gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં 64 વર્ષે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન: ખડગે સહિતના દિગ્ગજો અમદાવાદ પહોંચ્યા, રાહુલ-પ્રિયં…

G METRO NEWS by G METRO NEWS
April 7, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતમાં 64 વર્ષે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન: ખડગે સહિતના દિગ્ગજો અમદાવાદ પહોંચ્યા, રાહુલ-પ્રિયં…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Congress National AICC Seasion 2025 In Ahmedabad : ગુજરાતના અમદાવાદમાં સરદાર સ્મારક, ગાંધી આશ્રમ અને સાબરમતી ખાતે આવતીકાલે 8 એપ્રિલ અને 9 એપ્રિલના રોજ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાશે. ઈતિહાસમાં ડોકિયું કરીએ તો 1902 અને 1921માં અહીં અધિવેશન મળેલાં, એ જોતાં કહી શકાય કે ઘટનાનું 123 કે 104 વર્ષે પુનરાવર્તન થઈ રહ્યું છે. બીજો એક સંદર્ભ  જોઈએ તો, ભાવનગરમાં 1961માં રાષ્ટ્રીય અધિવેશન  યોજાયું તે પછી પહેલીવાર ગુજરાતમાં  મળી રહ્યું છે, ત્યારે યોજાનારા અધિવેશનમાં મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધીન, કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, રાજ્યોના પ્રદેશ પ્રમુખો, કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્યો સહિત દેશમાંથી 3 હજારથી વધુ ડેલિગેટ આ અધિવેશન હાજરી આપશે. તેવામાં આજે સોમવારે (7 એપ્રિલ, 2025) મલ્લિકાર્જુન ખડગે, કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, કે.સી.વેણુગોપાલ, દિગ્વિજયસિંહ  સહિતના નેતા અમદાવાદ પહોંચ્યા છે. 

8-9 એપ્રિલનો કાર્યક્રમ

ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય કક્ષાનું અધિવેશન મળવાનું છે, ત્યારે કોંગ્રેસના અનેક નેતા અમદાવાદ આવી રહ્યા છે. જેમાં આવતીકાલે મંગળવારે સવારે 11 વાગ્યે શાહીબાગના સરદાર સ્મારક ખાતે કોંગ્રેસ કાર્યકારીણી (CWC)ની બેઠક મળવાની છે. આ પછી સાંજે 5 વાગ્યે સાબરમતી આશ્રમના પ્રાર્થના સભા, સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સાંજે 7.45 વાગ્યે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. જ્યારે 9 એપ્રિલની સવારે 9:30 વાગ્યથી રિવરફ્રન્ટ પર રાષ્ટ્રીય અધિવેશન યોજાશે.

આજે સોમવારે (7 એપ્રિલ) આવેલાં કોંગ્રેસના નેતાની યાદી 

1. રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે

2. લોકસભા સાંસદ શશી થરૂર

3. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા

4. કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમાર

5. મહારાષ્ટ્રના CWC સભ્ય યશોમતી ઠાકુર

6. પુડુચેરીના પૂર્વ મુખ્યમંત્રી નારાયણ સામી

7. સંગઠન મહાસચિવ કે.સી. વેણુગોપાલ

8. મહિલા કોંગ્રેસ અધ્યક્ષ અલકા લાંબા

9. મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ

10. છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ

11. NSUIના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ નીરજ કુંદન

12. કર્ણાટકના પ્રદેશ અધ્યક્ષ વસંતકુમાર

13-14.આંધ્રપ્રદેશના AICC મેમ્બર ડૉ. તુલસી રેડ્ડી અને પદ્મસરી સુનકારા

15. ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવત

આ પણ વાંચો: VIDEO : રાહુલ ગાંધીની યાત્રામાં બબાલ, કોંગ્રેસ કાર્યકર્તાઓએ યુવકની કરી ધોલાઈ, દિગ્ગજ નેતાએ પણ મારી થપ્પડ

