gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

RBIના નવા આકરા નિયમનોથી NBFCના ખર્ચમાં વધારો થશે

G METRO NEWS by G METRO NEWS
February 17, 2026
in Business
0 0
0
RBIના નવા આકરા નિયમનોથી NBFCના ખર્ચમાં વધારો થશે
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : ભારતીય રિઝર્વ બેંકના પ્રસ્તાવિત કડક દેવા વસૂલાત નિયમોથી નોન-બેંકિંગ નાણાકીય કંપનીઓ (એનબીએફસી) માટે પાલન ખર્ચમાં વધારો થવાની ધારણા છે. મોટી કંપનીઓ સિવાય, લોન રિકવરી માટે બાહ્ય એજન્સીઓ (તૃતીય-પક્ષ) પર આધાર રાખતી કંપનીઓને નવા નિયમો અનુસાર દેવા વસૂલાત એજન્ટોની તાલીમ અને દેખરેખને કારણે વધારાના ખર્ચનો સામનો કરવો પડશે.

એનબીએફસીના સુત્રોએ જણાવ્યું હતું કે, જે કંપનીઓ લોન રિકવરીનું કામ બાહ્ય એજન્સીઓને આઉટસોર્સ કરે છે તેમને ખર્ચમાં વધારો થઈ શકે છે. દરેક બાહ્ય લોન રિકવરી એજન્સીને તાલીમ અને પ્રમાણપત્રમાંથી પસાર થવું પડશે અને બેંક અથવા એનબીએફસીના નિયમોનું પાલન કરવું પડશે. આનાથી એનબીએફસી ખર્ચમાં વધારો થશે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વર્તમાન સંપૂર્ણ વર્ષ માટે રિઝર્વ બેન્ક રેપો રેટ યથાવત રાખશે તેવી ધારણા | Reserve Bank expected to ke…
Business

May 21, 2026
ગત નાણા વર્ષે મ્યુચ્યુઅલ ફંડમાં મહિલા રોકાણકારોની AUM રૂ. 11 લાખ કરોડ | AUM of women investors in mu…

ભારતની ક્રૂડ તેલ વેપાર ખાધ નવા ઉચ્ચ સ્તરે પહોંચે તેવી વકી : ક્રિસિલ | India’s crude oil trade defici…

Next Post
કપડવંજ ખાતેના પાંજરાપોળમાં પશુની દયનીય સ્થિતિ : 5-6 પશુઓના મોત | Pathetic condition of animals in th…

કપડવંજ ખાતેના પાંજરાપોળમાં પશુની દયનીય સ્થિતિ : 5-6 પશુઓના મોત | Pathetic condition of animals in th...

ત્રીજા ત્રિમાસિકમાં કંપનીઓના સંયુકત ચોખ્ખા નફામાં 14 ટકાથી વધુ વધારો | Combined net profit of compan…

ત્રીજા ત્રિમાસિકમાં કંપનીઓના સંયુકત ચોખ્ખા નફામાં 14 ટકાથી વધુ વધારો | Combined net profit of compan...

પ્રેમી નિલેશ પરમારે જ પ્રેમીકા પૂજા પટેલનું કાસળ કાઢ્યાનો ઘટસ્ફોટ | Revealed that boyfriend Nilesh P…

પ્રેમી નિલેશ પરમારે જ પ્રેમીકા પૂજા પટેલનું કાસળ કાઢ્યાનો ઘટસ્ફોટ | Revealed that boyfriend Nilesh P...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પરીક્ષાનું ટેન્શન દૂર કરવા 3લાખ લઇ ભાગેલો ધોરણ-10નો વિદ્યાર્થી કારમાં ગોવાની રિસોર્ટમાં ગયો,બીચ પરથી…

4 months ago
વિકાસની વાતો વચ્ચે દેશમાં પાંચ વર્ષમાં બે લાખ કંપનીની ‘તાળાબંધી’ | Amidst talk of development two la…

6 months ago
VIDEO: IAS ઓફિસના માથે મૂકી દીધું કૂંડું, નીતિશ કુમારની હરકત જોઈ ફરી ચોંક્યા લોકો

12 months ago
ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે લાલ બંગલા સ્થિત પ્રતિમાને મહાનુભાવોના હસ્તે ફૂલહાર | bir…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News