gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લખતર બસ સ્ટેશન રોડ પર બે આખલા યુદ્ધે ચડતા વાહન ચાલકો અટવાયા | Two bullfighting drivers were stopped …

G METRO NEWS by G METRO NEWS
November 8, 2025
in GUJARAT
0 0
0
લખતર બસ સ્ટેશન રોડ પર બે આખલા યુદ્ધે ચડતા વાહન ચાલકો અટવાયા | Two bullfighting drivers were stopped …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– તંત્રને રજૂઆત છતાં રખડતા ઢોરને પાંજરે નહીં પુરતા રોષ

– ભુરાંટા થયેલા બંને આખલાઓએ 20 મીનીટ સુધી આખો રોડ બાનમાં લીધો હતો

લખતર : શહેરીજનો અનિયમીત પાણી વિતરણ, બિસ્માર અને ભંગાર રસ્તા, વિજળીનાં ડીંડવાણા સહિતની અનેક સમસ્યા વેઠી રહ્યાં છે ત્યાં મુખ્ય રસ્તા ઉપર તંત્રએ જાણે ઢોરવાડા શરૃ કર્યા હોય તેમ સંખ્યાબંધ ઢોર અડીંગો જમાવતા હોય તેવા દ્રશ્યો પ્રતિદિન જોવા મળે છે. તેના ઉપરથી એવુ લાગી રહ્યું છે કે આ લખતર શહેર છે કે ગાયનગર. લખતર શહેરના પ્રવેશદ્વાર એવા શિયાણી દરવાજા પાસે બે આખલા યુધ્ધે ચડતા દોડધામ મચી જવા પામી હતી.

લખતર શહેરના પ્રવેશદ્વાર એવા શિયાણી દરવાજા પાસે બે આખલા યુદ્ધે ચડતા આસપાસથી પસાર થતા વાહન ચાલકો સહિત રાહદારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી તેમજ આસપાસના દુકાનદારોમાં પણ ભય ફેલાયો હતો. અકસ્માત ટાળવા માટે વાહનચાલકોએ પોતાના વાહનો રોકવા પડયા હતાં. અંદાજે ૨૦થી ૩૦ મિનિટ સુધી આખલા બાખડતા રહ્યા હતા ત્યાર બાદ છૂટા પડયા હતા. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ આખલાઓ જો કોઈ વ્યક્તિ કે વાહન સાથે અથડાયા હોત તો ગંભીર અકસ્માત થઈ શક્યો હોત! જોકે, કોઈ જાનહાનિ થઈ હતી.

શિયાણી દરવાજા ઉપરાંત લખતરના નીલકંઠ મહાદેવ મંદિર, રામ મહેલ, ધનેશ્વર મહાદેવ, મહિલાઓના બંને સ્વામિનારાયણ મંદિર, દેરાસર જવાના રસ્તા પર સહિતના વિસ્તારોમાં રખડતા ઢોર અડિંગો જમાવીને બેઠા હોય છે જેના કારણે અહીંથી પસાર થતા રાહદારીઓ સહિત દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓને હાલાકી પડી રહી છે તેમજ અડફેટે લેવાનો પણ ભય રહે છે. આ અંગે સ્થાનિક આગેવાનો સહિત જાગૃત નાગરિકો દ્વારા અનેક વખત તંત્રને રજુઆત કરવા છતાં કોઈ જ ઉકેલ આવ્યો નથી. અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં જ સુપ્રીમ કોર્ટ દ્વારા રખડતા ઢોરને હટાવવાનો તંત્રને આદેશ કર્યો છે ત્યારે હવે સ્થાનિક તંત્ર ક્યારે જાગે છે તે તો જોવું જ રહ્યું?

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…
GUJARAT

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…

July 10, 2026
જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…
GUJARAT

જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

July 10, 2026
જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ
GUJARAT

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

July 10, 2026
Next Post
શું મહિને ચાર લાખ પુરતા નથી શમીની પત્નીને સુપ્રીમનો સવાલ | Supreme Court questions Shami’s wife if f…

શું મહિને ચાર લાખ પુરતા નથી શમીની પત્નીને સુપ્રીમનો સવાલ | Supreme Court questions Shami's wife if f...

જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

વિરમગામના પરકોટમાં દૂષિત પાણીનું વિતરણ થતાં લોકોમાં રોષ

જાહેર સ્થળો પરથી રખડતા કૂતરા, હાઈવે પરથી ઢોરોને હટાવવા સુપ્રીમનો આદેશ | Supreme Court orders removal…

જાહેર સ્થળો પરથી રખડતા કૂતરા, હાઈવે પરથી ઢોરોને હટાવવા સુપ્રીમનો આદેશ | Supreme Court orders removal...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાત ATSએ MD ડ્રગ્સની મોટી ફેક્ટ્રીનો કર્યો પર્દાફાશ, 2 કરોડના ડ્રગ્સ સાથે 6ની ધરપકડ | gujarat ats…

ગુજરાત ATSએ MD ડ્રગ્સની મોટી ફેક્ટ્રીનો કર્યો પર્દાફાશ, 2 કરોડના ડ્રગ્સ સાથે 6ની ધરપકડ | gujarat ats…

7 months ago
VIDEO: ‘અમને તારા પર ગર્વ રહેશે…’, લેફ્ટનન્ટ વિનયના દેહને જોઈને ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી પત્ની | Li…

VIDEO: ‘અમને તારા પર ગર્વ રહેશે…’, લેફ્ટનન્ટ વિનયના દેહને જોઈને ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી પત્ની | Li…

1 year ago
દવાખાનું ચલાવતો 12 પાસ બોગસ ડોક્ટર ઝડપાયો | 12th pass bogus doctor running a hospital caught

દવાખાનું ચલાવતો 12 પાસ બોગસ ડોક્ટર ઝડપાયો | 12th pass bogus doctor running a hospital caught

12 months ago
નર્મદા: તિલકવાડામાં પરિક્રમાવાસીઓ પર શ્વાનનો આતંક, 16 શ્રદ્ધાળુઓને બચકા ભર્યા | Narmada Parikrama: 1…

નર્મદા: તિલકવાડામાં પરિક્રમાવાસીઓ પર શ્વાનનો આતંક, 16 શ્રદ્ધાળુઓને બચકા ભર્યા | Narmada Parikrama: 1…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News