gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દિલ્હી-વડોદરાની ત્રણ ફ્લાઇટ દોઢથી ત્રણ કલાક મોડી આવી | Three Delhi Vadodara flights arrived one and …

G METRO NEWS by G METRO NEWS
November 8, 2025
in GUJARAT
0 0
0
દિલ્હી-વડોદરાની ત્રણ ફ્લાઇટ દોઢથી ત્રણ કલાક મોડી આવી | Three Delhi Vadodara flights arrived one and …
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આજે એટીસીમાં
ટેકનિકલ ક્ષતિ સર્જાતા સમગ્ર દેશમાં હવાઇ સેવાને અસર થઇ હતી અને તેના કારણે વડોદરા
દિલ્હીની ત્રણ ફ્લાઇટ પણ મોડી પડી હતી. ત્રણ ફ્લાઇટ દોઢ ત્રણ કલાક મોડી પડતા
પેસેન્જરોને ભારે પરેશાની ભોગવવી પડી હતી.

એરપોર્ટના સુત્રોએ જણાવ્યું હતું કે, સવારે
વડોદરા દિલ્હીની બે ફ્લાઇટ લેટ પડી હતી
, જેમાં ઇન્ડિગોની
દિલ્હીથી વડોદરા આવતી ફ્લાઇટ સાડા ત્રણ કલાક લેટ થઇ હતી તો એર ઇન્ડિયાની દિલ્હી
વડોદરા ફ્લાઇટ પણ દોઢ કલાક મોડી પડી હતી. સવારની ફ્લાઇટના  પેસેન્જરો સમયસર એરપોર્ટ પર પહોંચી ગયા હતા
પરંતુ બન્ને ફ્લાઇટ લેટ થતાં પેસેન્જરો પરેશાન થઇ ગયા હતા.

જ્યારે સાંજે ઇન્ડિગોની દિલ્હી રુટની ફ્લાઇટ ૨ કલાક મોડી આવી
હોવાનું એરપોર્ટના સૂત્રોએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે
, દિલ્હી
એરપોર્ટ પર એટીસીમાં ટેકનિકલ ક્ષતિ સર્જાતા એરપોર્ટ પર વિમાનોનું લેન્ડિંગ અને ટેક
ઓફ મુશ્કેલ બની ગયું હતું અને તેના કારણે એટીસીને મેન્યુઅલી કામ કરવાની ફરજ પડતા
અસંખ્ય ફ્લાઇટ ડીલે થઇ હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ
GUJARAT

August 15, 2026
શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી …

Next Post
ડો. બાબા સાહેબની પોસ્ટના મુદ્દે યુવકને મારી નાંખવાની ધમકી | Threatened to kill young man over Baba S…

ડો. બાબા સાહેબની પોસ્ટના મુદ્દે યુવકને મારી નાંખવાની ધમકી | Threatened to kill young man over Baba S...

બે દિવસમાં નોટિસનો જવાબ ન અપાતા ઓઢવ સ્મશાનગૃહના કોન્ટ્રાકટરને બ્લેકલિસ્ટ કરવા તંત્રની કવાયત | No res…

બે દિવસમાં નોટિસનો જવાબ ન અપાતા ઓઢવ સ્મશાનગૃહના કોન્ટ્રાકટરને બ્લેકલિસ્ટ કરવા તંત્રની કવાયત | No res...

શહેરના ૪૮ વોર્ડમાં આવેલા બે લાખથી વધુ વીજપોલના મેઈન્ટેનન્સ માટે નવુ ટેન્ડર કરાશે+ | Located in the 4…

શહેરના ૪૮ વોર્ડમાં આવેલા બે લાખથી વધુ વીજપોલના મેઈન્ટેનન્સ માટે નવુ ટેન્ડર કરાશે+ | Located in the 4...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘ગુજરાતમાં ભાજપે વોટ ચોરીનું મોડલ ઊભું કર્યું’ અમદાવાદમાં કોંગ્રેસની ‘વોટર અધિકાર’ જનસભામા, ગેનીબેનન…

12 months ago
જોજો, તમે ના છેતરાતા! શેરબજારમાં રોકાણના નામે ગાંધીનગરના વેપારી સાથે લાખોની છેતરપિંડી, જુઓ કેવી રીતે…

6 months ago
નવા સપ્તાહમાં સેન્સેક્સ 83288થી 85833 વચ્ચે અથડાશે | Sensex will hit between 83288 and 85833 in the …

9 months ago
ભારતમાં હાઈસ્પીડ સેટેલાઈટ ઈન્ટરનેટ શરૂ કરવા માટે સ્ટારલિંક તૈયાર

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News