કોંગ્રેસ અધિવેશનનું ભૂતકાળ

ભૂતકાળ તપાસીએ તો 1885માં સ્થપાયેલી  કોંગ્રેસનું  ગુજરાતમાં પહેલીવારનું અધિવેશન 1902માં અમદાવાદમાં યોજાયું હતું. સુરેન્દ્રનાથ બેનરજી એના પ્રમુખ હતા જ્યારે સ્વાગત પ્રમુખ દિવાનબહાદુર અંબાલાલ સાકરલાલ દેસાઈ હતા. ત્યારબાદ બરાબર પાંચ વર્ષ બાદ, 1907માં સુરતમાં  રાષ્ટ્રીય અધિવેશન  યોજાયું તેના પ્રમુખ રાસબિહારી ઘોષ હતા. આ વખતે પણ સ્વાગત પ્રમુખ અંબાલાલ દેસાઈ જ હતા. 1902ના,અમદાવાદ અધિવેશનમાં સરસ્વતીચંદ્રના સર્જક તરીકે જાણીતા ગોવર્ધનરામ ત્રિપાઠી પણ પ્રતિનિધિ તરીકે  હાજર હોવાની નોંધ છે. ક.મા. મુનશીએ સ્વયંસેવક તરીકે ફરજ બજાવી હતી. હિન્દની ગરીબાઈ, દુષ્કાળ, કાપડ જકાત, ભારતીયો સાથે ભેદભાવ સહિતના મુદ્દે  બાવીસ ઠરાવ થયેલા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તાતણીયા-કરજાળા નજીક સર્જાયેલા અકસ્માતમાં 2ના મોત, 1ને ઈજા | 2 killed 1 injured in accident near Tata…
GUJARAT

તાતણીયા-કરજાળા નજીક સર્જાયેલા અકસ્માતમાં 2ના મોત, 1ને ઈજા | 2 killed 1 injured in accident near Tata…

May 12, 2026
પ્રેમ લગ્ન કર્યા હોવાની દાજે 3 શખ્સે યુવાનને છરીના ઘા ઝીંકી દીધા | 3 men stabbed a young man on the …
GUJARAT

પ્રેમ લગ્ન કર્યા હોવાની દાજે 3 શખ્સે યુવાનને છરીના ઘા ઝીંકી દીધા | 3 men stabbed a young man on the …

May 12, 2026
વેકેશનમાં શિક્ષણ કાર્ય શરૃ રાખનાર 3 શાળાને ડીઇઓની નોટિસ | DEO notice to 3 schools for starting teach…
GUJARAT

વેકેશનમાં શિક્ષણ કાર્ય શરૃ રાખનાર 3 શાળાને ડીઇઓની નોટિસ | DEO notice to 3 schools for starting teach…

May 12, 2026
Next Post
મારી મુદ્દત આપ, મુદ્દત આપ.. : નશાખોર તહોમતદારે કોર્ટ પરિસરમાં હંગામો મચાવ્યો | Give me my time give …

મારી મુદ્દત આપ, મુદ્દત આપ.. : નશાખોર તહોમતદારે કોર્ટ પરિસરમાં હંગામો મચાવ્યો | Give me my time give ...

નદીમાં પાણી ભરવા ગયેલા પ્રૌઢ પર મગરે હુમલો કરતા મોત | Crocodile attacks elderly man who went to fetc…

નદીમાં પાણી ભરવા ગયેલા પ્રૌઢ પર મગરે હુમલો કરતા મોત | Crocodile attacks elderly man who went to fetc...

૧.૭૫ કરોડ વ્હાઇટ કરી આપવાનું કહી છેતરપિંડી કરનાર ઝડપાયો | Fraudster arrested for promising to give R…

૧.૭૫ કરોડ વ્હાઇટ કરી આપવાનું કહી છેતરપિંડી કરનાર ઝડપાયો | Fraudster arrested for promising to give R...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આત્મહત્યા કરનાર IPS અધિકારીની સ્યુસાઈડ નોટ મળી, ટોચના અધિકારીઓ સામે જાતિગત ભેદભાવનો આરોપ | haryana i…

આત્મહત્યા કરનાર IPS અધિકારીની સ્યુસાઈડ નોટ મળી, ટોચના અધિકારીઓ સામે જાતિગત ભેદભાવનો આરોપ | haryana i…

7 months ago
ભાયલી ગેંગ રેપ કેસમાં પંચની જુબાની પુરી થઇ | The panel’s testimony in the Bhayli gang rape case has …

ભાયલી ગેંગ રેપ કેસમાં પંચની જુબાની પુરી થઇ | The panel’s testimony in the Bhayli gang rape case has …

9 months ago
મેઘાણીનગરમાં બાળકનો મૃતદેહ પાણીની ટાંકીમાંથી મળ્યો | Emon semirit a kuna inisin lon eu tankin konik …

મેઘાણીનગરમાં બાળકનો મૃતદેહ પાણીની ટાંકીમાંથી મળ્યો | Emon semirit a kuna inisin lon eu tankin konik …

1 year ago
વડોદરાના વિવિધ વિસ્તારોના ચર્ચમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ દિનની ઉજવણી નિમિત્તે વિશ્વ શાંતિ માટે પ્ર…

વડોદરાના વિવિધ વિસ્તારોના ચર્ચમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ દિનની ઉજવણી નિમિત્તે વિશ્વ શાંતિ માટે પ્ર…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News