gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મનપાના અધિકારીઓની બેદરકારી દાખવવા બદલ પોલીસ ફરિયાદ નોંધાશે | Vasna police file case against the AMC …

G METRO NEWS by G METRO NEWS
April 7, 2025
in GUJARAT
0 0
0
મનપાના અધિકારીઓની બેદરકારી દાખવવા બદલ પોલીસ ફરિયાદ નોંધાશે | Vasna police file case against the AMC …
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,રવિવાર

જીવરાજ પાર્કમાં આવેલી જ્ઞાાનદા સોસાયટીમાં આવેલા રહેણાંક બંગલોમાં  ગેરકાયદે બનાવવામાં આવેલા એસી રિપેરના સાધનો અને ગેસના ટીનના ગોડાઉનમાં લાગેલી આગની ઘટનામાં માતા-પુત્રીના મોત મામલે વાસણા પોલીસે તપાસ શરૂ કરી છે. જે અનુસંધાનમાં જ્ઞાાનદા સોસાયટીના ચેરમેન તેમજ ઘટના સમયે હાજર સ્થાનિક લોકોના નિવેદન નોંધ્યા હતા. સાથે સાથે એક વર્ષ પહેલા મ્યુનિસિપલ કોર્પોરેશનને કર્તવ્ય મેઘાણીએ ઘરમાં એસી રિપેરના વિસ્ફોટકો સામગ્રીનું ગોડાઉન બનાવ્યાની જાણ કરતા પત્રના આધારે મ્યુનિસિપલ કોર્પોેેરેશનના જવાબદાર અધિકારીઓના નિવેદન નોંધીને તેમના  વિરૂદ્ધ ફરિયાદ નોંધીને કાર્યવાહી કરવામાં આવશે. બીજી તરફ એફએસએલ રિપોર્ટ અને અન્ય તપાસ બાદ કર્તવ્ય મેઘાણી વિરૂદ્ધ કાર્યવાહી થશે. જીવરાજ પાર્કમાં આવેલી જ્ઞાાનદા સોસાયટીમાં આવેલી રહેણાક મકાનમાં એસીની સર્વિસના સ્પેર પાર્ટસના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગની ઘટનામાં સગર્ભા માતા  સરસ્વતી અને તેના ચાર વર્ષના પુત્ર સોમ્યના મોત મામલે વાસણા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

મનપાના અધિકારીઓની બેદરકારી દાખવવા બદલ પોલીસ ફરિયાદ નોંધાશે 2 - imageજેમાં  સોસાયટીના ચેરમેન અને કમિટી દ્વારા અગાઉ કર્તવ્ય મેઘાણી અને તેના પિતા જગદીશ મેઘાણીને તાત્કાલિક જોખમી ગોડાઉન હટાવી લેવાની લેખિત નોટીસ , મૌખિક રજૂઆત અને મ્યુનિસિપલ કોર્પોેરેશનને એક વર્ષ પહેલા કરવામાં આવેલી લેખિતમાં રજૂઆતના મુદ્દાઓેને ઉચ્ચ પોલીસ અધિકારીઓને ગંભીરતા લીધા છે. 

જે સંદર્ભમાં વાસણા પોલીસે સોસાયટીના ચેરમેન સહિત સ્થાનિક લોકોના નિવેદન નોંધવા કામગીરી શરૂ કરી છે. સાથેસાથે માર્ચ ૨૦૨૪માં દક્ષિણ પશ્ચિમ ઝોનમાં જવાબદાર અધિકારીઓની વિગતો મંગાવીને તેમને નિવેદન નોંધાવવા માટે સમન્સ પાઠવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. 

