gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નદીમાં પાણી ભરવા ગયેલા પ્રૌઢ પર મગરે હુમલો કરતા મોત | Crocodile attacks elderly man who went to fetc…

G METRO NEWS by G METRO NEWS
April 7, 2025
in GUJARAT
0 0
0
નદીમાં પાણી ભરવા ગયેલા પ્રૌઢ પર મગરે હુમલો કરતા મોત | Crocodile attacks elderly man who went to fetc…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 નદીમાં પાણી ભરવા ગયેલા પ્રૌઢ પર મગરે હુમલો કરતા મોત 1 - imageવડોદરા,નદીમાં પાણી ભરવા ગયેલા પ્રૌઢ પર મગરે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ, તેઓનો જીવ બચી શક્યો નહતો.

ભરૃચ જિલ્લાના જંબુસર તાલુકાના મગનાદ ગામે રહેતા ૫૫ વર્ષના રણજીતભાઇ છગનભાઇ રાઠોડ ગત તા. ૩ જી એ બપોરે ચાર વાગ્યે ગામ નજીકથી  પસાર થતી ઢાઢર નદીમાં પાણી ભરવા માટે ગયા હતા.તે દરમિયાન મગરે અચાનક હુમલો કર્યો હતો. મગરે ગુપ્ત ભાગે તથા પાછળના ભાગે બચકા ભરી લીધા હતા. તેમણે બૂમાબૂમ કરતા લોકો દોડી આવ્યા હતા. મગર તેઓને છોડીને પાણીમાં ગરકાવ થઇ ગયો હતો.તેને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ચાર દિવસની સારવાર બાદ તેઓનું મોત થયું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ
GUJARAT

June 25, 2026
સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

ખંભાત ની શ્રી મોતીબા ઝવેરભાઈ વાઘેલા પ્રાથમિક શાળામાં પ્રગતિનો પ્રવેશોત્સવ ઉજવાયો..

Next Post
૧.૭૫ કરોડ વ્હાઇટ કરી આપવાનું કહી છેતરપિંડી કરનાર ઝડપાયો | Fraudster arrested for promising to give R…

૧.૭૫ કરોડ વ્હાઇટ કરી આપવાનું કહી છેતરપિંડી કરનાર ઝડપાયો | Fraudster arrested for promising to give R...

બાઇક પર ગાંજો વેચનાર બે કેરિયરને ગાંજો સપ્લાય કરનાર ફૈસલ પકડાયો,રોજના રૃ.300 પગાર આપતો હતો | Supplie…

બાઇક પર ગાંજો વેચનાર બે કેરિયરને ગાંજો સપ્લાય કરનાર ફૈસલ પકડાયો,રોજના રૃ.300 પગાર આપતો હતો | Supplie...

રક્ષિત ચોરસિયા બે સીગારેટ લાવ્યો હતો, એક આખી પોતે પી ગયો | Rakshit Chaurasia had brought two cigaret…

રક્ષિત ચોરસિયા બે સીગારેટ લાવ્યો હતો, એક આખી પોતે પી ગયો | Rakshit Chaurasia had brought two cigaret...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામજોધપુર નજીક મોટી ગોપ ગામે વાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો : વાડી માલિકને ફરાર જાહેર કરાયો…

2 weeks ago

ઉનાળાની રજાઓમાં ફરવાલાયક ગુજરાતના સૌથી સુંદર સ્થળ, દેવ દર્શનથી લઈને બીચની મજા | Best Summer Getaways in Gujarat Top Hill Stations Beaches Tourist Spots for 2026

2 months ago
ઐતિહાસિક પહેલ : ચેક રિટર્ન થાય તો તાત્કાલિક ઓનલાઈન ચૂકવણી કરી કેસનો નિકાલ થઇ શકશે | historic initiat…

5 months ago
26/11ના એટેકમાં દાઉદની પણ ભૂમિકા વિશે તહવ્વુર રાણાની પૂછપરછ | Tahawwur Rana questioned about Dawood’…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News