gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં અકસ્માતના ત્રણ બનાવ,કારેલીબાગમાં રિક્ષા પલટી જતાં બે મહિલા દબાઇ | three incident of accide…

G METRO NEWS by G METRO NEWS
November 8, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં અકસ્માતના ત્રણ બનાવ,કારેલીબાગમાં રિક્ષા પલટી જતાં બે મહિલા દબાઇ | three incident of accide…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ શહેરમાં તેજ રફતારને કારણે અકસ્માતના બનાવો સતત બની રહ્યા છે. પોલીસ દ્વારા અકસ્માતના બનાવોમાં તરત જ એફઆઇઆર લઇ ગુનો નોંધવામાં આવતો હોવા છતાં ફુલસ્પીડે કાર ચલાવતા ચાલકોમાં કોઇ અસર પડતી નથી.અકસ્માતના વધુ ત્રણ બનાવ બનતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

ન્યુ સમા રોડના સરસ્વતી નગરમાં રહેતા સ્મિતાબેન વાઘેલા આજે  બપોરે વર્ષા પરમાર સાથે બેન્કનું કામ પતાવી રિક્ષામાં ઘર તરફ જતા હતા ત્યારે કારેલીબાગ લાયન સર્કલ પાસે અમિત નગર તરફથી સિગ્નલનો ભંગ કરી ધસી આવેલી કારે ટક્કર મારતાં રિક્ષા પલટી ગઇ હતી અને અમે બંને દબાઇ જતાં ઇજાઓ થઇ હતી. લોકોએ  અમને બહાર કાઢ્યા હતા.

આવી જ રીતે ડભોઇ રોડ પર કપૂરાઇ ટાંકી પાસે ઓમ બંગ્લોઝમાં રહેતા તાલુકા  પ્રાથમિક શિક્ષણાધિકારી ચેતનાબેન પરમાર તેમની કારમાં છાણીની ઓફિસેથી ડભોઇ રોડ તરફ જતા હતા ત્યાર દરજીપુરા પાસે ટ્રેલરે પાછળથી ટક્કર મારતાં કાર ડિવાઇડર પર ચડી ગઇ હતી અને નુકસાન થયું હતું.સારા નસીબે તેમનો બચાવ થયો હતો. જ્યારે, ભાયલી-સેવાસી રોડ પર પ્રિયા સિનેમા નજીક કારની અડફેટમાં આવેલા સ્કૂટર ચાલક દંપતીને ઇજાઓ થઇ હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘JOHN’S PASSION FOR SPORT MAKES HIM A FANTASTIC ADDITION TO THE ROTTERDAM DOCKERS’: ABHISHEK BACHCHA…
GUJARAT

June 30, 2026
ખાંભાના ચતુરી મુકામે વન્યપ્રાણીના હુમલાની દુઃખદ ઘટનામાં પીડિત પરિવારની મુલાકાત કરીને તેમના દુ:ખમાં સ…

નવી દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદની 16મી બેઠકમાં ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી …

Next Post
મસ્તી કરતા નશેબાજો પોલીસ આવતા ભાગ્યા ઃ એક ઝડપાયો | Drunk people having fun ran away when police arri…

મસ્તી કરતા નશેબાજો પોલીસ આવતા ભાગ્યા ઃ એક ઝડપાયો | Drunk people having fun ran away when police arri...

સસ્તા મોબાઇલ વેચવાના નામે જાહેરાત મૂકી વેપારીએ ત્રણ પરિચિતોને ઠગી લીધા | Three people were cheated i…

સસ્તા મોબાઇલ વેચવાના નામે જાહેરાત મૂકી વેપારીએ ત્રણ પરિચિતોને ઠગી લીધા | Three people were cheated i...

દિલ્હી-વડોદરાની ત્રણ ફ્લાઇટ દોઢથી ત્રણ કલાક મોડી આવી | Three Delhi Vadodara flights arrived one and …

દિલ્હી-વડોદરાની ત્રણ ફ્લાઇટ દોઢથી ત્રણ કલાક મોડી આવી | Three Delhi Vadodara flights arrived one and ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામજોધપુર તાલુકાના સમાણા ગામના ડેમના કાઠે બાવળની કાટાળી તાર નજીક જાહેરમાં જુગાર રમતાં ચાર પત્તાપ્રેમ…

7 months ago
ચિંતાની વાત નથી, અમે વિપક્ષમાં હતા ત્યારે સ્થિતિ જુદી હતી: ગગડતા રૂપિયા અંગે સીતારમણનો જવાબ | Nirmal…

મધ્ય પ્રદેશ બાદ હવે યુપીમાં પણ ભાજપ નેતાનો મહિલા સાથેનો કથિત વીડિયો વાઇરલ, પક્ષે ફટકારી નોટિસ | bjp …

1 year ago
મશીન પોતાની પાસે હોવાનો કોન્ટ્રાકટરનો દાવો, ૪૬ ટકા ઓછા ભાવથી સ્ટ્રોમ વોટર લાઈન નાંખવાની દરખાસ્ત મંજૂ…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News