gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અપહરણ અને મારામારીના કેસમાં બે આરોપીઓની આગોતરા અદાલતે ફગાવી | Vadodara Court rejects advance plea of…

G METRO NEWS by G METRO NEWS
November 8, 2025
in GUJARAT
0 0
0
અપહરણ અને મારામારીના કેસમાં બે આરોપીઓની આગોતરા અદાલતે ફગાવી | Vadodara Court rejects advance plea of…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Court : યુવકનું રિક્ષામાં અપહરણ કરી માર મારવાના કેસમાં આરોપી વિપુલ રાઠવા અને પ્રેમ રાજપુતે અદાલતમાં આગોતરા જામીન માગ્યા હતા. 8માં એડિ. સેશન્સ જજ ડી.કે.સોનીએ પુરાવા સાથે ચેડાની શક્યતા જણાતા બંનેની જામીન અરજી ફગાવી હતી.

છોટાઉદેપુરનો માહિરકુમાર રાઠવા ગઈ તા.12 ઓક્ટોબરના રોજ મિત્રો સાથે અનગઢ દર્શન કરી પરત જઈ રહ્યો હતો. તે વખતે નૂતન શાળાની નજીકથી બાઈક અને રીક્ષામાં ઘસી આવેલ રવીન્દ્ર રાઠવા, સન્ની યાદવ સહિતના 6 શખ્સોએ માહિરનું રિક્ષામાં અપહરણ કર્યું હતું. અને સમા કેનાલ વટાવીને અવાવરું જગ્યા ઉપર લઈ જઈને સુનિલ બારીયાએ માહીરને “તે મારો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યો તને વિડીયો મુકવાનો બહુ શોખ છે આજે તારો વિડીયો બનાવવાનો છે” કહી લાકડાના દંડા, પટ્ટા અને ધોકા વડે ઢોર માર મારી ઈજાઓ પહોંચાડી હતી. ફરિયાદના આધારે સમા પોલીસે રવિન્દ્ર શૈલેષ રાઠવા (રહે-સમા નવીનગરી ), સની હરિશ્ચંદ્ર યાદવ (રહે-ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી, અભિલાષા ચોકડી), સુનિલ બારીયા અને વિપુલ રાઠવા સહિતના શખ્સો સામે ગુનો નોંધી સન્ની યાદવ તથા રવિન્દ્ર રાઠવાની ધરપકડ કરી હતી. દરમિયાન આ ગુનામાં સંડોવાયેલ વિપુલ દીપકભાઈ રાઠવા (રહે સહેલી પાર્ક, ન્યુ સમા રોડ, મૂળ રહે-છોટાઉદેપુર) અને પ્રેમ અર્જુનભાઈ રાજપુત (રહે-ઊર્મિ હોસ્ટેલ પાસે, સમા) એ પોલીસની ધરપકડથી બચવા અત્રેની કોર્ટમાં આગોતરા જામીન અરજ ગુજારી હતી. જેની 8માં એડિ. સેશન્સ જજ ડી.કે.સોનીની કોર્ટમાં સુનાવણી હાથ ધરાતા સરકાર તરફે એ.પી.પી. ડી.જે.નાળિયેરવાળાની દલીલો થઈ હતી કે, આરોપીઓની ઓળખ પરેડ બાકી છે. તપાસ અમલદારના સોગંદનામુ ધ્યાને લેતા આરોપીઓની ગુનામાં પ્રત્યક્ષ સંડોવણી છે. આરોપીઓ અપહરણમાં સાથે હતો અને ફરિયાદીને ધોકા વડે માર માર્યો હતો. આરોપી વિપુલ રાઠવા સામે અન્ય 20 ગુનાઓ નોંધાયા છે. આરોપીને જામીન આપવામાં આવે તો પુરાવા સાથે ચેડા થવાની શક્યતા નકારી શકાય તેમ નથી. ન્યાયાધીશએ નોધ્યું હતું કે, આરોપી ગુનો નોંધાયો ત્યારથી ફરાર છે. પેરીટીનો લાભ આપી આગોતરા જામીન ઉપર મુક્ત કરવા યોગ્ય અને ન્યાયોચિત જણાઈ આવતું નથી. આ પ્રકારના ગુનામાં આરોપીને આગોતરા જામીનથી રક્ષણ આપવામાં આવે તો તેની સમાજમાં વિપરીત અસર પડે તેમ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…
GUJARAT

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ
GUJARAT

ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ

September 24, 2026
સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી
GUJARAT

સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

September 24, 2026
Next Post
વડોદરાના તાપમાનમાં સતત ઘટાડો : 24 કલાકમાં પારો એક ડિગ્રી ગગડયો, ઠંડીનો ચમકારો | Continuous drop in t…

વડોદરાના તાપમાનમાં સતત ઘટાડો : 24 કલાકમાં પારો એક ડિગ્રી ગગડયો, ઠંડીનો ચમકારો | Continuous drop in t...

SBI એ 100 અબજ ડૉલરની માર્કેટ કેપ સ્પર્શી રચ્યો ઈતિહાસ, જાણો શું છે ભવિષ્યનું લક્ષ્ય? | SBI Hits 100 …

SBI એ 100 અબજ ડૉલરની માર્કેટ કેપ સ્પર્શી રચ્યો ઈતિહાસ, જાણો શું છે ભવિષ્યનું લક્ષ્ય? | SBI Hits 100 ...

વડોદરામાં સફાઈ કર્મચારીઓની કૌશલ્ય ક્ષમતા તથા સલામતી જાગૃતિમાં વધારો લાવવા તાલીમ યોજાઈ | Training was…

વડોદરામાં સફાઈ કર્મચારીઓની કૌશલ્ય ક્ષમતા તથા સલામતી જાગૃતિમાં વધારો લાવવા તાલીમ યોજાઈ | Training was...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કર્ણાટકમાં નદીમાં ડૂબતી બાળકીનો જીવ બચી ગયો, પણ તેને બચાવવા કૂદેલા 5 યુવકોના મોત | Tragic Incident i…

કર્ણાટકમાં નદીમાં ડૂબતી બાળકીનો જીવ બચી ગયો, પણ તેને બચાવવા કૂદેલા 5 યુવકોના મોત | Tragic Incident i…

4 months ago
અમેરિકામાં દવા મોકલવાના બહાને ઠગાઈનું કોલ સેન્ટર ચલાવતા 24 પકડાયા, નવરંગપુરા પોલીસના દરોડા | ahmedab…

અમેરિકામાં દવા મોકલવાના બહાને ઠગાઈનું કોલ સેન્ટર ચલાવતા 24 પકડાયા, નવરંગપુરા પોલીસના દરોડા | ahmedab…

10 months ago
લિટલ ફ્લાવર્સ સ્કૂલમાં સામાન્ય બાબતે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી | Fight breaks out between students …

લિટલ ફ્લાવર્સ સ્કૂલમાં સામાન્ય બાબતે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી | Fight breaks out between students …

12 months ago
પોરબંદરમાં વિદેશ મોકલવા અને વર્ક વિઝાની લાલચ આપી 12 લોકો સાથે ઠગાઇ | 12 people cheated in Porbandar …

પોરબંદરમાં વિદેશ મોકલવા અને વર્ક વિઝાની લાલચ આપી 12 લોકો સાથે ઠગાઇ | 12 people cheated in Porbandar …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News