gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

તુરખા ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો પકડાયો,બુટલેગર ફરાર | A quantity of foreign liquor was seiz…

G METRO NEWS by G METRO NEWS
November 9, 2025
in GUJARAT
0 0
0
તુરખા ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો પકડાયો,બુટલેગર ફરાર | A quantity of foreign liquor was seiz…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– 3 શખ્સ વિરૂધ્ધ પાળીયાદ પોલીસમાં ગુનો નોંધાયો

– બોટાદ એલસીબીએ વિદેશી દારૂની બોટલ 2155 મળી રૂ. 8.41 નો મુદામાલ કબ્જે લીધો 

બોટાદ : તુરખા ગામથી દેવધરી ગામ તરફ જવાના રસ્તે સરકારી દવાખાનાની બાજુમાં આવેલ ખારવાના રસ્તે આવેલી વાડીમાં બોટાદ એલસીબીએ દરોડો પાડી વિદેશી દારૂની ૨૧૫૫ બોટલ ઝડપી લીધી હતી જ્યારે ત્રણ ઈસમો ફરાર થવામાં સફળ રહ્યા હતા.

બોટાદ એલસીબીનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે દરમિયાન બાતમી મળી હતી કે,ભગીરથ ફુલભાઈ ધાધલ તથા છત્રપાલ ઉર્ફે સત્તુભાઈ સુરેશભાઈ બસીયા (રહે.બંને તુરખા ) બન્ને ભેગા મળી તુરખા ગામથી દેવધરી ગામ તરફ જવાના રસ્તે સરકારી દવાખાનાની બાજુમાં આવેલ ખારવાના રસ્તે અશ્વિન દાસભાઇ પ્રજાપતિની વાડીએ વિદેશી દારૂનો જથ્થો ઉતારેલ છે. જે બાતમી આધારે હકીકતવાળી વાડીમાં દરોડો પાડી પતરાવાળી ઓરડી હોય જે ઓરડીમાં તપાસ કરતા પુંઠાના બોક્સ મળી આવેલ જે બોક્સમાં જોતા વિદેશી દારૂની ૨૧૫૫ બોટલ રૂ.૮,૪૧,૮૮૦ નો મુદ્દામાલ મળી આવતા પોલીસે કબ્જે લીધો હતો. જ્યારે ભગીરથ ફુલભાઈ ધાધલ તથા છત્રપાલ ઉર્ફે સત્તુભાઈ સુરેશભાઈ બસીયા ,વાડીનો ઇજારો આપનાર એમ ત્રણ ઈસમો ફરાર થઈ ગયા હતા.આ બનાવ સંદર્ભે બોટાદ એલસીબીએ ત્રણેય ઈસમ વિરુદ્ધ પાળીયાદ પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

What is Khushi Kapoor up to?
GUJARAT

What is Khushi Kapoor up to?

August 16, 2026
Next Post
ધ્રાંગધ્રાના ભરાડા ગામમાં રેતી ચોરી પર તંત્રનો દરોડો | Authorities raid sand theft in Bharada villag…

ધ્રાંગધ્રાના ભરાડા ગામમાં રેતી ચોરી પર તંત્રનો દરોડો | Authorities raid sand theft in Bharada villag...

દિહોરની ઉતાવળી નદી ઉપરના શોભાના ગાંઠિયા જેવા પુલથી હાલાકી | Trouble from the beautiful knot like bri…

દિહોરની ઉતાવળી નદી ઉપરના શોભાના ગાંઠિયા જેવા પુલથી હાલાકી | Trouble from the beautiful knot like bri...

મ્યુનિ.ભાજપમાં કોર્પોરેટરોની બેવડી નિતી, રખડતા કૂતરાં, ભુંડ પકડીને રાખવા પ્લોટ બતાવવા માટે ધરાર ના પ…

મ્યુનિ.ભાજપમાં કોર્પોરેટરોની બેવડી નિતી, રખડતા કૂતરાં, ભુંડ પકડીને રાખવા પ્લોટ બતાવવા માટે ધરાર ના પ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઇ-ચલણના નામે છેતરપિંડીના કેસથી બચવા માટે ગાઇડલાઇન જાહેર કરાઇ | state cyber crime released guidelines…

1 year ago
ફોર્મ ચકાસણી બાદ બરોડા ડેરીની કુલ 6 બેઠક બિનહરીફ, 7 ઉપર જંગ | After form verification a total of 6 s…

6 months ago
નવા નરોડામાં ગણેશ પંડાલમાં દીવાલ ધસી પડતા ત્રણ દબાયા, તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા | hree trapped as w…

12 months ago
ચાલતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોમાં મુસાફરોએ કર્યા યોગ, આંતરરાષ્ટ્રીય યોગ દિવસે અમદાવાદ રેલવે ડિવિઝન…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News