gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાવનગર મહાપાલિકામાં અંતે 10-20-30 વર્ષ મુજબનું ઉચ્ચત્તર પગાર ધોરણ આપવા હુકમ કરાયો | Bhavnagar Munici…

G METRO NEWS by G METRO NEWS
November 8, 2025
in GUJARAT
0 0
0
ભાવનગર મહાપાલિકામાં અંતે 10-20-30 વર્ષ મુજબનું ઉચ્ચત્તર પગાર ધોરણ આપવા હુકમ કરાયો | Bhavnagar Munici…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– અગાઉ 12-24 વર્ષ મુજબનું ઉચ્ચત્તર પગાર અપાતુ હતું

– મહાપાલિકાના કર્મચારીઓને ઉચ્ચત્તર પગાર ધોરણનો લાભ મળશે, સાધારણ સભામાં ઠરાવ મંજૂર થયા તારીખથી અમલવારી કરાશે 

ભાવનગર : ગુજરાત સરકારના નાણાં વિભાગનાં ઠરાવથી નાણાં વિભાગના ઠરાવ અન્વયે લાગુ પડતી હાલની ૧૨-૨૪ વર્ષ ઉચ્ચતર પગાર ધોરણની યોજનાના સ્થાને ૧૦-૨૦-૩૦ વર્ષ ઉચ્ચતર પગાર ધોરણ આપવા અંગેની યોજના દાખલ કરવાનું રાજ્ય સરકાર દ્વારા ઠરાવવામાં આવેલ છે.

ભાવનગર મહાનગરપાલિકામાં હાલ ૧૨-૨૪ વર્ષ મુજબનું ઉચ્ચતર પગાર ધોરણ આપવામાં આવે છે. જેને બદલે ભાવનગર મહાનગરપાલિકામાં આ સાથે સામેલ સરકારના નાણાં વિભાગનો ઠરાવ અનુસાર ૧૦-૨૦-૩૦ વર્ષ મુજબનું ઉચ્ચતર પગાર ધોરણ આપવા બાબતનો ઠરાવ ભાવનગર મહાનગરપાલિકાની સાધારણ સમગ્ર સભામાં મંજુર થયા તારીખથી ભાવનગર મહાનગરપાલિકામાં અમલ કરવા માટે ઠરાવ થઈ આવેલ હોવાથી અમલીકરણ આદેશ કરવામાં આવેલ છે તેથી ઠરાવ મુજબ ૧૦-૨૦-૩૦ વર્ષ મુજબનુ ઉચ્ચત્તર પગાર ધોરણ ભાવનગર મહાનગરપાલિકામાં લાગુ કરવા તાજેતરમાં કમિશનરની સૂચના અનુસાર નાયબ કમિશનર (એડમીન)એ હુકમ કર્યો છે. 

મહાપાલિકામાં હાલમાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓને ઉચ્ચત્તર પગાર ધોરણનો લાભ મળશે તેમ સુત્રોએ જણાવેલ છે. ઉચ્ચત્તર પગાર ધોરણનો હુકમ કરાતા કર્મચારીઓમાં આનંદની લાગણી ફરી વળી છે.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

He Does Not Believe in Hierarchy”: Multidisciplinary Artist Amrita Bagchi on Working With Siddharth …
GUJARAT

August 16, 2026
અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ
GUJARAT

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ

August 15, 2026
શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …

Next Post
મુળીના વેલાળા (ધ્રા) ગામમાં લક્કી ડ્રોના નામે લોકો સાથે છેતરપિંડી | People were cheated in the name …

મુળીના વેલાળા (ધ્રા) ગામમાં લક્કી ડ્રોના નામે લોકો સાથે છેતરપિંડી | People were cheated in the name ...

ધો. 10 અને 12 ની સામાન્ય પરીક્ષાના આવેદનપત્રો ભરવાનો પ્રારંભ | Application forms for Std 10 and 12 c…

ધો. 10 અને 12 ની સામાન્ય પરીક્ષાના આવેદનપત્રો ભરવાનો પ્રારંભ | Application forms for Std 10 and 12 c...

ખનિજ ચોરી કેસમાં જામવાળીના પિતા-પુત્રની મિલકત જપ્તીનો હુકમ | Order to seize property of Jamwali fath…

ખનિજ ચોરી કેસમાં જામવાળીના પિતા-પુત્રની મિલકત જપ્તીનો હુકમ | Order to seize property of Jamwali fath...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બિહારમાં મતદાન પહેલા જ પ્રશાંત કિશોરને ઝટકો, મુંગેરના ઉમેદવાર સંજય સિંહના કેસરિયા | sanjay singh mun…

9 months ago
નીતિન ગડકરીના નિવાસસ્થાનને બોંબથી ઉડાવી દેવાની ધમકી, આરોપીની ધરપકડ | Threat To Bomb Nitin Gadkari Re…

1 year ago
ઠાસરા અને ગલતેશ્વર તાલુકામાં ફરી વખત કમોસમી વરસાદ | Unseasonal rains again in Thasra and Galteshwar …

10 months ago
કેદારનાથ માટે હેલિકોપ્ટર બુકિંગના નામે છેતરપિંડી, 45000 રૂપિયા આપ્યા બાદ પણ ન મળી ટિકિટ

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News