gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લાલપુરના મેમાણા ગામમાં એક સાથે 3 બંધ રહેણાંક મકાનોને નિશાન બનાવતા તસ્કરો : રૂપિયા પોણા બે લાખની માલમ…

G METRO NEWS by G METRO NEWS
November 8, 2025
in GUJARAT
0 0
0
લાલપુરના મેમાણા ગામમાં એક સાથે 3 બંધ રહેણાંક મકાનોને નિશાન બનાવતા તસ્કરો : રૂપિયા પોણા બે લાખની માલમ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Theft Case : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મેમાણા ગામમાં એકી સાથે ત્રણ બંધ રહેણાંક મકાનોને કોઈ તસ્કરોએ નિશાન બનાવી લીધા હતા, અને અંદરથી આશરે પોણા બે લાખની માલમતાની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવતાં પોલીસ તંત્ર દોડતું થયું છે.

ચોરીના આ બનાવની વિગત એવી છે કે લાલપુર તાલુકાના મેમાણા ગામમાં રહેતા અને હાલ એસ.બી.આઈ. માં ગાર્ડ તરીકે નોકરી કરતા નિવૃત્ત આર્મીમેન રાજેન્દ્રસિંહ તખુભા જાડેજાએ લાલપુર પોલીસ મથકમાં ફરિયાદ કરી જણાવ્યું છે કે પોતે પોતાના મકાનને તાળું મારીને માતાના મઢે દર્શન કરવા ગયા હતા, તે દરમિયાન તેઓના બંધ મકાનને કોઈ તસ્કરોએ નિશાન બનાવી લીધું હતું, અને અંદર પ્રવેશ કરી લઈ તિજોરીમાંથી રૂપિયા 35 હજારની રોકડ રકમ અને રૂપિયા 80 હજારની કિંમતના સોનાના દાગીનાની ચોરી કરી લઈ ગયા હતા.

આ ઉપરાંત તેઓના પાડોશમાં જ રહેતા સુખદેવસિંહ કાળુભા જાડેજા કે જેઓ પણ પોતાનું મકાન બંધ રાખીને બહારગામ ગયા હતા, દરમિયાન તેઓના મકાનમાંથી રૂપિયા 35000 ની રોકડ રકમની ચોરી કરી ગયા હતા. જ્યારે પાડોશમાં રહેતા પુષ્પરાજસિંહ દિલીપસિંહ જાડેજા કે જેના મકાનમાંથી પણ તસ્કરો ચાંદીના આભૂષણો જેમાં ચાંદીનું નાળિયેર, ચાંદીની સોપારી ચાંદીના સાંકળા વગેરે 150 ગ્રામ વજનના ચાંદીના ઘરેણા તેમજ સોનાની ત્રણ ગ્રામની વીંટી વગેરેની ચોરી કરી લઈ ગયા હતા. ઉપરોક્ત ત્રણેય મકાનોમાંથી તસ્કરો ચોરી કરી લઈ ગયાનો પોલીસ ફરિયાદમાં જાહેર કરાયું છે જે ફરિયાદના અનુસંધાને લાલપુરના પોલીસ હેડ કોન્સ્ટેબલ એસ.પી.જાડેજા બનાવના સ્થળે દોડી ગયા હતા, અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જે.સી.બી.પર શ્રમજીવીઓને બેસાડીને જતો ડ્રાઇવર ઝડપાયો | Driver caught carrying workers on JCB
GUJARAT

February 6, 2026
ખેડા જિલ્લામાં 55 આઉટસોર્સિંગ કર્મચારીઓની રોજગારી છીનવાઈ | 55 outsourcing employees lost their jobs …

પાલિકાના કર્મચારીઓનો પગાર અટકાવાતા હોબાળો, રૂ. 15 લાખની રિકવરીના આદેશ | Uproar over withholding of s…

Next Post
ટેક્નિકલ ખામીને કારણે ફ્લાઈટ્સના સંચાલનને અસર, ઈન્ડિગોએ મુસાફરો માટે જાહેર કરી ટ્રાવેલ એડવાઈઝરી | in…

ટેક્નિકલ ખામીને કારણે ફ્લાઈટ્સના સંચાલનને અસર, ઈન્ડિગોએ મુસાફરો માટે જાહેર કરી ટ્રાવેલ એડવાઈઝરી | in...

રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ: નલિયા 16.2 ડિગ્રી સાથે સૌથી ઠંડુ, ભુજ 34.5 ડિગ્રી સાથે ગરમ મથક | gujarat…

રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ: નલિયા 16.2 ડિગ્રી સાથે સૌથી ઠંડુ, ભુજ 34.5 ડિગ્રી સાથે ગરમ મથક | gujarat...

નોટબંધીના 9 વર્ષ પૂરાં, 1000 રૂપિયાની નોટ લોકો ભૂલ્યાં! 2000ની નોટ આવી અને જતી પણ રહી | 9 Years Afte…

નોટબંધીના 9 વર્ષ પૂરાં, 1000 રૂપિયાની નોટ લોકો ભૂલ્યાં! 2000ની નોટ આવી અને જતી પણ રહી | 9 Years Afte...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પ્રભારી મંત્રીની હાજરીમાં ભાજપના ધારાસભ્યોની રજુઆત, AMTS ઈલેકટ્રિક બસ ચલાવવાના કોન્ટ્રાકટથી ૨૩૨ કરોડ…

6 months ago
ધોળકા નગરપાલિકાની સામાન્ય સભામાં રૂ. 87.19 કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર | Budget of Rs 87 19 crore …

6 days ago
ભરૂચ ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી દ્વારા દહેજની બેઈલ કંપની ખાતે 37 કેસોમાં જપ્ત કરાયેલો 6.11 કરોડના ડ્રગ્સન…

5 months ago
કચ્છના લાખાપર ગામના તળાવમાં નહાવા પડેલા બે કિશોરોના ડૂબી જવાથી કરૂણ મોત | bhachau lakhapar lake drow…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News