gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આણંદના ભૂમેલ બ્રિજ પાસે પાવાગઢથી બાવળા જતી લક્ઝરી બસમાં આગ, 56 મુસાફરોનો બચાવ | Fire breaks out in l…

G METRO NEWS by G METRO NEWS
October 16, 2025
in GUJARAT
0 0
0
આણંદના ભૂમેલ બ્રિજ પાસે પાવાગઢથી બાવળા જતી લક્ઝરી બસમાં આગ, 56 મુસાફરોનો બચાવ | Fire breaks out in l…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– દર્શન કરી ઘરે જતા મધ્યરાતે બસમાં બૂમો પડતા તમામ મૂસાફરો સફાળા જાગ્યા

– ડ્રાઈવર અને ક્લીનરે બસને સાઈડમાં કરી મુસાફરોને દૂર ઉતારી દેતા મોટી જાનહાનિ ટળી, બસમાં ભોજનનો સામાન, ગેસનો બાટલો પણ હતો

આણંદ : ગુજરાતમાં રાજસ્થાનના જોધપુરવાળી થતા રહી ગઈ હતી. પાવાગઢથી દર્શન કરી બાવળા તરફ જતી લક્ઝરી બસમાં આણંદ પાસે ભૂમેલ બ્રિજ નજીક આગ ભભૂકી ઉઠી હતી. ડ્રાઈવર અને ક્લીનરે સમયસૂચકતા વાપરી બસમાં સવાર ૫૬ મુસાફરોને ત્વરિત ઉતારી દેતા તમામનો જીવ બચી જતા જાનહાનિ ટળી હતી. જોકે, બસ બળીને ખાક થઈ ગઈ હતી. 

ધોળકામાં શિવ લહેરી ટ્રાવેલ્સ ધરાવતી કંપનીના માલિક દિનેશભાઈ ઠાકોર દ્વારા બાવળા દેથલથી પાવાગઢ દર્શન માટે ખાસ પ્રવાસની ટ્રીપનું આયોજન કરવામાં આવ્યું હતું. બસમાં ૫૬ મુસાફરોને બેસાડવામાં આવ્યા હતા. આવવા જવાનું અંતર ૪૫૦ કિલોમીટર જેટલું થતું હોવાથી જમવાની નાસ્તાની વ્યવસ્થા પણ રખાઈ હોવાથી બસમાં ભોજનનો સામાન તથા ગેસનો બાટલો પણ રાખવામાં આવ્યો હતો. મંગળવારની મધ્યરાત્રિના ૧૨.૨૦ કલાકે આણંદ પાસે આવેલા ભૂમેલ બ્રિજ નજીક પાવાગઢ તરફથી આવતી લક્ઝરી બસમાં ડ્રાઈવરની કેબિનમાંથી ધૂમાડા નીકળતા શંકા જતા ડ્રાઈવરે બસને સાઈડમાં ઉભી કરી દીધી હતી. બસમાં ઊંઘી રહેલા તમામ મુસાફરોને ડ્રાઈવર અને ક્લીનરે ત્વરિત ઉતારી જાનહાનિ ના થાય માટે દૂર ઉભા રખાયા હતા. થોડી જ વારમાં લક્ઝરી બસ ભડભડ સળગી ઉઠી હતી. આગની ઘટનાથી રસ્તે જતા વાહન ચાલકો પણ ભયભિત થઈ ગયા હતા. કરમસદ આણંદ ફાયરબ્રિગેડની ગીમે આવી તાત્કાલિક આગ બુઝાવવામાં આી હતી. બસની કેબિનમાં શોર્ટસર્કિટ થવાથી આગળનો ભાગ બળીને ખાક થઈ ગયો હતો. ડ્રાઈવરની સમય સૂચકતાને કારણે તમામ મુસાફરોનો જીવ બચી ગયો હતો. બીજી બસની વ્યવસ્થા કરી મુસાફરોને સુરક્ષિત રવાના કરાયા હતા. પાવાગઢથી દર્શન કરીને બાવળા દેથલ પરત આવતા આ ઘટના સર્જાઈ હતી. આયોજક અને ટ્રાવેલ્સ કંપનીના માલિક દિનેશ ઠાકોરે વડતાલ પોલીસ મથકમાં આગની ઘટના અંગે ફરિયાદ નોંધાવી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગોમતીપુરના પરિવારને બંધક બનાવી રૃ ૧.૨૦ કરોડની ખંડણી માંગી | Ra angei i pwe epwe chon fotek me ra tin…
GUJARAT