ત્યારબાદ બેદરકારી દાખવનાર અધિકારી વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવશે.સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે માત્ર કર્તવ્ય મેઘાણી જ નહી પણ તેના પિતા જગદીશભાઇ પણ જવાબદાર છે. તેમને મૌકિ રીતે અનેકવાર જાણ કરવાની સાથે સોસાસટીએ ઠરાવ પસાર કરીને નોટિસ આપી હતી. તેમ છતાંય, તેમણે ગેરકાયદે ગોડાઉનમાં દિવસે દિવસે વધુને વધુ સ્ટોક કરવાનું શરૂ કરી દીધું હતું.  ઉનાળાના એસી રિપેરનું કામ વધતા તે આખી ટ્રક ભરીને માલ મંગાવતા હતા અને જોખમી રીતે સ્ટોર કરતા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધોળકા જીઆઇડીસી નજીક પગપાળા જતાં દપંતીનું અજાણ્યા વાહનની અડફેટે મોત | Couple dies after being hit by …
GUJARAT

ધોળકા જીઆઇડીસી નજીક પગપાળા જતાં દપંતીનું અજાણ્યા વાહનની અડફેટે મોત | Couple dies after being hit by …

September 27, 2025
તારાપુર પાલિકાના 6 વોર્ડમાં 16 અનામત અને 8 સામાન્ય બેઠક | 16 reserved and 8 general seats in 6 wards…
GUJARAT

તારાપુર પાલિકાના 6 વોર્ડમાં 16 અનામત અને 8 સામાન્ય બેઠક | 16 reserved and 8 general seats in 6 wards…

September 27, 2025
લીંબાસીની રાઈસ મીલમાં 80 લાખની ઉચાપતમાં 2 આરોપીની ધરપકડ | 2 accused arrested in embezzlement of Rs 8…
GUJARAT

લીંબાસીની રાઈસ મીલમાં 80 લાખની ઉચાપતમાં 2 આરોપીની ધરપકડ | 2 accused arrested in embezzlement of Rs 8…

September 27, 2025
Next Post
ગુજરાતમાં 64 વર્ષે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન: ખડગે સહિતના દિગ્ગજો અમદાવાદ પહોંચ્યા, રાહુલ-પ્રિયં…

ગુજરાતમાં 64 વર્ષે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન: ખડગે સહિતના દિગ્ગજો અમદાવાદ પહોંચ્યા, રાહુલ-પ્રિયં...

મારી મુદ્દત આપ, મુદ્દત આપ.. : નશાખોર તહોમતદારે કોર્ટ પરિસરમાં હંગામો મચાવ્યો | Give me my time give …

મારી મુદ્દત આપ, મુદ્દત આપ.. : નશાખોર તહોમતદારે કોર્ટ પરિસરમાં હંગામો મચાવ્યો | Give me my time give ...

નદીમાં પાણી ભરવા ગયેલા પ્રૌઢ પર મગરે હુમલો કરતા મોત | Crocodile attacks elderly man who went to fetc…

નદીમાં પાણી ભરવા ગયેલા પ્રૌઢ પર મગરે હુમલો કરતા મોત | Crocodile attacks elderly man who went to fetc...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાવનગરમાં દરરોજ 36 થી વધુ લોકોને રખડતા શ્વાન કરડતા ફફડાટ | Stray dogs bite more than 36 people every…

ભાવનગરમાં દરરોજ 36 થી વધુ લોકોને રખડતા શ્વાન કરડતા ફફડાટ | Stray dogs bite more than 36 people every…

3 weeks ago
ભાજપના બળવાખોર મહિલા સભ્ય વનિતા શાહના પતિ વિપુલ શાહને પાલિકાના પ્રમુખ બનાવી દીધા | Vipul Shah husban…

ભાજપના બળવાખોર મહિલા સભ્ય વનિતા શાહના પતિ વિપુલ શાહને પાલિકાના પ્રમુખ બનાવી દીધા | Vipul Shah husban…

6 months ago
લાલપુરના પરપ્રાંતિય યુવાનની બે શખ્સોએ હત્યા નિપજાવ્યાની ઘટના સામે આવતાં ભારે ચકચાર | Huge stir as tw…

લાલપુરના પરપ્રાંતિય યુવાનની બે શખ્સોએ હત્યા નિપજાવ્યાની ઘટના સામે આવતાં ભારે ચકચાર | Huge stir as tw…

2 months ago
‘સનાતન ધર્મે તો દેશ બરબાદ કરી નાખ્યો…’ શરદ પવારની પાર્ટીના ધારાસભ્યના નિવેદનથી હોબાળો | ncp sp mla…

‘સનાતન ધર્મે તો દેશ બરબાદ કરી નાખ્યો…’ શરદ પવારની પાર્ટીના ધારાસભ્યના નિવેદનથી હોબાળો | ncp sp mla…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News