gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ચાર મહિનામાં પાકિસ્તાનમાં ૧૦ કરોડનાUSDTમોકલનાર ઝડપાયો | state cyber crime nabbed in USDT transfer sc…

G METRO NEWS by G METRO NEWS
November 8, 2025
in GUJARAT
0 0
0
ચાર મહિનામાં પાકિસ્તાનમાં ૧૦ કરોડનાUSDTમોકલનાર ઝડપાયો | state cyber crime nabbed in USDT transfer sc…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, શનિવાર

ગાંધીનગર સ્ટેટ સાયબર ક્રાઇમ સેલના સ્ટાફે છેતરપિંડીથી મેળવેલા રૂપિયા ૧૦ કરોડ ઉપરાંતની રકમને છેલ્લાં ચાર મહિનામાં પાકિસ્તાન મોકલનાર આરોપીને ઝડપીને મહત્વની સફળતા મેળવી છે.  સુરતના કામરેજમાં રહેતા યુવકે ગુજરાતના અન્ય એજન્ટો સાથે મળીને બેંક એકાઉન્ટમાંથી છેતરપિંડીના નાણાં મેળવીને પાકિસ્તાનથી ચાઇનીઝ ગેંગને મોકલવાનું કૌભાંડ આચર્યું હતું.

કમ્બોડિયા અને મ્યાંનમારમાં સક્રિય ચાઇનીઝ ગેંગ દ્વારા આચરવામાં આવતી છેતરપિંડીથી ગુજરાતના વિવિધ શહેરોની બેંકમાં જમા થતી રકમને રોકડમાં ઉપાડીને તેમજ ઓનલાઇન તે નાણાંને પાકિસ્તાન અને દુબઇ સ્થિત એજન્ટોને મોકલવાના કૌભાંડમાં રાજ્યના અનેક શખ્સો સક્રિય હોવાની બાતમી સ્ટેટ સાયબર ક્રાઇમના એસપી ડૉ. રાજદીપસિંહ ઝાલાને મળી હતી. જેના આધારે વોચ ગોઠવીને સુરતના કામરેજમાં ચેતન ગાંગાણીને ઝડપી લીધો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે ચેતન ગાંગાણી તેના ક્રિપ્ટો વોલેટથી યુએસડીટીમાં રૂપિયા ૧૦ કરોડ ઉપરાંતની રકમ ચાર મહિનાના સમયગાળામાં પાકિસ્તાન સ્થિત એજન્ટોને ટ્રાન્સફર કરી હતી. જેના બદલામાં ચાઇનીઝ ગેંગ ચોક્કસ કમિશન આપતી હતી. આરોપીઓએ ગુજરાતના વિવિધ શહેરોમાં ભાડેથી અનેક લોકોના એકાઉન્ટ ખોલાવીને તેમાં કરોડો રૂપિયા જમા કરાવ્યા હતા.આ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તુલસી જન્મોત્સવના ઉપલક્ષ્યમાં અમેરિકાની હાવર્ડ યુનિવર્સિટીમાં બાપુ કથાગાન કરશે
GUJARAT

August 14, 2026
જિલ્લા કલેકટર તેજસ પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં કામરેજ ખાતે જિલ્લાકક્ષાના ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ…

‘ए भोले बाबा’ में भक्ति का तड़का, गोल्डी यादव की आवाज और दामिनी सिंह के अंदाज ने मचाई धूम

Next Post
૧૦ લાખના યુએસડીટી ટ્રાન્સફર લઇને નાણાં નહી આપી છેતરપિંડીની ફરિયાદ | ahmedabad police reported USDT f…

૧૦ લાખના યુએસડીટી ટ્રાન્સફર લઇને નાણાં નહી આપી છેતરપિંડીની ફરિયાદ | ahmedabad police reported USDT f...

જૈસલમેરમાં મોટી દુર્ઘટના ટળી! સેનાની મિસાઈલ ટાર્ગેટ ચૂકી જતાં ગામમાં પડી, બ્લાસ્ટ થતાં લોકોમાં ગભરાટ…

જૈસલમેરમાં મોટી દુર્ઘટના ટળી! સેનાની મિસાઈલ ટાર્ગેટ ચૂકી જતાં ગામમાં પડી, બ્લાસ્ટ થતાં લોકોમાં ગભરાટ...

આવતીકાલથી આરટીઓ ખાતે ડ્રાઇવિંગ ટેસ્ટની કામગીરી ૧૪ દિવસ બંધ રહેશે | Driving test operations at RTO wi…

આવતીકાલથી આરટીઓ ખાતે ડ્રાઇવિંગ ટેસ્ટની કામગીરી ૧૪ દિવસ બંધ રહેશે | Driving test operations at RTO wi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પોઝિટિવ પરિબળો વચ્ચે બિટકોઈન 1,24,૦૦૦ ડોલરની નવી ટોચે | Bitcoin hits new high of 124 000 amid positi…

12 months ago
VIDEO : PM મોદી અને જેડી વેન્સ વચ્ચે થઈ મુલાકાત, અમેરિકન ઉપરાષ્ટ્રપ્રમુખનું કરાયું ઉષ્માભેર સ્વાગત |…

1 year ago
ભારત-ચીન વચ્ચે બોર્ડર મેનેજમેન્ટ અંગે સહમતિ સધાઈ, ચીનના વિદેશ મંત્રાલયની મોટી જાહેરાત | Chinese Fore…

નવરંગપુરામાં આવેલા બંધ ફ્લેટમાંથી રૂ.23 લાખની ચોરી, તસ્કરો સોના-ચાંદીના દાગીના અને વિદેશી ચલણ લઈ ફરા…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News