ગોમતીપુરના પરિવારને બંધક બનાવી રૃ ૧.૨૦ કરોડની ખંડણી માંગી | Ra angei i pwe epwe chon fotek me ra tin…

May 10, 2026
સગાઇ બાદ લગ્ન નહી થાય તેમ લાગતા યુવાનનો ફાંસો ખાઇ આપઘાત | young man suicide himself near soma talav
GUJARAT

સગાઇ બાદ લગ્ન નહી થાય તેમ લાગતા યુવાનનો ફાંસો ખાઇ આપઘાત | young man suicide himself near soma talav

May 10, 2026
થરાદ રેફરલ હોસ્પિટલના પ્લોટમાં લાગી વિકરાળ આગ, ફાયર વિભાગની ઢીલી કામગીરીથી લોકો નારાજ | Fire Breaks …
GUJARAT

થરાદ રેફરલ હોસ્પિટલના પ્લોટમાં લાગી વિકરાળ આગ, ફાયર વિભાગની ઢીલી કામગીરીથી લોકો નારાજ | Fire Breaks …

May 10, 2026
Next Post
પાટડી-ફુલકી બિસ્માર રોડનું રિપેરિંગ કામ યોગ્ય રીતે નહીં થતાં ફરી તૂટયો | Patdi Phulkii Bismar road b…

પાટડી-ફુલકી બિસ્માર રોડનું રિપેરિંગ કામ યોગ્ય રીતે નહીં થતાં ફરી તૂટયો | Patdi Phulkii Bismar road b...

જંગલેશ્વરમાં ત્રણ યુવાનો પર છરી વડે હુમલો, એક ગંભીર | Three youths attacked with knife in Jangleshwa…

જંગલેશ્વરમાં ત્રણ યુવાનો પર છરી વડે હુમલો, એક ગંભીર | Three youths attacked with knife in Jangleshwa...

નડિયાદ- ડાકોર રોડ ઉપર બાઈક ડિવાઈડર સાથે ભટકાતા એકનું મોત | One dies after bike crosses divider on Na…

નડિયાદ- ડાકોર રોડ ઉપર બાઈક ડિવાઈડર સાથે ભટકાતા એકનું મોત | One dies after bike crosses divider on Na...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દહેગામ તાલુકાના લીહોડા ગામના તળાવમાં ઢગલાબંધ માછલીનાં મોત | A large number of fish died in the pond …

દહેગામ તાલુકાના લીહોડા ગામના તળાવમાં ઢગલાબંધ માછલીનાં મોત | A large number of fish died in the pond …

3 months ago
ગાંધીનગરમાં ગમખ્વાર અકસ્માત, બેફામ બુલેટ ચાલકની ટક્કરે બે ભાઈઓના કમકમાટીભર્યા મોત | Horrific acciden…

ગાંધીનગરમાં ગમખ્વાર અકસ્માત, બેફામ બુલેટ ચાલકની ટક્કરે બે ભાઈઓના કમકમાટીભર્યા મોત | Horrific acciden…

3 months ago
જામનગર બેડી ખારી વિસ્તારમાં વીજ થાંભલા પર સમારાકામ કરવા માટે ચડેલા યુવાનને વિજ આંચકો લાગતાં કરુણ મૃત…

જામનગર બેડી ખારી વિસ્તારમાં વીજ થાંભલા પર સમારાકામ કરવા માટે ચડેલા યુવાનને વિજ આંચકો લાગતાં કરુણ મૃત…

1 month ago
118 સહીઓ લઈને આવજો: રાજ્યપાલે સતત બીજા દિવસે વિજયને ખાલી હાથે પાછા મોકલ્યા, તમિલનાડુમાં સસ્પેન્સ વધ્…

118 સહીઓ લઈને આવજો: રાજ્યપાલે સતત બીજા દિવસે વિજયને ખાલી હાથે પાછા મોકલ્યા, તમિલનાડુમાં સસ્પેન્સ વધ્…

3 days ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News