્સ, PIN નંબર, પાનકાર્ડ, ક્રેડિટ કાર્ડ કે અન્ય કોઈ પણ સંવેદનશીલ માહિતી આપવી જોઈએ નહીં અને પોતાની નાણાકીય સુરક્ષા જાતે જ સુનિશ્ચિત કરવી જોઈએ.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना
GUJARAT

रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

September 26, 2026
Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…
GUJARAT

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

September 26, 2026
Next Post
દાંતાના પાડલીયામાં પોલીસ-ફોરેસ્ટ ટીમ પર હુમલા બાદ કોમ્બિંગ ઓપરેશન શરૂ, 500 સામે રાયોટિંગ ગુનો દાખલ |…

દાંતાના પાડલીયામાં પોલીસ-ફોરેસ્ટ ટીમ પર હુમલા બાદ કોમ્બિંગ ઓપરેશન શરૂ, 500 સામે રાયોટિંગ ગુનો દાખલ |...

વડોદરા-દહાણું રોડ ટ્રેનમાં પાસધારકો માટે સ્લીપર કોચની માગ | Demand for sleeper coaches for pass hold…

વડોદરા-દહાણું રોડ ટ્રેનમાં પાસધારકો માટે સ્લીપર કોચની માગ | Demand for sleeper coaches for pass hold...

વડોદરા: આરોપીએ ગેમની લિંક મોકલી એન્ટ્રી ફીના નામે રૂ.25 હજાર પડાવી લીધા | Vadodara: Accused sent gam…

વડોદરા: આરોપીએ ગેમની લિંક મોકલી એન્ટ્રી ફીના નામે રૂ.25 હજાર પડાવી લીધા | Vadodara: Accused sent gam...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં નાનકપુરી વિસ્તારમાં જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતી પાંચ મહિલાઓ ઝડપાઈ | Five women caught…

જામનગરમાં નાનકપુરી વિસ્તારમાં જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતી પાંચ મહિલાઓ ઝડપાઈ | Five women caught…

5 months ago
ડીસાના સમશેરપુરામાં આવતીકાલે રબારી સમાજનું મહાસંમેલન યોજાશે, મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે | Deesa t…

ડીસાના સમશેરપુરામાં આવતીકાલે રબારી સમાજનું મહાસંમેલન યોજાશે, મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે | Deesa t…

8 months ago
અમરેલીના શિક્ષકના નવતર પ્રયોગો: એપ, રોબોટ અને VRથી સરકારી શાળાના બાળકો માટે ગણિત-વિજ્ઞાન સરળ બનાવ્યા…

અમરેલીના શિક્ષકના નવતર પ્રયોગો: એપ, રોબોટ અને VRથી સરકારી શાળાના બાળકો માટે ગણિત-વિજ્ઞાન સરળ બનાવ્યા…

1 year ago
પર્યાવરણ અને ભાઈચારાનો સંદેશા સાથે જામનગરના પી.આઈની અજમેર સુધીની સાઇકલ યાત્રા, 800 કી.મી વેળાએ ભવ્ય …

પર્યાવરણ અને ભાઈચારાનો સંદેશા સાથે જામનગરના પી.આઈની અજમેર સુધીની સાઇકલ યાત્રા, 800 કી.મી વેળાએ ભવ્ય …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News